IPL 10: દિલ્હી ડેરડેવિલ્સે પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ!

Subscribe to Oneindia News

આઇપીએલ 10 સિઝનની આજે 52મી મેચ છે, જે દિલ્હી ડેરડેવિલ્સ અને રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ વચ્ચે આ મેચ હાલ દિલ્હીના ખચાખચ ભરેલા ફિરોઝશાહ કોટલા સ્ટેડિયમમાં રમાઇ રહી છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

ipl

UPDATE:

  • આઇપીએલ 10ના 52મા મુકાબલામાં દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસને 7 રનથી હરાવ્યુ હતુ. 
  • દિલ્હી ડેરડેવિલ્સના 169 રનના ટાર્ગેટનો પીછો કરતા રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 20 ઓવરમાં 7 વિકેટે 161 રન બનાવી શક્યાં હતા.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 8 મી વિકેટ પડી.
  • મનોજ તિવારી 60 રને પેટ કમિન્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 7 મી વિકેટ પડી.
  • ક્રિશ્ચિયન 3 રને મોહમ્મદ શમીની ઓવરમાં Lbw આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 6 મી વિકેટ પડી.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે 5 મી વિકેટ પડી. મહેન્દ્રસિંઘ ધોની 5 રને રન આઉટ થયો હતો.
  • બેન સ્ટોક્સ 33 રને મોહમ્મદ શમીની ઓવરમાં કોરી એન્ડરસન દ્વરા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ચોથી વિકેટ પડી.
  • સ્ટીવ સ્મિથ 38 રને શાહબાજ નદીમની ઓવરમાં LBW આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે ત્રીજી વિકેટ પડી.
  • રાહુલ ત્રિપાઠી 7 રને ઝહિર ખાનની ઓવરમાં રિષભ પંત દ્વરા કેચ આઉટ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે બીજી વિકેટ પડી.
  • અજિંક્ય રહાણે 0 ઝહિર ખાનની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસે પ્રથમ વિકેટ અજિંક્ય રહાણેનાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે રાઇઝિંગ પૂણે સુપરજાઇન્ટસને જીતવા માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સે 20 ઓવરમાં 8 વિકેટે 168 રન બનાવ્યા હતા.
  • મોહમ્મદ શમી 2 રને બેન સ્ટોક્સની ઓવરમાં બેન સ્ટોક્સ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 8મી વિકેટ પડી.
  • કરૂણ નાયર 64 રને બેન સ્ટોક્સની ઓવરમાં જયદેવ ઉનડકટ દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 7મી વિકેટ પડી.
  • પેટ કમિન્સ 11 રને બેન સ્ટોક્સની ઓવરમાં બોલ્ડ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 6મી વિકેટ પડી.
  • કોરી એન્ડરસન 3 રને વોશિંગ્ટન સુંદરની ઓવરમાં આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની 5મી વિકેટ પડી.
  • માર્લોન સેમ્યુઅલ્સ 27 રને ક્રિશ્ચિયનની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો. 
  • દિલ્હી ડેરડેવિલ્સની ચોથી વિકેટ પડી.
  • રિષભ પંત 36 રને એડમ ઝમ્પાની ઓવરમાં ક્રિશ્ચિયન દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની ત્રીજી વિકેટ પડી.
  • શ્રેયસ અય્યર 3 રને જયદેવ ઉનડકટની ઓવરમાં ધોની દ્વરા કેચ આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સની બીજી વિકેટ પડી.
  • સંજુ સેમસન 2 રને રન આઉટ થયો હતો.
  • દિલ્હી ડેરડેવિલ્સે પ્રથમ વિકેટ સંજુ સેમસનનાં રૂપમાં ગુમાવી હતી.
  • દિલ્હી ડેરડેવિલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

રાઇઝિંગ પુણે સુપરજાઇન્ટસ:

અજિંક્ય રહાણે, રાહુલ ત્રિપાઠી, સ્ટીવ સ્મિથ (કેપ્ટન), મહેન્દ્રસિંઘ ધોની (વિકેટ કીપર), બેન સ્ટોક્સ, મનોજ તિવારી, ક્રિશ્ચિયન, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, એડમ ઝમ્પા

દિલ્હી ડેરડેવિલ્સ:

સંજુ સેમસન, કરૂણ નાયર, રિષભ પંત, શ્રેયસ અય્યર(વિકેટ કીપર), માર્લોન સેમ્યુઅલ્સ, કોરી એન્ડરસન, શાહબાજ નદીમ, પેટ કમિન્સ, અમિત મિશ્રા, ઝહિર ખાન, મોહમ્મદ શમી,

English summary
IPL 2017: Delhi Daredevils vs Rising Pune Supergiant 52nd match live score
Please Wait while comments are loading...