For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દક્ષિણ આફ્રીકાના ડિવીલિયર્સને નથી લાગતો અશ્વિનથી ડર

|
Google Oneindia Gujarati News

મેલબર્ન, 21 ફેબ્રુઆરી: દક્ષિણ આફ્રિકાની વિરુદ્ધ રવિવારે રમાનાર મેચમાં બે-બે હાથ કરવા માટે ટીમ ઇન્ડિયાએ સ્પિન બોલર આર અશ્વિનને મેદાન પર ઉતારશે. એવું એટલા માટે કારણ કે આફ્રીકન બેટ્સમેન ભારતીય સ્પિનરોને રમવામાં ખૂબ જ અસહજ લાગે છે. પરંતુ તેમ છતાં એબી ડિવીલિયર્સના ચહેરા પર જરા પણ ભય નથી દેખાતો. ડિવીલિયર્સે જણાવ્યું કે તેમને અશ્વિનથી જરા પણ ડર નથી લાગતો.

ashwin
રવિવારે યોજાનાર મેચ પહેલા ડિવિલિયર્સે જણાવ્યું કે આફ્રિકન બેટ્સમેન છેલ્લા પાંચ વર્ષોથી સ્પિનર્સની વિરુદ્ધ સારુ રમી રહ્યા છે. હવે સ્પિન અમારી ટીમની નબળાઇ નથી રહી ગઇ. ડિવીલિયર્સે જણાવ્યું કે અશ્વિન સારો એવો બોલર છે અને રવિન્દ્ર જાડેજા પણ.

ડિવિલિયર્સે જણાવ્યું કે અમે ભારતીય ટીમને હળવાસમાં નથી લઇ રહ્યા. ટીમમાં ઘણા ખતરનાખ ખેલાડીઓ છે, જે ક્યારેય પણ મેચને ભારતના પક્ષમાં પલટવાની ક્ષમતા ધરાવે છે. તેમને પહેલી જીતની સાથે સારુ મેમેંટમ મળી ચૂક્યું છે, માટે અમારે સાવધાની પૂર્વક રમવાની જરૂર છે.

English summary
South Africa have struggled against spinners but captain AB de Villiers is not worried about Indias slow bowlers like R Ashwin and Ravindra Jadeja.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X