For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ISIS ચીફ બગદાદી એક સમયે ટ્વિટરનો ઇન્વેસ્ટર હતો!

|
Google Oneindia Gujarati News

ફરી એક વખત ISIS ચીફ અબુ બકર અલ બગદાદીના મોત અંગે અનેક સમાચાર આવી રહ્યાં છે. તે જીવતો છેકે નહીં તેના પર હંમેશાથી સસપેન્સ રહ્યું છે, પણ એ વાતમાં શંકાને કોઇ સ્થાન નથી કે પાછલા વર્ષે તેણે પોતાને ખલીફા સાબિત કર્યા બાદ દુનિયામાં તેનો ડર સ્થાપિત કરી દીધો છે.

ઇરાક અને સિરીયાને પોતાના કબ્જામાં કરી લીધા બાદ દુનિયામાં ISIS આજે ડરનું બીજુ નામ છે. શું તમે જાણો છો કે જ્યારે બગદાદી યુવાન હતો ત્યારે ડીસ્કો થેકમાં યુવતીઓ સાથે ડાન્સ પણ કરતો હતો અને ટ્વિટરના શરૂઆતી ઇન્વેસ્ટરમાં પણ હતો.

આવો આજે બગદાદી સાથે જોડાયેલા એવા જ કેટલાક તથ્યોથી તમને રૂબરૂ કરાવીએ.

બગદાદીનું CEO બનવાનું લક્ષ્ય હતુ

બગદાદીનું CEO બનવાનું લક્ષ્ય હતુ

બગદાદી વર્ષ 1989માં એક ઇટર્ન તરીકે ISIS સાથે જોડાયો હતો. તે સમયે બગદાદી માત્ર 18 વર્ષનો બગદાદી CEO બનવાનું સ્વપ્ન જોતો હતો.

ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન

બગદાદીએ ત્રણ લગ્ન કર્યા છે. પરંતુ જાણવા મળી રહ્યું છેકે તેના પ્રથમ લગ્ન તેની નાનપણની મિત્ર સાથે વર્ષ 1991માં થયા હતા. બગદાદીને ત્રણ બાળકો છે.

MBAની ડિગ્રી ધરાવે છે બગદાદી

MBAની ડિગ્રી ધરાવે છે બગદાદી

બગદાદીએ ઇઝરાયેલની તેજ અવીવ યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી લીધી છે. આ યુનિવર્સિટીમાં તે સોસાયટીનો વાઇસ પ્રેસિડેન્ટ હતો. અને સાથે જ કેટલાક સ્ટુડેન્ટ ન્યૂઝ પેપર માટે લખતો હતો.

ડૉક્ટરેટની ડિગ્રી

ડૉક્ટરેટની ડિગ્રી

બગદાદીએ બગદાદી યુનિવર્સિટીમાંથી ડૉક્ટરેટ કર્યું છે. તેની પાસે ડૉક્ટરેટની ડિગ્રી પણ છે.

ટ્વિટરનો ઇન્વેસ્ટર બગદાદી

ટ્વિટરનો ઇન્વેસ્ટર બગદાદી

બગદાદી માટે કહેવાય છેકે તે માઇક્રો બ્લોગીંગ સાઇટ ટ્વિટરનો શરૂઆતી ઇન્વેસ્ટર હતો. વર્ષ 2012માં જ્યારે કંપનીએ શેર માર્કેટમાં જંપ લાવ્યું બગદાદીએ લગભગ 11 મિલિયન ડૉલર કમાયા હતા.

સિનેમા સ્ક્રીન

સિનેમા સ્ક્રીન

ઇરાક અને સિરીયાના લોકો પર સખત શરિયા કાયદો લાગુ કરનાર બગદાદી પાસે દુનિયાની લેટેસ્ટ દરેક ટેક્નોલોજી અને લક્ઝરી ઉપલબ્ધ છે. તેના ઘરમાં તેણે એક સિનેમા સ્ક્રીન બનાવી છે.

ડિસ્કોમાં જતો હતો બગદાદી

ડિસ્કોમાં જતો હતો બગદાદી

જાણકારી મળી રહી છે કે બગદાદી પોતાની ક્લાસનો પહેલો વિદ્યાર્થી હતો કે જે બગદાદમાં ખુલેલી ડિસ્કો થેકમાં ગયો હતો. વર્ષ 1986માં બગદાદી ટ્રેસી બિંઘમ નામની એક યુવતી સાથે અંડર-18 માટે ખુલેલા એક ડિસ્કો થેકમાં તે ગયો હતો.

સ્ટ્રાઇકરમાંથી વોન્ટેડ ટેરરિસ્ટ બન્યો બગદાદી

સ્ટ્રાઇકરમાંથી વોન્ટેડ ટેરરિસ્ટ બન્યો બગદાદી

એક સમયે બગદાદી ફુટબોલનો સારો ખેલાડી હતો. સાથી ખેલાડીઓ તેનાથી સ્ટ્રાઇકર તરીકે જલતા પણ હતા.

બગદાદી શરમાળ હતો

બગદાદી શરમાળ હતો

સ્કુલ અને કોલેજના સમયે બગદાદી ખુબજ શરમાળ વિદ્યાર્થીના રૂપે જાણીતો હતો. ત્યાં સુધી કે તે ભીડમાં બોલતા ગભરાતો હતો.

બરાક ઓબામાનું માથુ કાપવાનું લક્ષ્ય

બરાક ઓબામાનું માથુ કાપવાનું લક્ષ્ય

બગદાદીના નેતૃત્વમાં પાછલા વર્ષે ISISએ અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું માથુ કાપવાનું એલાન કર્યું છે.

English summary
What you don't know about ISIS Chief Abu Bakr Al Baghdadi. You will not believe that Baghdadi was an early investor of micro logging platform Twitter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X