For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો આપણા ક્રિકેટ સ્ટાર કયા કયા બિઝનેસ કરે છે

By Desk
|
Google Oneindia Gujarati News

તમે ક્રિકેટ સ્ટારને મેદાનમાં નામ કમાતા અને પ્રચાર માધ્યમથી પૈસા કમાતા જોયા હશે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આ ક્રિકેટ ખેલાડી ક્રિકેટથી સંન્યાસ લે છે ત્યારે શું કરે છે?

બધા જ મોટા ક્રિકેટ ખેલાડીઓ ક્રિકેટ મેદાનની બહાર એક સફળ બિઝનેસ ચલાવી રહ્યા છે. કેટલાક ખેલાડી સ્કૂલ ચલાવી રહ્યા છે તો કેટલાક હોટેલ અને રેસ્ટોરાંટના બિઝનેસ માં છે. આજે આપણે એવા ખેલાડીઓ વિશે વાત કરશું જેઓ ક્રિકેટ મેદાનની બહાર એક સફળ બિઝનેસ ચલાવી રહ્યા છે.

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર

સુનિલ ગાવસ્કર સ્પોટ મેનેજમેન્ટ કંપની ચલાવે છે. જેનું નામ પ્રોફેસનલ મેનેજમેન્ટ ગ્રુપ છે.

કપિલ દેવ

કપિલ દેવ

કપિલ દેવ પટના અને ચંડીગઢ માં કપિલ ઈલેવન નામથી રેસ્ટોરાંટ ચલાવે છે.

અનિલ કુંબલે

અનિલ કુંબલે

અનિલ કુંબલે તેન્વિક ગ્રુપ નામની કંપની ચલાવે છે. જેના ધ્વારા તે નવા ખેલાડીઓને પોતાની સેવા આપે છે.

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી

સૌરવ ગાંગુલી ક્રિકેટ કોચિંગ સેન્ટર ચલાવે છે અને જી બાંગ્લા ટીવીમાં એક શો હોસ્ટ કરે છે.

સચિન તેંદુલકર

સચિન તેંદુલકર

સચિન તેંદુલકર ઓનલાઈન ટ્રાવેલ એજન્સી મુસાફિર ડોટ કોમ માં ભાગીદાર છે. આઈએસએલ ની કેરલ ટીમના તેમની 40% ની ભાગીદારી છે.

વીરેન્દ્ર સેહવાગ

વીરેન્દ્ર સેહવાગ

વીરેન્દ્ર સેહવાગ શિક્ષાના ક્ષેત્રમાં ઉતરી ચુક્યા છે. તેઓ હરિયાણામાં સેહવાગ ઈન્ટરનેશનલ સ્કૂલ ચલાવી રહ્યા છે.

ઝહિર ખાન

ઝહિર ખાન

ઝહિર ખાન પુનેમાં રેસ્ટોરાંટ ના બિઝનેસ માં છે.

યુવરાજ સિંહ

યુવરાજ સિંહ

યુવી કેન અને વ્યોમો નામના 2 વેન્ચરને યુવરાજ સિંહ સંભાળી રહ્યા છે. વ્યોમો મોબાઈલ પર લોકોને પોતાનો બિઝનેસ વધારવામાં મદદ કરે છે.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની બિહારમાં સ્પોર્ટ્સ એકેડમી ખોલવા જઈ રહ્યા છે.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈના યુપી હોકી લીગના સહ માલિક છે.

રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા

રવીન્દ્ર જાડેજા પણ રેસ્ટોરાંટ ના બિઝનેસ માં છે. રાજકોટ માં તેમનું જડદુઝ ફૂડ ફિલ્ડ નામનું રેસ્ટોરાંટ છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

ઇન્ડિયન સુપર લીગ માં ગોવાની ટીમમાં કોહલીએ પૈસા રોક્યા છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Know what business these 12 cricket legends run along with cricket. Many players are on food and sport business.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X