For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Oneindia App Download

દેશનું નામ રોશન કરનાર સતનામ કોણ છે, જેની પર ઓવારી ગયા સચિન

Google Oneindia Gujarati News

મુંબઇ, 27 જૂન: પંજાબના રહેનારા સતનામ સિંહ ભામરાને પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટબોલ એસોસિએશનમાં પ્રવેશ કરનાર પ્રથમ ભારતીય બની ગયા છે, જેના માટે આખો દેશ તેમના પર ગર્વ અનુભવી રહ્યો છે. સતનામ સિંહને સચિન તેંડુલકરે શુભેચ્છા પાઠવી છે અને જણાવ્યું છે કે ''સતનામ તેં આખા દેશનું નામ રોશન કર્યું છે, અમને તારા પર ગર્વ છે.''

અત્રે નોંધનીય છે કે સાત ફૂટ બે ઇંચ લાંબા કદના સતનામ સિંહ ભામરા અમેરિકામાં પ્રતિષ્ઠિત નેશનલ બાસ્કેટ બોલ એસોસિએશનમાં પ્રવેશ મેળવનાર પહેલા ભારતીય બની ગયા છે. સતનામને શુક્રવારે એનબીએ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. 131 કિલોગ્રામ વજન સતનામને ડાલાસ માવેરિક્સ ટીમે પોતાની સાથે જોડ્યા છે.

Posted by Satnam Singh Bhamara onFriday, March 20, 2015

સતનામને ટ્રેનિંગ માટે હવે ફ્લોરિડા જવાનું છે, સતનામે જણાવ્યું કે મને ખુશી છે કે બાસ્કેટ બોલમાં યુવાનોનો રસ વધશે અને આ રમતને નવું એક્સપોઝર મળશે.

આવો જાણીએ ભારતનું નામ રોશન કરનાર આ ખેલાડી સતનામ સિંહ વિશેની ખાસ વાતો...

1

1

સતનામ સિંહ ભામરાનો જન્મ 10 ડિસેમ્બર 1995ના રોજ પંજાબના એક નાનકડા ગામમાં થયો છે.

2

2

સતનામ સિંહની ઉંમર માત્ર 19 વર્ષની છે અને તેની હાઇટ 7 ફૂટ 2 ઇંચ છે.

3

3

સતનામ સિંહ વર્ષ 2014-15માં આઇએમજી એકેડેમી ગ્રેજ્યુએટ ટીમ માટે રમી ચૂક્યા છે.

4

4

સતનામ સિંહ ડાલાસ માવેરિક્સ ટીમથી જોડાયેલા છે જે 1987, 2007 અને 2010માં ડિવિઝન ખિતાબ, 2006 અને 2011માં કોન્ફ્રેન્સ ખિતાબ અને 2011માં એક વાર એનબીએ ખિતાબ જીતી ચૂક્યા છે.

5

5

સતનામ સિંહને કોઇ સ્પેશિયલ ટ્રેનિંગ નથી આપવામાં આવી, તેમણે ના તો કોઇ ટ્રેનિંગ લીધી છે અને નથી કોઇ કોલેજમાં બાસ્કેટબોલનું સ્પેશિયલ કોચિંગ લીધું.

6

6

સતનામ સિંહે આની પહેલા એશિયાઇ ચેમ્પિયનશિપમાં ભારત તરફથી ભાગ લીધો હતો.

7

7

અભૂતપૂર્વ પ્રતિભાના ધની સતનામના રમતની એવરેજ 9.2 છે.

8

8

તેમની મહેનત અને લગનને જોઇને જ નેશનલ બાસ્કેટબોલ એસોસિએશને તેમને પોતાની સાથે જોડ્યા છે.

9

9

સતનામ સિંહ વર્ષ 2011 અને 2013માં ફીબા એશિયા ચેમ્પિયનશિપ રમી ચૂક્યા છે.

10

10

સતનામ સિંહનું વજન 131 કિલોગ્રામ છે અને તેમણે પોતાના સિલેક્શન માટે પોતાનું વજન અને હાઇટ માટે ઉપરવાળાનો આભાર માન્યો.

English summary
Cricket icon Sachin Tendulkar led the former and current sportspersons in congratulating the 19-year-old Punjab lad Satnam Singh Bhamara for his achievement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X