For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેક્સી શૉટથી સેક્સી હસીનાઓ સુધી મિસ્ટર ધોનીના સુંદર 10 વર્ષ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 ડિસેમ્બર: 23 ડિસેમ્બરના રોજ ટીમ ઇન્ડિયાના સૌથી સફળ કેપ્ટનોમાંથી એક મહેન્દ્ર સિંહ ધોની ઉર્ફે માહીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના દસ વર્ષ પુરા કરી લીધા છે. આ દસ વર્ષોમાં માહીએ ઘણું બધુ કમાઇ લીધું છે.. પૈસા, ઇજ્જત, સ્ટેટ્સ, રેકોર્ડ...નામ અને તે બધુ જે એક માણસની ઇચ્છા હોય છે.

ધોનીના બેમિસાલ 10 વર્ષ... દરેક સમયે કમાલ જ કમાલ
મિસ્ટર ધોનીને લોકો કેપ્ટન કૂલ કહે છે કારણ કે તેમની ગરમી ક્રિકેટના મેદાન પર જોવા મળે છે ના કે તેમના મિજાજમાં. માત્ર ત્રીસ વર્ષની ઉંમરમાં દેશને બીજી વાર વિશ્વકપનો તાજ પહેરાવનાર કેપ્ટન ધોની જેટલા પોતાની રમતને લઇને ચર્ચામાં રહે છે તેનાથી ઘણા વધુ તે લગ્ન પહેલાં કાતિલ હસીનાઓના લીધે ચર્ચાઓમાં રહેતા હતા.

ms-dhoni-4

સેક્સી શૉટથી સેક્સી હસીનાઓ સુધી મિસ્ટર ધોની
એક સમય હતો જ્યારે ધોનીને કહેવામાં આવતું કે તે હિન્દી સિનેમાની સેક્સ અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણના પ્રેમમાં કેદ છે. દીપિકા પાદુકોણ બાદ તેમનું નામ ઘણી કિંગફિશર મૉડલોની સાથે જોડવામાં આવ્યું પરંતુ ધોનીએ પોતાની બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરીને બધી અફવાઓ પર વિરામ લગાવી દિધો.

આવો એક નજર કરીએ ધોનીના 10 સુંદર વર્ષો પર

બાંગ્લાદેશ વિરૂદ્ધ પ્રથમ મેચ
23 ડિસેમ્બર 2004માં ધોનીએ બાંગ્લાદેશ વિરૂદ્ધ વન-ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રથમ પગ મૂક્યો હતો.

ms-dhoni-1

વનડે વર્લ્ડકપ, ટ્વેંટી 20 વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી
ભારતના એકમાત્ર કેપ્ટન છે જેમણે વનડે વર્લ્ડકપ, ટ્વેંટી 20 વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી અપાવીને આઇસીસીની ત્રણેય ટૂર્નામેંટનો ખિતાબ ભારતની જોળીમાં નાખી દિધો.

ટ્વેંટી 20 વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી
વર્ષ 2007માં ધોનીએ પ્રથમ વાર કેપ્ટન તરીકે ભારતને ટ્વેંટી 20 વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી અપાવી.

ms-dhoni-5

ટ્વેંટી 20 વર્લ્ડકપ અને ચેમ્પિયંસ ટ્રોફી
2011માં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પોતાની કેપ્ટનશિપમાં આઇસીસી વનડે વર્લ્ડકપ જીતીને ભારતને વર્લ્ડકપ ચેમ્પિયન બનાવ્યું.

89 ટેસ્ટ
પોતાના કેરિયરમાં 89 ટેસ્ટ મેચ રમી ચૂકેલા ધોનીએ આ પ્રરૂપમાં 4841 રન બનાવ્યા.

ms-dhoni-9

2005માં પ્રથમ ટેસ્ટ મેચ
ધોનીએ વર્ષ 2005માં પોતાની પ્રથમ ટેસ્ટ મેચ શ્રીલંકા વિરૂદ્ધ રમી હતી.

સૌથી વધુ નેતૃત્વ કરનાર કેપ્ટન
માહી ટીમ ઇન્ડિયાના ભારતની બહાર સૌથી વધુ નેતૃત્વ કરનાર કેપ્ટન છે.

ms-dhoni-10

59 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ
ધોનીએ 59 ટેસ્ટ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશિપ કરી.

500 કેચ
વિકેટકીપર તરીકે તેમના નામ પર 500 કેચ પણ નોંધવામાં આવ્યા છે.

ms-dhoni-14

સેક્સી હસીનાઓની પ્રથમ પસંદ
કહેવામાં આવતું કે તે હિન્દી સિનેમાની સેક્સ અભિનેત્રીઓમાંથી એક દીપિકા પાદુકોણના પ્રેમમાં કેદ છે. દીપિકા પાદુકોણ બાદ તેમનું નામ ઘણી કિંગફિશર મૉડલોની સાથે જોડવામાં આવ્યું પરંતુ ધોનીએ પોતાની બાળપણની મિત્ર સાક્ષી રાવત સાથે લગ્ન કરીને બધી અફવાઓ પર વિરામ લગાવી દિધો.

હેલિકોપ્ટર શૉટ
દસ વર્ષો સુધી લાંબા વાળ વાળા 23 વર્ષના ધોની મેદાન પર ઉતર્યા હતા તો લોકોને ખબર ન હતી કે ક્રિકેટમાં કોઇ હેલિકોપ્ટર શૉટ પણ હોય છે. લોકોની સામે ધોની જ્યારે હેલિકોપ્ટર શૉટ લગાવ્યો તો લાંબા વાળવાળા આ ક્રિકેટર છોકરીઓ જ નહી પરંતુ ક્રિકેટ કોમેંટરોને પણ સેક્સી લાગ્યો.

English summary
Mahendra Singh Dhoni completed 10 years at International cricket since his debut on 23rd December 2004 against Bangladesh. He is Cool and Sexy said his fans.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X