For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે ઇંદોર વન ડે 22 રને જીતી, ધોનીએ કર્યો કમાલ

|
Google Oneindia Gujarati News

ઇંદોર વન ડેમાં કેપ્ટન ધોનીનું જે સ્વરૂપ જોવા મળ્યું તે સ્વરૂપ તેમના ફેન્સ લાંબા સમયથી શોધી રહ્યાં હતા. અને એટલે જ કેપ્ટન કુલે જ્યારે 92 રન ઠોક્યા ત્યારે તેમના ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. બુધવારે ઇંદોર વન ડેમાં ધોનીએ અણનમ 92 રન ફટકાર્યા છે. અને જાણે તેમની મહેનત રંગ લાવી હોય તેમ ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રીકાને 22 રનથી હારાવ્યું.

ધોનીએ મેદાન પર બેટીંગ, વિકેટ કીપીંગ અને પોતાના નવા નિર્ણયને લઇને આલોચકોના મોઢા બંધ કરી દીધા. ટ્વિટર પર ધોનીના ફેન્સે તેમના આલોચકોની ઉધડી લીધી. ગઇકાલે ધોનીની શાનદાર રમતના વખણ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ પણ કર્યા.

ગાંગુલીએ કહ્યું કે હું પાછલા 4 વર્ષથી કહી રહ્યો છું કે ધોનીએ ઉપલા ક્રમ પરથી બેટીંગ કરવી જોઇએ. ધોની ગઇકાલની વન ડેમાં સારા રન એટલે બનાવી શક્યો કે તેણે પોતાને રમત માટે વધુ સમય આપ્યો. હું તેની રમત અને તેના નિર્ણયના દિલથી વખાણ કરૂં છું.

આવા જ રીએક્શન ધોનીના ફેન્સના પણ હતા. આવો જોઇએ કે ફેન્સે ટ્વિટર પર પોતાના માહી માટે શું શું લખ્યું છે.

ફેન્સે કર્યા વખાણ

ફેન્સે ધોનીના ભરપેટ વખાણ કર્યા.

ફેન્સે કર્યા વખાણ

ધોની તમે કમાલ છો.

આલોચકાના મોંઢા બંધ

ફેન્સે કહ્યું...આલોચકોને જોરદાર જવાબ.

ફેન્સે કર્યા વખાણ

ધોની તમે મહાન છો.

માહીની શાનદાર રમતને ફેન્સે સેલીબ્રેટ કરી

માહી તમે શાનદાર છો.

માહી ઇઝ કમ બેક

યસ...માહી ઇઝ બેક!

ગાંગુલીએ પણ કર્યા વખાણ

ગાંગુલીએ પણ કર્યા વખાણ

ગાંગુલીએ કહ્યું કે હું તેની રમત અને તેના નિર્ણયના દિલથી વખાણ કરૂં છું.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
MS Dhoni hit an unbeaten 92 against South Africa in the 2nd ODI here at Holkar Stadium Indore and his fans celebrated and used the opportunity to slam the critics, on social media.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X