For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2017: સનરાઇઝર્સ હૈદ્રાબાદે 15 ઓવરમાં ફટકાર્યા 140 રન

હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદ્રાબાદ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની મેચની તમામ અપડેટ્સ મેળવો અહીં.

By Shachi
|
Google Oneindia Gujarati News

હૈદ્રાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમ ખાતે ગુજરાત લાયન્સ તથા સનરાઇઝર્સ હેદ્રાબાદ વચ્ચે આઇપીએલ મેચ રમાયેલી મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે 5 રનથી ગુજરાત લાયન્સને માત આપી છે. ગુજરાતની ટીમના 134 રનના લક્ષ્યાંકને 15.3 ઓવરમાં પાર કરતાં સનરાઇઝર્સે 140 રન ફટકાર્યા છે.

Gujarat Vs Hyderabad
  • સનરાઇઝર્સ હૈદ્રાબાદે 15.3 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 140 રન બનાવ્યા છે.
  • હેનરિક્સ(49) અને ડેવિડ વોર્નર(70) નોટઆઉટ.
  • હૈદ્રાબાદને પહેલો ઝાટકો શિખર ધવન(9)ના રૂપમાં લાગ્યો. પ્રવીણ કુમારે આ વિકેટ લીધી.
  • સનરાઇઝર્સ હૈદ્રાબાદને 136 રનનો ટાર્ગેટ મળ્યો છે.
  • સનરાઇઝર્સની ટીમમાંથી રાશિદ ખાન(3/19) અને ભુવનેશ્વર કુમારે શાનદાર બોલિંગ કરી, ગુજરાત લાયન્સની ટીમને 135 રન પર રોકી દીધી.
  • ગુજરાત લાયન્સે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવી 135 બનાવ્યા.
  • ગુજરાત તરફથી ડ્વેન સ્મિથે સૌથી વધુ 37 રન ફટકાર્યા, જેયન રૉયે 31 તથા દિનેશ કાર્તિકે 30 રન બનાવ્યા.
  • પ્રવીણ કુમાર(7) અને બાસિલ થંપી(13) નોટ આઉટ.
  • કપ્તાન સુરેશ રૈના માત્ર 5 રન બનાવી આઉટ થઇ ગયા.
  • ધવલ કુલકર્ણી, મૈક્કુલમ, એરોન પિંચ તથા સુરેશ રૈનાને રાશિદ ખાને આઉટ કર્યા.
  • જેસન રૉય અને બ્રેંડન મૈક્કુલમ ગુજરાતની ટીમને ત્રીજો ઝાટકો એરોન ફિંચના રૂપમાં મળ્યો.
  • સનરાઇઝર્સ હેદ્રાબાદ ટીમ ટોસ જીતતાં ટીમના કપ્તાન ડેવિડ વોર્નરે પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
  • બંન્ને ટીમોની આ બીજી મેચ છે.
  • આઇપીએલ 10ની ઓપનિંગ મેચમાં સનરાઇઝર્સ હૈદ્રાબાદે શાનદાર પ્રદર્શન કરી રૉલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમને હરાવી હતી.
  • જ્યારે ગુજરાત લાયન્સ ટીમ પોતાની પહેલી મેચ કેકેઆર સામે હારી ચૂકી છે.

સંભાવિત ટીમોઃ

સનરાઇઝર્સ હૈદ્રાબાદ - ડેવિડ વોર્નર(કપ્તાન), યુવરાજ સિંહ, બિપુલ શર્મા, બેન કટિંગ, શિખર ધવન, મોએઝિઝ હેનરિક્સ, દીપક હુડ્ડા, ભુવનેશ્વર કુમાર, આશિષ નેહરા, નમન ઓઝા, રાશિદ ખાન

ગુજરાત લાયન્સ - સુરેશ રૈના(કપ્તાન), દિનેશ કાર્તિક, જેસન રૉય, ડ્વાયન સ્મિથ, બાસિલ થંપી, એરૉન ફિંચ, શિવિલ કૌશિક, ધવલ કુલકર્ણી, પ્રવીણ કુમાર, બ્રેંડન મૈક્કલમ, તેજસ બારોકા

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Live streaming and live cricket score of the Indian Premier League 2017 T20 match between Sunrisers Hyderabad and Gujarat Lions in Hyderabad today will be available online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X