Radhe Maa News in Gujarati

Radhe Maa Gujarati News: દસ વર્ષોમાં રાધે માં એક સામાન્ય મહિલાથી દેવી બની ગઇ અને તેમણે જે નામ, ધન, વૈભવ મેળવ્યો છે તેની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. તે અનેક લોકો માટે દૈવીય સ્વરૂપ બની ગઇ છે. વળી તેમના હાથમાં ગુલાબનું ફૂલ, ગ્લેમર્સ કપડાં, દુલ્હન જેવી તેમની વેશ ભૂષા અને તેમના ભક્તો પર તેમની અસીમ કૃપા હોવાના દાવા કેટલા અંશે સાચા છે તે કોઇ નથી જાણતું.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X