For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

‘સુપરમેન’ બ્રેન્ડન મેક્કુલમની ફિલ્ડિંગ પર ઓવારી ગયા દર્શકો

|
Google Oneindia Gujarati News

બેંગ્લોરઃ ચેન્નાઇ સુપર કિંગ્સ અને ડોલફિન્સ વચ્ચે રમાયેલી મેચની સુરેશ રૈના અને બ્રેન્ડન મેક્કુલમની વિસ્ફોટ ઇનિંગ બધાને યાદ હશે, પરંતુ આ મેચ દરમિયાન મેક્કુલમે બાઉન્ડ્રીને પાર જઇ રહેલા બોલને રોકવા માટે જે ફિલ્ડિંગ ભરી હતી, તેણે અનેક ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ રસિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

સોમવારે એમ ચિન્નાસ્વામી મેદાનમાં રમાયેલી આ મેચમાં સુરેશ રૈનાએ 43 બોલમાં 90 રન બનાવ્યા હતા, જ્યારે મેક્કુલમે 29 બોલમાં 49 રન બનાવ્યા હતા. આ મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સનો 54 રને વિજય થયો હતો. બન્ને ટીમો તરફથી ધમાકેદાર બેટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મેક્કુલમે લોંગ ઓન બાઉન્ડ્રી પર શ્રેષ્ઠ ફિલ્ડિંગનો પરચો આપતા છગ્ગો રોક્યો હતો.

આ ઘટના ઇનિંગની 16મી ઓવરમાં ઘટી હતી, ડ્વેન બ્રાવો બોલિંગ નાંખી રહ્યો હતો અને ડોલફિન્સનો ખેલાડી રોબ્બી ફ્રાયલિંકે બોલને લોગ ઓન તરફ બોલ ફટાકર્યો હતો. આ શોટ એવો હતો કે છગ્ગો નિશ્ચિત જ હતો, પરંતુ મેક્કુલમે બોલને અત્યંત નજીકથી નિહાળ્યો અને ડાઇવ લગાવી છ રન બચાવ્યા હતા. જેના કારણે બેટ્સમેન માત્ર બે રન જ લઇ શક્યો હતો. શાનદાર ફિલ્ડિંગ નિહાળતા જ રવિન્દ્ર જાડેજા મેક્કુલમ પાસે પહોંચી ગયો હતો અને તેને અભિનંદન આપ્યા હતા. આ સાથે જ મેદાનમાં હાજર દર્શકોએ પણ તેની ફિલ્ડિંગને આવકારી હતી. મેક્કુલમની શાનદાર ફિલ્ડિંગની તસવીરો નિહાળવા નીચે સ્લાઇડર પર ક્લિક કરો.

બ્રેન્ડન મેક્કુલમની શાનદાર ફિલ્ડિંગ

બ્રેન્ડન મેક્કુલમની શાનદાર ફિલ્ડિંગ

આ ઘટના ઇનિંગની 16મી ઓવરમાં ઘટી હતી, ડ્વેન બ્રાવો બોલિંગ નાંખી રહ્યો હતો અને ડોલફિન્સનો ખેલાડી રોબ્બી ફ્રાયલિંકે બોલને લોગ ઓન તરફ બોલ ફટાકર્યો હતો. આ શોટ એવો હતો કે છગ્ગો નિશ્ચિત જ હતો, પરંતુ મેક્કુલમે બોલને અત્યંત નજીકથી નિહાળ્યો અને ડાઇવ લગાવી છ રન બચાવ્યા હતા.

મેક્કુલમે આપ્યો શ્રેષ્ઠ ફિલ્ડિંગનો પરચો

મેક્કુલમે આપ્યો શ્રેષ્ઠ ફિલ્ડિંગનો પરચો

બન્ને ટીમો તરફથી ધમાકેદાર બેટિંગ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે મેક્કુલમે લોંગ ઓન બાઉન્ડ્રી પર શ્રેષ્ઠ ફિલ્ડિંગનો પરચો આપતા છગ્ગો રોક્યો હતો.

32 વર્ષની ઉમરે પણ ધમાકેદાર ફિલ્ડિંગ

32 વર્ષની ઉમરે પણ ધમાકેદાર ફિલ્ડિંગ

32 વર્ષની ઉમરે પણ એક યુવા ખેલાડી જેવો જુસ્સો અને સ્ફુર્તતા દર્શાવી મેક્કુલમે બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ ભરી છ રન લગાવ્યો હતો.

દર્શકોએ પણ તેની ફિલ્ડિંગને આવકારી

દર્શકોએ પણ તેની ફિલ્ડિંગને આવકારી

આ મેચ દરમિયાન મેક્કુલમે બાઉન્ડ્રીને પાર જઇ રહેલા બોલને રોકવા માટે જે ફિલ્ડિંગ ભરી હતી, તેણે અનેક ક્રિકેટ દિગ્ગજો અને ક્રિકેટ રસિકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. શાનદાર ફિલ્ડિંગ નિહાળતા જ રવિન્દ્ર જાડેજા મેક્કુલમ પાસે પહોંચી ગયો હતો અને તેને અભિનંદન આપ્યા હતા. આ સાથે જ મેદાનમાં હાજર દર્શકોએ પણ તેની ફિલ્ડિંગને આવકારી હતી.

મેક્કુલમની ફિલ્ડિંગ અંગે કરવામાં આવેલી ટ્વિટ

મેક્કુલમની ફિલ્ડિંગ બાદ થયેલી ટ્વિટ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

મેક્કુલમની ફિલ્ડિંગ અંગે કરવામાં આવેલી ટ્વિટ

મેક્કુલમની ફિલ્ડિંગ બાદ થયેલી ટ્વિટ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

મેક્કુલમની ફિલ્ડિંગ અંગે કરવામાં આવેલી ટ્વિટ

મેક્કુલમની ફિલ્ડિંગ બાદ થયેલી ટ્વિટ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

મેક્કુલમની ફિલ્ડિંગ અંગે કરવામાં આવેલી ટ્વિટ

મેક્કુલમની ફિલ્ડિંગ બાદ થયેલી ટ્વિટ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

મેક્કુલમની ફિલ્ડિંગ અંગે કરવામાં આવેલી ટ્વિટ

મેક્કુલમની ફિલ્ડિંગ બાદ થયેલી ટ્વિટ વાંચવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો.

English summary
Brendon McCullum's stunning gravity-defying fielding effort gained a lot of attention in the Champions League T20 (CLT20) match between Chennai Super Kings and Dolphins here last night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X