For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અબોર્શન કેસ: આયર્લેન્ડ કેબિનેટમાં આજે રિપોર્ટ રજૂ થશે

|
Google Oneindia Gujarati News

 savita halappanavar
આયર્લેન્ડ, 20 નવેમ્બર: આયર્લેન્ડમાં આજે એક એક્સપર્ટ ગ્રુપ એબોર્શન મામલે પોતાનો એક રિપોર્ટ સરકારની કેબિનેટને સુપરત કરશે. આયર્લેન્ડના સ્વાસ્થ્ય મંત્રીએ આ રિપોર્ટ અંગે જણાવ્યું હતું કે તેઓ ખુદ તેને કેબિનેટમાં રજૂ કરશે અને તેની પર ચર્ચા કરશે.

તેમણે જણાવ્યું કે આ એક ગંભીર મુદ્દો છે અને આનાથી દેશ બે ભાગમાં વહેંચાઇ શકે છે. ઉલ્લેખનીય છે કે ભારતીય મૂળની 31 વર્ષીય મહિલા ડોક્ટર સવિતાની આયર્લેન્ડની એક હોસ્પિટલમાં એબોર્શન નહીં કરવાને કારણે મૃત્યું થયું હતું.

સવિતાનું મિસકેરિજ થઇ ગયુ હતું જેના કારણે એબોર્શન કરવું જરૂરી હતું પરંતુ, અત્રેના કાનૂનમાં ગર્ભપાતની જોગવાઇ નહી હોવાથી ડોક્ટરોએ સવિતાનું એબોર્શન કર્યું નહીં પરિણામે સવિતાનું મોત થયું હતું.

સવિતાના મૃત્યુ બાદ સમગ્ર આયર્લેન્ડમાં આ કાનૂનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે સરકાર ફરી આ કાનૂન પર વિચાર કરવા મજબૂર થઇ ગઇ છે.

English summary
The Irish cabinet will take up a report of an expert group on abortion on Tuesday as thousands of people in Ireland protest the tragic death of an Indian dentist.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X