For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સવિતાના સમર્થનમાં આયર્લેન્ડમાં મોટી રેલી

|
Google Oneindia Gujarati News

savita
લંડન, 18 નવેમ્બરઃભારતીય મૂળની દંત ચિકિત્સક સવિતા હલપ્પનવારની મોતના વ્યથિત હજારો લોકોએ દેશભરમાં મીણબત્તી લઇને રેલી કાઢવામાં આવી તથા દેશમાં ગર્ભપાત કાયદામાં બદલાવની માંગ કરી. ડબલિન અને ગાલવેમાં પ્રદર્શનકારીઓએ હાથોમાં તખ્તીઓ લઇને રાખી હતી જેમાં લખેલું હતું ' હવે વધુ ત્રાસ નહીં' આ લોકોએ ગર્ભપાત કાયદામાં ફેરબદલની માંગ કરી.

31 વર્ષીય સવિતા હલપ્પનવારની આયર્લેન્ડની હોસ્પિટલમાં ગયા મહિને 28 ઓક્ટોબરે મોત થઇ હતી. ડોક્ટરે તેના 17 અઠવાડિયાના ગર્ભને એટલા માટે સમાપ્ત કરવાની ના પાડી દીધી હતી કે 'આ કેથોલિક દેશ છે'. જો કે તેને જણાવવામાં આવ્યું હતું કે તેનો ગર્ભપાત થઇ રહ્યો છે. ત્રણ દિવસ સુધી અસહ્ય પીડામાંથી ગુજર્યા બાદ સવિતાએ રક્તપાત થવાના કારણે દમ તોડી દીધો હતો.

ડબલિનમાં કાલે નિકાલી ગઇ રેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થયા. પારનેલ સ્ક્વેયર સ્થિત ગાર્ડન ઓફ રિમેમ્બરેન્સે આ લોકોએ લીનસ્ટર હાઉસ સુધી રેલી નિકળી. સરાકરી પ્રસારક આરટીઆઇ ન્યૂઝના અહેવાલમાં કહેવામાં આવ્યુ છે કે લીનસ્ટર હાઉસમાં મીણબત્તી માર્ચ કાઢવામાં આવી અને સવિતાની યાદમાં થોડાક સમય માટે મૌન રાખવામાં આવ્યુ. આઇરિશ પોલીસે કહ્યું કે રેલમાં 6,000થી વધારે લોકો સામેલ થયા. આ વચ્ચે ગાલવેના આયરે સ્ક્વાયરમાં સવિતા માટે મીણબત્તી જૂલૂસ કાઢવામાં આવ્યુ જેમાં અંદાજે 1 હજાર લોકોએ ભાગ લીધો.

English summary
Thousands of people, upset over the tragic death of an Indian dentist, have held rallies and candle light vigils across Ireland demanding changes in the country’s draconian abortion laws.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X