For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું કર્યું સન્માન

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 ડિસેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ સાથે મળીને તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટીમને જણાવ્યું કે આપ સ્પેશિયલી ચેલેન્જડ લોકો માટે એક પ્રેરણા સમાન છે.

વડાપ્રધાન મોદીએ આ ટીમ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું તે તેમણે દેશને ખ્યાતિ તો અપાવી જ છે પરંતુ સાથે સાથે તેમના જેવા ઘણા લોકો માટે એક ખાસ પ્રકારની પ્રેરણા પૂરી પાડી છે.

આ ભારતીય ટીમે બ્લાઇંડ પીપલ માટેના ચોથા વનડે વિશ્વ કપ 2014, જેનું આયોજન દક્ષિણ આફ્રીકા દ્વારા આ મહિનાની શરૂ આતમાં કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પૂર્વ ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિને પણ આ ટીમને ધન્યવાદ આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દરમિયાન એક ખાસ પ્રકારના બોલને લાવ્યા હતા જેના પર ક્રિકેટ ટીમના ખેલાડીઓના ઓટોગ્રાફ લીધા હતા. મોદી આ બોલને ક્રિકેટ ક્લબના મ્યુઝિયમમાં મૂકવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.

બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમની તસવીરો...

બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ સાથે મળીને તેમનું અભિવાદન કર્યું હતું.

પ્રેરણા સમાન છે ટીમ

આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ટીમને જણાવ્યું કે આપ સ્પેશિયલી ચેલેન્જડ લોકો માટે એક પ્રેરણા સમાન છે.

વડાપ્રધાન મોદી ટીમ સાથે

વડાપ્રધાન મોદીએ આ ટીમ સાથે મુલાકાત દરમિયાન જણાવ્યું તે તેમણે દેશને ખ્યાતિ તો અપાવી જ છે પરંતુ સાથે સાથે તેમના જેવા ઘણા લોકો માટે એક ખાસ પ્રકારની પ્રેરણા પૂરી પાડી છે.

ખેલાડીઓના ઓટોગ્રાફ લીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મુલાકાત દરમિયાન એક ખાસ પ્રકારના બોલને લાવ્યા હતા જેના પર ક્રિકેટ ટીમના ખેલાડીઓના ઓટોગ્રાફ લીધા હતા. મોદી આ બોલને ક્રિકેટ ક્લબના મ્યુઝિયમમાં મૂકવાનો આગ્રહ વ્યક્ત કર્યો હતો.

બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમ

મોદીએ બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું કર્યું સન્માન

મોદીએ બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું કર્યું સન્માન

મોદીએ બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનું કર્યું સન્માન.

English summary
Prime Minister Narendra Modi Wednesday congratulated India's blind cricket World cup winning team, telling the players that they had inspired many disabled people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X