For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચેમ્પિયન્સ ટ્રોફીના 8 ટીમોના ખેલાડીઓનાં નામ જાહેર

ચેમ્પિયન્સ ટ્રોફી માટે તમામ 8 ટીમોની તૈયારી પૂર્ણ થઈ ગઇ છે. જાણો અહીં કઇ ટીમમાં કોને તક મળી છે.

By Chhatrasingh Bist
|
Google Oneindia Gujarati News

આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં માટે તમામ 8 ટીમોની તૈયારી પૂર્ણ થઈ ગઇ છે અને તમામ ટીમોની ઘોષણા પણ થઇ ચૂકી છે. આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની જાહેરાત સૌથી છેલ્લે થઇ હતી. આ ટીમમાં મહેન્દ્ર સિંહ ધોની ને પણ તક મળી છે. 1 જૂનથી 18 જૂન સુધી ઇંગ્લેન્ડમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 ટીમો ભાગ લેવા જઇ રહી છે. છેલ્લે વર્ષ 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી રમાઇ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતને વિજય પ્રાપ્ત થયો હતો.

બે ગ્રુપમાં 4-4 ટીમો

બે ગ્રુપમાં 4-4 ટીમો

આ વખતે 8 ટીમોને બે ભાગમાં વહેંચવામાં આવી છે, બંન્ને ગ્રુપમાં 4-4 ટીમો હશે. બન્ને ગ્રુપમાંથી બે ટીમો સેમિ-ફાઇનલ માટે ક્વોલિફાય થશે. પ્રથમ ગ્રુપમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝિલેન્ડ છે. બીજા ગ્રુપમાં ભારત, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, શ્રીલંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 1 જૂને ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે ઓવલ ખાતે રમાશે.

ઓસ્ટ્રેલિયા

ઓસ્ટ્રેલિયા

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, પેટ કમિન્સ, એરોન ફિન્ચ, જ્હોન હેસ્ટિંગ્સ ,જૉસ હેઝલવૂડ, ટ્રેવિસ હેડ, મોએજિજ હેનરિક્સ, ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, જેમ્સ પેટિસન, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, મેથ્યૂ વેડ અને એડમ જમ્પા.

બાંગ્લાદેશ

બાંગ્લાદેશ

મશર્ફે મુર્તુઝા (કેપ્ટન), તમીમ ઈકબાલ, સૌમ્ય સરકાર, ઈમરૂલ કાયેસ, મુશ્તફિકુર રહીમ, શકિબ અલ હસન, મોહમદુલ્લાહ, સબ્બીર રહેમાન, મોસાદ્દેક હુસેન, મેંહદી હસન, રૂબેલ હુસૈન, તસ્કીન અહેમદ, સુંજમુલ ઈસ્લામ, મુસ્તફિઝૂર રહેમાન, શૈફુલ ઈસ્લામ

ઈંગ્લેન્ડ

ઈંગ્લેન્ડ

ઇયૉન મોર્ગન (કેપ્ટન), મોઇન અલી, જૉની બેરસ્ટો, જેક બોલ, સેમ બિલિંગ્સ, જોસ બટલર, એલેક્સ હેલ્સ, લિયામ પ્લન્કેટ, આદિલ રશીદ, જો રૂટ, જેસન રોય, બેન સ્ટોક્સ, ડેવિડ વિલે, ક્રિસ વોક્સ, માર્ક વુડ.

ન્યુઝિલેન્ડ

ન્યુઝિલેન્ડ

કેન વિલિયમ્સન (કેપ્ટન), કોરી એન્ડરસન, ટ્રેન્ટ બોલ્ટ, નીલ બ્રૂમ, કોલીન ડી ગ્રાન્ડહોમ , માર્ટિન ગપ્ટિલ, ટોમ લાથમ, મિશેલ મેકલેગન, એડમ મિલન, જિમી નશીમ, જીતેન પટેલ, લ્યુક રોંચી, મિશેલ સેન્ટનર, ટિમ સાઉદી, રોસ ટેલર

ઇન્ડીયા

ઇન્ડીયા

વિરાટ કોહલી (કેપ્ટન), શિખર ધવન, રોહિત શર્મા, અજિંક્ય રહાણે, મહેન્દ્રસિંહ ધોની (વિકેટ કીપર), યુવરાજ સિંહ, કેદાર જાદવ, હાર્દિક પંડ્યા, આર અશ્વિન, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ શામી, ઉમેશ યાદવ, ભૂવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ, મનીષ પાંડે.

પાકિસ્તાન

પાકિસ્તાન

સરફરાજ અહેમદ (કેપ્ટન), અઝહર અલી, અહેમદ શહેજાદ, મોહમ્મદ હાફિઝ, બાબર આઝમ, શોએબ મલિક, ઉમર અકમલ, ફકર જમાન, ઈમાદ વસીમ, હસન અલી, ફહીમ અશરફ , વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર, જુનેદ ખાન અને શાદાબ ખાન

દક્ષિણ આફ્રિકા

દક્ષિણ આફ્રિકા

એબી ડેવિલિયર્સ (કેપ્ટન), હાશિમ અમલા, ક્વિન્ટન ડી કોક, ફાફ ડૂપ્લેસિસ, જેપી ડ્યુમિની, ડેવિડ મિલર, ક્રિસ મોરિસ, વેન પારનેલ, એંડિલ ફેહલુકવાયો, કાગિસો રબાડા, ઈમરાન તાહિર, ડ્વાયન પ્રીટોરિસ, કેશવ મહારાજ, ફરહાન બહરદીન, મોર્ની મૉર્કલ

શ્રીલંકા

શ્રીલંકા

એન્જેલો મેથ્યૂઝ (કેપ્ટન), ઉપુલ થરંગા, નિર્શોન ડિકવેલા, કુસલ પરેરા, કુસલ મેન્ડિસ, ચમારા કાપુગેદરા, એસેલા ગુણરત્ને, દિનેશ ચંડીમલ, લસિથ મલિંગા, સુરંગા લકમલ, નુઆન પ્રદીપ, નુઆન કુલસેકરા, થિસારા પરેરા, લક્ષ્મણ સંદકન અને સીકૂ પ્રસન્ના

{promotion-urls}

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Here are the 8 squads for the ICC Champions Trophy 2017 to be held in England from June 1 to 18. Read here more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X