For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફિક્સ છે વર્લ્ડકપની તમામ મેચો, સેમીફાઇનલમાં પહોંચશે ભારત

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 20 ફેબ્રુઆરી: વર્લ્ડકપ 2015 કોણ જીતશે તેની જાણતો 29 માર્ચના ખબર પડશે, જ્યારે તેની ફાઇનલ મેચ રમાશે, પરંતુ હાલમાં એક મેસેજ વોટ્સએપ પર વાઇરલ થયો છે કે આ વખતે વર્લ્ડકપ સાઉથ આફ્રિકા જીતી જશે, જેણે આજ સુધી વિશ્વકપ જીત્યો નથી. જોકે વોટ્સએપ પર જે મેસેજ વાઇરલ થઇ રહ્યો છે તે હિસાબે તેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ કેટલીક વાતો આ મેસેજમાં એવી છે જેની પર વિશ્વાસ કરી શકાય.

worldcup
જેમ કે આ મેસેજમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્લ્ડકપમાં આયર્લેન્ડ જેવી નવી ટીમ પણ વેસ્ટઇન્ડિઝને હરાવી દેશે અને ભારત, પાકિસ્તાનને માત આપશે, જે દાવો તો સાચો પડ્યો. પરંતુ આગળ જે લખ્યું છે તેની પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે કારણ કે તેમાં લખાયું છે કે આ શ્રેણીમાં ભારત ઝિમ્બાબ્વેથી હારી જશે પાકિસ્તાન યૂએઇથી હારી જશે. હાલમાં મેસેજમાં એ લખાયું છે કે ભારત સેમીફાઇનલમાં પહોંચશે અને ઓસ્ટ્રેલિયાથી હારી જશે.

ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાની વચ્ચે ફાઇનલ મેચ રમાશે અને વિશ્વવિજેતા સાઉથ આફ્રિકા બનશે. સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ પણ પહોંચશે પરંતુ તેનો પડકાર તો આફ્રિકા જ સમાપ્ત કરી દેશે. હાલમાં જોઇએ છે કે આ મેસેજના કેટલા દાવા સાચા પડે છે, ફિલહાલ તો આપ દાવાઓ પર ધ્યાન ના આપીને આરામથી વર્લ્ડકપની મજા માણો.

English summary
If the latest message that is going viral on WhatsApp is something to go by then 2015 ICC World Cup is fixed and chokers South Africa will finally win the title for the first time.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X