For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઇપીએલ 7: પંજાબની બાદશાહત યથાવત

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મેઃ અક્ષર પટેલના ઓલરાઉન્ડર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબ ટીમે આઇપીએલની સાતમી શ્રેણીની સોમવારે રમાયેલી 45મી મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને ચાર વિકેટથી હરાવ્યું. આ જીતની મદદથી કિંગ્સ ઇલેવને 18 અંક મેળવીને પોઇન્ટ ટેબલ પર પોતાની બાદશાહત જાળવી રાખી છે.

અંતિમ ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં ડેરડેવિલ્સથી મળેલા 165 રનના લક્ષ્યાંકને કિંગ્સ ઇલેવને છ વિકેટ ગુમાવીને 19.6 ઓવરમાં હાંસલ કર્યો. અક્ષર પટેલ(અણનમ 42) કિંગ્સ ઇલેવનની જીતના નાયક રહ્યાં. પટેલે એક સમયે સંકટની સ્થિતિમાં જોવા મળી રહેલી કિંગ્સ ઇલેવનની ટીમને માત્ર સારી બેટિંગની મદદથી જ બહાર કાઢી નહીં પરંતુ બોલિંગ કરીને પણ દિલ્હીની ટીમની રણગતિ પર લગામ રાખી. તેણે 4.5ની ઇકોનોમીથી 18 રન બનાવ્યા અને એક વિકેટ પણ હાંસલ કરી. પટેલે 35 બોલમાં સંયમભરી શાનદાર ઇનિંગમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગા લગાવ્યા. આ જીત સાથે જ કિંગ્સ ઇલેવન ટોચ પર મજબૂત સ્થિતિમાં પહોંચી ગયું છે. પંજાબે 11 મેચોમાં નવ જીત સાથે 18 અંક મેળવ્યા છે. બીજી તરફ દિલ્હીની આ સાતમી હાર છે. દિલ્હી સતત બીજા વર્ષે આઇપીએલના પોઇન્ટ ટેબલમાં સૌથી નીચલા ક્રમાકે છે.

આ પહેલા પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. દિલ્હીને બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. બેટિંગનું આમંત્રણ મળતા દિલ્હીએ નિર્ધારિત 20 ઓવરમાં સાત વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. જેમાં વિજયે 5, પીટરસને 49, કાર્તિકે 69, ડ્યુમિની 17, જાધવ 0, અગ્રવાલ 6, તિવારી 16, પાર્નેર 2 અને મોહમ્મદ સામી 1 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી સંદીપ શર્મા અને હેન્ડરિક્સે 3-3 અને આકાર પટેલે 1 વિકેટ લીધી હતી.

દિલ્હી તરફથી મળેલા 165 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબે નિર્ધારિત 19.4 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 165 રન બનાવી લીધા હતા. જેમાં સેહવાગે 23, વ્હોરા 42, મેક્સવેલ 14, મિલર 2, સાહા 13, આકાર પટેલ 42, બૈલી 6 અને આર ધવને 8 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી ઇમારન તાહિરે 3, ડ્યુમિનીએ 2 અને મોહમ્મ સામીએ 1 વિકેટ મેળવી હતી. આકાર પટેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

દિલ્હીનું બેટિંગ

પંજાબનું બેટિંગ

English summary
Delhi Daredevils suffered their seventh consecutive loss this IPL season as they went down to table-toppers Kings XI Punjab by four wickets in their last game at Feroze Shah Kotla here last night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X