For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું ગૌરવ સાનિયા મિર્ઝા વિશે દસ રસપ્રદ વાતો

|
Google Oneindia Gujarati News

સેંટ પીટર્સબર્ગ, 24 માર્ચ: આજે ભારતની બેટી અને ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એકવાર ફરીથી દેશને ગૌરવ અપાવ્યું છે. સાનિયા મિર્ઝા પોતાના કરિયરની બેસ્ટ પોઝિશન પર પહોંચી ગઇ છે. સાનિયા સોમવારે જારી કરવામાં આવેલ તાજી મહિલા ટેનિસ સંઘની રેંકિંગના યુગલ વર્ગમાં પોતાના કરિયરના સર્વશ્રેષ્ઠ ત્રીજા ક્રમે પહોંચી ગઇ છે. સાનિયાએ રવિવારે અમેરિકાના ઇન્ડિયન વેલ્સમાં પોતાની જોડીદાર માર્ટિના હિંગિસની સાથે રમતા બીએનપી પારિબાસ ઓપનનો મહિલા યુગલ વર્ગનો ખિતાબ હાસલ કર્યો હતો.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

સાનિયાએ કરિયરની શરૂઆત 1999માં વિશ્વ જૂનિયર ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને કરી હતી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

2003 તેમના જીવનનો સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ભારત તરફથી વાઇલ્ડ કાર્ડ એંટ્રી કર્યા બાદ સાનિયા મિર્ઝાએ વિમ્બલડનમાં ડબલ્સ દરમિયાન જીત હાસલ કરી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

વર્ષ 2004 માં શાનદાર પ્રદર્શન માટે સાનિયાને 2005માં અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

2005ના અંતમાં તેમની આંતરરાષ્ટ્રીય રેંકિંગ 42 થઇ ચૂકી હતી જે કોઇપણ ભારતીય ટેનિસ ખેલાડી માટે સૌથી વધારે હતી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

2009માં તે ભારત તરફથી ગ્રેંડ સ્લેમ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

હૈદરાબાદના નિઝામ ક્લબમાં સાનિયાએ છ વર્ષની વયથી જ ટેનિસ રમવાનું શરૂ કરી દીધું હતું.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

મહેશ ભૂપતિના પિતા અને ભારતના સફળ ટેનિસ પ્લેયર સીકે ભૂપતિ પાસેથી સાનિયાએ પોતાની શરૂઆતી કોચિંગ લીધું હતું. તેમના પિતાની પાસે એટલા રૂપિયા ન્હોતા કે તેઓ સાનિયાને પ્રોફેસનલ ટ્રેઇનિંગ કરાવી શકે. તેના માટે તેમણે કેટલાંક મોટા વ્યાપારિક સમુદાયો પાસેથી સ્પોંસરશિપ લીધી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

જીવેકે ઇંડ્રસ્ટ્રીઝ અને એડીડાસે સાનિયા મિર્ઝાને 12 વર્ષથી જ સ્પોંસર કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તેમના પિતાએ તેની ટ્રેનિંગની જવાબદારી લઇ લીધી.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

ઓક્ટોબર 2005માં ટાઇમ પત્રિકા દ્વારા સાનિયાને એશિયાના 50 નાયકોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

સાનિયા મિર્ઝા

સાનિયા મિર્ઝા

માર્ચ 2010માં નવભારત ટાઇમ્સ સમાચાર પત્ર દ્વારા તેમને ભારતની ગૌરવશાળી 33 મહિલાઓની સૂચિમાં નામિત કરવામાં આવ્યા અને હાલના દૌરમાં તેઓ સાનિયા નવગઠિત ભારતીય રાજ્ય તેલંગાણાની બ્રાંડ એમ્બેસડર છે.

આવો જાણીએ ભારતની બેટી સાનિયા મિર્ઝા વિશેની દસ ખાસ વાતો...

1. સાનિયાએ કરિયરની શરૂઆત 1999માં વિશ્વ જૂનિયર ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લઇને કરી હતી.

2. 2003 તેમના જીવનનો સૌથી રસપ્રદ વળાંક ત્યારે આવ્યો જ્યારે ભારત તરફથી વાઇલ્ડ કાર્ડ એંટ્રી કર્યા બાદ સાનિયા મિર્ઝાએ વિમ્બલડનમાં ડબલ્સ દરમિયાન જીત હાસલ કરી.

3. વર્ષ 2004 માં શાનદાર પ્રદર્શન માટે સાનિયાને 2005માં અર્જુન પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવી.

4. 2005ના અંતમાં તેમની આંતરરાષ્ટ્રીય રેંકિંગ 42 થઇ ચૂકી હતી જે કોઇપણ ભારતીય ટેનિસ ખેલાડી માટે સૌથી વધારે હતી.

5. 2009માં તે ભારત તરફથી ગ્રેંડ સ્લેમ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની.

6. હૈદરાબાદના નિઝામ ક્લબમાં સાનિયાએ છ વર્ષની વયથી જ ટેનિસ રમવાનું શરૂ કરી દીધું હતું.

7. મહેશ ભૂપતિના પિતા અને ભારતના સફળ ટેનિસ પ્લેયર સીકે ભૂપતિ પાસેથી સાનિયાએ પોતાની શરૂઆતી કોચિંગ લીધું હતું. તેમના પિતાની પાસે એટલા રૂપિયા ન્હોતા કે તેઓ સાનિયાને પ્રોફેસનલ ટ્રેઇનિંગ કરાવી શકે. તેના માટે તેમણે કેટલાંક મોટા વ્યાપારિક સમુદાયો પાસેથી સ્પોંસરશિપ લીધી.

8. જીવેકે ઇંડ્રસ્ટ્રીઝ અને એડીડાસે સાનિયા મિર્ઝાને 12 વર્ષથી જ સ્પોંસર કરવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ તેમના પિતાએ તેની ટ્રેનિંગની જવાબદારી લઇ લીધી.

9. ઓક્ટોબર 2005માં ટાઇમ પત્રિકા દ્વારા સાનિયાને એશિયાના 50 નાયકોમાં સામેલ કરવામાં આવ્યા હતા.

10. માર્ચ 2010માં નવભારત ટાઇમ્સ સમાચાર પત્ર દ્વારા તેમને ભારતની ગૌરવશાળી 33 મહિલાઓની સૂચિમાં નામિત કરવામાં આવ્યા અને હાલના દૌરમાં તેઓ સાનિયા નવગઠિત ભારતીય રાજ્ય તેલંગાણાની બ્રાંડ એમ્બેસડર છે.

English summary
Sania Mirza has established herself as one of the highest-paid and high-profile athletes in India. Here are some Interesting Fact.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X