For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રિકા પર ભારતની જીતના 10 કારણો પર એક નજર

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 23 ફેબ્રુઆરી: ક્રિકેટ વિશ્વકપમાં પહેલીવાર ધોની બ્રિગેડે ભારતને દક્ષિણ આફ્રીકા પર જીતનો સ્વાદ ચખાવ્યો. આ ઐતિહાસિક જીત હતો, જેમાં શિખર ધવનનું પ્રદર્શન લાજવાબ હતું.

આ મેચની સાથે ભારત પોઇંટ ટેબલના ગ્રુપ બીના દરેક ક્ષેત્ર પર શ્રેષ્ઠ પર પહોંચી ગયું છે. ગ્રુપ બીમાં સૌથી વધારે પોંઇટ અને રન રેટ ભારતનો જ છે. આ બધું જ સંભવ થઇ શક્યું માત્રને માત્ર ટીમ ઇન્ડિયાના સહિયારા પ્રયાસો થકી.

દક્ષિણ આફ્રીકાને 130 રનોથી હરાવવાનો અર્થ ભારતના મનોબળમાં વધારો થવો. હવે ભારતીય ટીમ યૂએઇ સાથે અથડાશે. અને તે મેચમાં ભારત પોઇંટ ટેબલમાં શ્રેષ્ઠ સ્થાને રહેવાની સાથે સાથે રન રેટને વધું મજબુત કરી શકાય છે.

અહીં આપણે વાત કરીશું ભારતે દક્ષિણ આફ્રીકાની સામે મેળવેલ વિજયના દસ કારણોની...આવો વાંચીએ તસવીરોમાં..

શિખર ધવનના 137 રન

શિખર ધવનના 137 રન

શિખર ધવને મેચમાં 137 રનોની શાનદાર પારી ખેલી. જે દક્ષિણ આફ્રીકાની વિરુદ્ધ સર્વશ્રેષ્ઠ છે. આ પહેલા સચિને 2011માં 111 રન બનાવ્યા હતા.

અજિંક્ય રહાણેની અર્ધસદી

અજિંક્ય રહાણેની અર્ધસદી

અજિંક્ય રહાણેએ ખૂબ જ જડપી અર્ધસદી બનાવી. 60 બોલ પર 79 રનોનું યોગદાન ટીમને મજબૂત બનાવે છે.

300થી વધારે સ્કોર

300થી વધારે સ્કોર

ડેલ સ્ટાઇન જેવા બોલરોની સામે 300થી વધારે રનોનો સ્કોર ખૂબ જ સમ્માન જનક વાત છે.

બે સેંચુરી પાર્ટનરશિપ

બે સેંચુરી પાર્ટનરશિપ

પહેલા પાર્ટનરશિપ ધવન-વિરાટ કોહલીની (બીજી વિકેટ માટે 127 રન) અને ધવન-રહાણે (ત્રીજા વિકેટ માટે 125 રન).

એબી ડીવિલિયર્સના રન આઉટ

એબી ડીવિલિયર્સના રન આઉટ

એબી ડીવિલિયર્સને માત્ર 30 રન પર મોહિત શર્માએ રન આઉટ કર્યા.

સારી ફિલ્ડિંગ

સારી ફિલ્ડિંગ

ભારતીય ટીમની મેલબોર્નમાં શાનદાર ફિલ્ડિંગ જોવા મળી જેના કારણે ટીમ ઇન્ડિયાનું શાનદાર પ્રદર્શન રહ્યું

ધોનીની કપ્તાની

ધોનીની કપ્તાની

સૌરવ ગાંગુલીએ પણ 308 રનો પર ધોનીની કપ્તાનીના વખાણ કર્યા છે.

ધોનીનું ટોસ જીતવું

ધોનીનું ટોસ જીતવું

ધોનીનું નસીબ અહીં સાથ આપી ગયું કે, તેમણે ટોસ જીત્યો.

શાનદાર બોલિંગ

શાનદાર બોલિંગ

મોહમ્મદ શમી, આર અશ્વિન, મોહિત શર્માની બોલિંગે પણ પોતાનો જાદુ બતાવ્યો.

81 હજાર ભારતીય

81 હજાર ભારતીય

મેચ જોવા માટે લગભગ 90 હજાર લોકો આવ્યા હતા, જેમાંથી 81 હજાર તો ભારતીયો જ હતા.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MS Dhoni-led Team India is on a different level at ICC World Cup 2015 after two wins, in the same country. Here are some good facts.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X