For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Pics: વિશ્વકપ 2015માં ટીમ ઇન્ડિયાની શાનદાર જર્ની પર એક નજર

|
Google Oneindia Gujarati News

સિડની, 27 માર્ચ: ભલે ભારતનો પડકાર વિશ્વકપમાં ગુરુવારે સમાપ્ત થઇ ગયો પરંતુ વર્લ્ડકપમાં ભારતીય ટીમની યાત્રા ખૂબ જ શાનદાર રહી છે. સતત 7 મેચોમાં જીત નોંધાવીને ભારત સેમીફાઇનલમાં પહોંચ્યું હતું જેના માટે ટીમ ઇન્ડિયાના જેટલા પણ વખાણ કરવામાં આવે તે ઓછા છે. એટલા માટે વડાપ્રધાન મોદીએ ટ્વિટર પર ટીમ ઇન્ડિયા માટે લખ્યું છે કે ટીમ ઇન્ડિયા પર ગર્વ છે. નોંધનીય ચે કે સેમીફાઇનલમાં ભારત, ઓસ્ટ્રેલિયાથી 95 રનોથી હારી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ જગમોહન ડાલમિયાએ શુક્રવારે ભારતીય ટીમના પ્રદર્શનની સરાહના કરી અને જણાવ્યું કે ટીમે ટૂર્નામેંટમાં ઘણુ શાનદાર પ્રદર્શન કર્યું છે. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં 2011માં વિશ્વ ચેમ્પિયન બની ભારતીય ટીમ હાલના વિશ્વકપ ટૂર્નામેંટના ગ્રુપ વર્ગ સુધી અપરાજીત રહી હતી. ત્યારબાદ ક્વાર્ટર ફાઇનલમાં પણ ભારતે બાંગ્લાદેશને હરાવ્યું.

ડાલમિયાએ જાહેરાત કરીને જણાવ્યું કે 'હું ભારતીય ટીમને વિશ્વકપમાં શાનદાર પ્રદર્શન કરવા બદલ શુભેચ્છા આપવા માંગુ છું. સેમીફાઇનલમાં મળેલી હાર છતાં યુવા ખેલાડીઓએ બતાવ્યું છે કે ભવિષ્યમાં ભારતીય ટીમને વધુ ઊંચાઇઓ પર લઇ જવાની ક્ષમતા ધરાવે છે.'

આવો એક નજર કરીએ વિશ્વકપ 2015માં ભારતીય ટીમની શાનદાર યાત્રા પર....

વિરાટ કોહલી

વિરાટ કોહલી

પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં પોતાની સેંચુરીની ખુશી મનાવતા વિરાટ કોહલી.

કોહલી-ધવન

કોહલી-ધવન

પાકિસ્તાનના વિરુદ્ધ કોહલી અને ધવને મચાવી હતી ધમાલ.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

પાકિસ્તાન વિરુદ્ધની મેચમાં પોતાની સેંચુરીની ખુશી મનાવતા વિરાટ કોહલી.

વિરાટ કોહલી

વિરાટ કોહલી

પાકિસ્તાનના બેટ્સમેનનો કેચ ઝિલ્યા બાદ વિરાટ કોહલી.

રૈના-રોહિત

રૈના-રોહિત

પાકિસ્તાની બેટ્સમેનને આઉટ કર્યા બાદ રૈના અને રોહિત શર્મા.

પાકિસ્તાનની હાર

પાકિસ્તાનની હાર

પાકિસ્તાનને પરાસ્ત કર્યા બાદ ટીમ ઇન્ડિયા.

શિખરની સદી

શિખરની સદી

દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ સદી ફટકાર્યા બાદ શિખર ધવન.

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકા

સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા.

સાઉથ આફ્રિકાની હાર

સાઉથ આફ્રિકાની હાર

સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા.

રોહિત શર્મા

રોહિત શર્મા

પર્થમાં હૉફ સેંચુરી ફટકાર્યા બાદ રોહિત શર્માએ બેટ બતાવ્યું.

રોહિત-રૈના

રોહિત-રૈના

રોહિત શર્માં અને રૈના વચ્ચે શાનદાર ભાગી દારી થઇ.

શિખર ધવન

શિખર ધવન

શિખર ધવને આ મેચમાં માત્ર 14 રન જ બનાવ્યા.

રોહિત-રૈના

રોહિત-રૈના

રોહિત શર્માં અને રૈના વચ્ચે શાનદાર ભાગી દારી થઇ.
12

અશ્વિનની ફિરકી

અશ્વિનની ફિરકી

અશ્વિને આ મેચમાં શાનદાર 4 વિકેટ ઝડપી લીધી હતી.

મોહમ્મદ શામીની ધમાલ

મોહમ્મદ શામીની ધમાલ

વેસ્ટ ઇન્ડિઝ સામે મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગ કરી હતી.

તિરંગો

તિરંગો

ભારતીયોના પ્રદર્શન પર લહેરાયો તિરંગો.

અશ્વિન- ધોની

અશ્વિન- ધોની

અશ્વિન અને ધોનીની શાનદાર પાર્ટનરશિપ.

કપ્તાન ધોની

કપ્તાન ધોની

કપ્તાન ધોનીએ બનાવ્યા અણનમ 45 રન.

ભારતની ચોથી જીત

ભારતની ચોથી જીત

જીત મેળવ્યા બાદ કપ્તાન ધોની.

પાંચમી જીત

પાંચમી જીત

ટીમ ઇન્ડિયાની પાંચમી જીત.

શિખર ધવન

શિખર ધવન

શિખર ધવનની બીજી સેંચુરી વિશ્વકપ દરમિયાન.

પાંચમી જીત

પાંચમી જીત

ટીમ ઇન્ડિયાની પાંચમી જીત.

પાંચમી જીત

પાંચમી જીત

ટીમ ઇન્ડિયાની પાંચમી જીત.

છઠ્ઠી જીત

છઠ્ઠી જીત

ટીમ ઇન્ડિયાની છઠ્ઠી જીત ઝિમ્બાબ્વે સામે.

સુરેશ રૈના

સુરેશ રૈના

સુરેશ રૈનાની સદી.

છઠ્ઠી જીત

છઠ્ઠી જીત

ટીમ ઇન્ડિયાની વિશ્વકપમાં છઠ્ઠી જીત.

રોહિતની સદી

રોહિતની સદી

ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં રોહિતે ફટકારી સદી.

7મી જીત

7મી જીત

ટીમ ઇન્ડિયાની સાતમી જીત

7મી જીત

7મી જીત

ટીમ ઇન્ડિયાની સાતમી જીત

7મી જીત

7મી જીત

ટીમ ઇન્ડિયાની સાતમી જીત

8મી મેચ

8મી મેચ

ભારત અને ઓસ્ટ્રેલિયા સેમીફાઇનલ. શરૂઆતમાં બોલિંગ નબળી રહી.

સ્મિથની સદી

સ્મિથની સદી

સ્મિથની સદી ભારતીય ટીમને ભારે પડી ગઇ.

ધોનીના પ્રયત્ન

ધોનીના પ્રયત્ન

ધોનીએ ભરપૂર કોશિશ કરી છતા આપણે મેચ હારી ગયા.

ધોની આઉટ

ધોની આઉટ

ધોનીના આઉટ થતા જ ટીમ ઇન્ડિયા વિશ્વકપમાંથી બહાર થઇ ગઇ.

મહેન્દ્ર સિંહ ધોની

મહેન્દ્ર સિંહ ધોની

વાંચો ધોનીની મીડિયા સાથેની સંપૂર્ણ વાતચીત વાંચો અહીં ક્લિક કરીને...વાંચો ધોનીની મીડિયા સાથેની સંપૂર્ણ વાતચીત વાંચો અહીં ક્લિક કરીને...

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
Team Indias ICC World Cup 2015 journey ended yesterday. As long as it lasted, it was very good. MS Dhoni and his men were invincible till they ran into Australia and exited in the semi final at Sydney Cricket Ground (SCG).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X