For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ હરાજીઃ વાંચો, બીજા દિવસે કયા ખેલાડીની ચમકી કિસ્મત

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 ફેબ્રુઆરીઃ ભારતની સૌથી ગ્લેમર ક્રિકેટ લિગની સાતમી સીઝન માટેની બીજા દિવસની હરાજી બેંગ્લોર ખાતે શરૂ થઇ ગઇ છે. પહેલા દિવસની વાત કરવામાં આવે તો પહેલા દિવસે યુવરાજ સિંહ સૌથી મોંઘો ખેલાડી સાબિત થયો હતો. જેને લઇને બાદમાં વિજય માલ્યા દ્વારા એક વિવાદિત નિવેદન પણ કરવામાં આવ્યું હતું.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, યુવરાજ સિંહને તેઓ 10 કરોડમાં ખરીદી શકે તેમ હતા પરંતુ કેકેઆરના કારણે તેમણે યુવરાજને 14 કરોડમાં ખરીદવો પડ્યો, કારણ કે તેઓ યુવરાજ સિંહને કોઇપણ ભોગે ખરીદવા માગતા હતા. આઇપીએલ 7 શરૂ થતાં પહેલા જ વિવાદ સાથે લઇને આવી રહી છે. આજે બીજા દિવસની હરાજી દરમિયાન પણ અનેક ખેલાડીઓના આઇપીએલ ભાગ્યને ફેંસલો થવા જઇ રહ્યો છે. તો ચાલો તસવીરો થકી નીહાળીએ આઇપીએલમાં બોલર્સ- ઓલરાઉન્ડર્સની યાદીને.

મનવિન્દર બિસ્લા(વિકેટ કીપર)

મનવિન્દર બિસ્લા(વિકેટ કીપર)

કોલકતા નાઇટ રાઇડર્સ- 60 લાખ રૂપિયા

સીએમ ગૌતમ(વિકેટ કીપર)

સીએમ ગૌતમ(વિકેટ કીપર)

મુંબઇ ઇન્ડિયન્સ- 20 લાખ રૂપિયા

અંકુશ બેઇન્સ(વિકેટ કીપર)

અંકુશ બેઇન્સ(વિકેટ કીપર)

રાજસ્થાન રોયલ્સ- 10 લાખ રૂપિયા

અંકુશ બેઇન્સ(વિકેટ કીપર)

અંકુશ બેઇન્સ(વિકેટ કીપર)

રાજસ્થાન રોયલ્સ- 10 લાખ રૂપિયા

સુશાંત મરાઠે(વિકેટ કીપર)

સુશાંત મરાઠે(વિકેટ કીપર)

મુંબઇ ઇન્ડિયન્સ- 10 લાખ રૂપિયા

રજત ભાટિયા(ઓલ રાઉન્ડર્સ)

રજત ભાટિયા(ઓલ રાઉન્ડર્સ)

રાજસ્થાન રોયલ્સ- 1.7 કરોડ રૂપિયા

મનદીપ સિંહ(ઓલ રાઉન્ડર્સ)

મનદીપ સિંહ(ઓલ રાઉન્ડર્સ)

કિંગ્સ ઇલેવન પંજાબ- 80 લાખ રૂપિયા

રિશિ ધવન(ઓલ રાઉન્ડર્સ)

રિશિ ધવન(ઓલ રાઉન્ડર્સ)

કિંગ્સ ઇલેવન પંજાબ- 3 કરોડ રૂપિયા

પરવેઝ રસૂલ(ઓલ રાઉન્ડર્સ)

પરવેઝ રસૂલ(ઓલ રાઉન્ડર્સ)

સનરાઇઝર્સ હૈદરાબાદ- 95 લાખ રૂપિયા

કેવન કૂપર(ઓલ રાઉન્ડર્સ)

કેવન કૂપર(ઓલ રાઉન્ડર્સ)

રાજસ્થાન રોયલ્સ- 30 લાખ રૂપિયા

રેયાન ડોશ્ચેટ(ઓલ રાઉન્ડર્સ)

રેયાન ડોશ્ચેટ(ઓલ રાઉન્ડર્સ)

કોલકતા નાઇટ રાઇડર્સ- 1 કરોડ રૂપિયા

મિથુન માન્હાસ(ઓલ રાઉન્ડર્સ)

મિથુન માન્હાસ(ઓલ રાઉન્ડર્સ)

ચેન્નાઇ સુપર કિંગ્સ- 30 લાખ રૂપિયા

ઇક્બાલ અબ્દુલા(ઓલ રાઉન્ડર્સ)

ઇક્બાલ અબ્દુલા(ઓલ રાઉન્ડર્સ)

રાજસ્થાન રોયલ્સ- 65 લાખ રૂપિયા

ધવલ કુલકર્ણી(બોલર)

ધવલ કુલકર્ણી(બોલર)

રાજસ્થાન રોયલ્સ- 1.1 કરોડ રૂપિયા

રાહુલ શુક્લ(બોલર)

રાહુલ શુક્લ(બોલર)

દિલ્હી ડેર ડેવિલ્સ- 40 લાખ રૂપિયા

અનુરીત સિંહ(બોલર)

અનુરીત સિંહ(બોલર)

કિંગ્સ ઇલેવન પંજાબ- 20 લાખ રૂપિયા

જસપ્રીત બુમરાહ(બોલર)

જસપ્રીત બુમરાહ(બોલર)

મુંબઇ ઇન્ડિયન્સ- 1.2 કરોડ રૂપિયા

સંદીપ શર્મા(બોલર)

સંદીપ શર્મા(બોલર)

કિંગ્સ ઇલેવન પંજાબ- 85 લાખ રૂપિયા

પ્રશાન્ત પરમેશ્વરમ(બોલર)

પ્રશાન્ત પરમેશ્વરમ(બોલર)

સનરાઇઝર્સ હૈદરાબાદ- 30 લાખ રૂપિયા

અબુ નેચિમ(બોલર)

અબુ નેચિમ(બોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 30 લાખ રૂપિયા

સિદ્ધાર્થ કૉલ(બોલર)

સિદ્ધાર્થ કૉલ(બોલર)

દિલ્હી ડેર ડેવિલ્સ- 45 લાખ રૂપિયા

ઇશ્વર પાન્ડે(બોલર)

ઇશ્વર પાન્ડે(બોલર)

ચેન્નાઇ સુપર કિંગ્સ- 1.5 કરોડ રૂપિયા

કુલદીપ સિંહ યાદવ(બોલર)

કુલદીપ સિંહ યાદવ(બોલર)

કોલકતા નાઇટ રાઇડર્સ- 40 લાખ રૂપિયા

યુઝ્વેન્દ્ર સિંહ ચહલ(બોલર)

યુઝ્વેન્દ્ર સિંહ ચહલ(બોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 10 લાખ રૂપિયા

શાબબ જકાતી(બોલર)

શાબબ જકાતી(બોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 20 લાખ રૂપિયા

પ્રવિણ તામ્બે(બોલર)

પ્રવિણ તામ્બે(બોલર)

રાજસ્થાન રોયલ્સ- 10 લાખ રૂપિયા

શાહબાઝ નદીમ(બોલર)

શાહબાઝ નદીમ(બોલર)

દિલ્હી ડેર ડેવિલ્સ- 85 લાખ રૂપિયા

શ્રેયાસ ગોપાલ(બોલર)

શ્રેયાસ ગોપાલ(બોલર)

મુંબઇ ઇન્ડિયન્સ- 10 લાખ રૂપિયા

પવન નેગી(બોલર)

પવન નેગી(બોલર)

ચેન્નાઇ સુપર કિંગ્સ- 10 લાખ રૂપિયા

કરણ શર્મા(બોલર)

કરણ શર્મા(બોલર)

સનરાઇઝર્સ હૈદરાબાદ- 3.75 કરોડ રૂપિયા

કરણ નાયર(બોલર)

કરણ નાયર(બોલર)

રાજસ્થાન રોયલ્સ- 75 લાખ રૂપિયા

રોનિત મોરે(બોલર)

રોનિત મોરે(બોલર)

ચેન્નાઇ સુપર કિંગ્સ- 10 લાખ રૂપિયા

સંદીપ વારિયર(બોલર)

સંદીપ વારિયર(બોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 10 લાખ રૂપિયા

હર્ષલ પટેલ(બોલર)

હર્ષલ પટેલ(બોલર)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 40 લાખ રૂપિયા

વીર પ્રતાપ સિંહ(બોલર)

વીર પ્રતાપ સિંહ(બોલર)

કોલકતા નાઇટ રાઇડર્સ- 40 લાખ રૂપિયા

બેરુન હેન્ડ્રિક્સ(બોલર્સ)

બેરુન હેન્ડ્રિક્સ(બોલર્સ)

કિંગ્સ ઇલેવન પંજાબ- 1.8 કરોડ રૂપિયા

વિક્રમજીત મલિક(બોલર્સ)

વિક્રમજીત મલિક(બોલર્સ)

રાજસ્થાન રોયલ્સ- 20 લાખ રૂપિયા

દિશાંત યાજ્ઞિક(વિકેટ કીપર)

દિશાંત યાજ્ઞિક(વિકેટ કીપર)

રાજસ્થાન રોયલ્સ- 30 લાખ રૂપિયા

અમિત પૌનિકર(વિકેટ કીપર)

અમિત પૌનિકર(વિકેટ કીપર)

સન રાઇઝર્સ હૈદરાબાદ- 20 લાખ રૂપિયા

વિજય શંકર(ઓલ રાઉન્ડર્સ)

વિજય શંકર(ઓલ રાઉન્ડર્સ)

ચેન્નાઇ સુપર કિંગ્સ- 10 લાખ રૂપિયા

અક્ષર પટેલ(ઓલ રાઉન્ડર્સ)

અક્ષર પટેલ(ઓલ રાઉન્ડર્સ)

કિંગ્સ ઇલેવન પંજાબ- 75 લાખ રૂપિયા

જલાજ સક્સેના(ઓલ રાઉન્ડર્સ)

જલાજ સક્સેના(ઓલ રાઉન્ડર્સ)

મુંબઇ ઇન્ડિયન્સ- 90 લાખ રૂપિયા

English summary
The second and final day of IPL 7 Players' Auction began with uncapped Indian players up for grabs.On Wednesday, Yuvraj Singh was the highest paid cricketer with Rs 14 crores by Royal Challengers Bangalore.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X