For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ 52 ફ્રેમ જોઇને તમે પણ કહી ઉઠશો ‘વાહ તાજ’

|
Google Oneindia Gujarati News

તાજ મહેલનો સમાવેશ વિશ્વની સાત અજાયબીઓમાં થાય છે. જેનું નિર્માણ મુગલ બાદશાહ શાહજહાંએ પોતાની પત્ની મુમતાજ મહલની યાદમાં કરાવ્યું હતું. અહી મુમતાજ મહલનો મકબરો પણ છે. તાજ મહેલ ભારતીય, પર્સિયન અને ઇસ્લામિક વાસ્તુશિલ્પ શૈલીના મિશ્રણનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ છે. જેનું નિર્માણ કાર્ય 1632માં શરૂ થયુ હતુ અને 21 વર્ષ સુધી તેમાં હજારો શિલ્પકાર, કારીગર અને સંગતરાશે કાર્યું અને 1653માં તાજ મહેલ બનીને તૈયાર થઇ ગયા. અહી સ્થિત મુમતાજ મહેલનો મકબરો તાજ મહેલનું મુખ્ય આકર્ષણ છે. સફેદ સંગેમરમરથી બનેલો આ મકબરો વર્ગાકાર પાયા પર આધારીત છે. આ મેહરાબરૂપી ગુંબદની નીચે છે અને ત્યાં એક વક્રાકાર ગેટ થકી પહોંચી શકાય છે.

તાજ મહેલને 40 મીટર ઉંચી સમમિતીય મીનારોથી સજાવવામાં આવ્યું છે. સામાન્ય મસ્જિદોમાં પણ આવી જ મીનારો હતા, જ્યાંથી મુઅજ્જન અજાણ આપે છે. દરેક મીનાર ત્રણ ભાગમાં વેંચાયેલી છે અને તેમાં બે બાલકૉની છે. 300 મીટરના વર્ગાકાર ચાર બાગ પણ તાજ મહેલની શોભા વધારે છે.

આજે અમે તેમને દર્શાવીશુ તાજ મહેલની કેટલીક એવી તસવીરો જે હંમેશાથી જ દેશ વિદેશના પર્યટકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે, તો ચાલો તસવીરો થકી જોઇએ આ તસવીરોને.

માઇકલ ક્લાર્ક

માઇકલ ક્લાર્ક

ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર માઇકલ ક્લાર્કે પોતાની પત્ની સાથે તાજ મહેલની મુલાકાત લીધી હતી.

બ્રેટ લી

બ્રેટ લી

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર બ્રેટ લીએ આગરાના તાજ મહેલની સુંદરતાને નિહાળી હતી

સાઇના નેહવાલ

સાઇના નેહવાલ

બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલે તાજ મહેલ પાસે ખેંચાવેલી તસવીર.

ઝાકિર હુસૈન

ઝાકિર હુસૈન

મહાન તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈન તાજ મહેલ પાસે તબલા વાદક કર્યું હતું.

મલ્લિકા શેરાવત

મલ્લિકા શેરાવત

બૉલીવુડ અભિનેત્રી મલ્લિકા શેરાવતે તાજ મહેલ પાસે ખેંચાવેલી તસવીર.

રતન તાતા

રતન તાતા

તાજ મહેલને નિહાળી રહેલા રતન તાતા.

રમીજ રાજા

રમીજ રાજા

પાકિસ્તાની ક્રિકેટરે તાજ મહેલ પાસે ખેંચાવેલી તસવીર.

બોરિસ બેકાર

બોરિસ બેકાર

ટેનિસ ખેલાડી બોરિસ બેકાર પણ તાજ મહેલની યાત્રા કરી તેની સુંદરતાને નિહાળી ચૂક્યા છે.

દિમત્રી મેદવેદેવ

દિમત્રી મેદવેદેવ

રશિયાના રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવ પણ આપણા તાજ મહેલની સુંદરતાના કાયલ થઇ ચૂક્યા છે.

બૉલીવુડ શૂટિંગ

બૉલીવુડ શૂટિંગ

તાજ મહેલમાં અનેક ફિલ્મોનું શૂટિંગ થઇ ચૂકી છે.

સુંદર તાજ

સુંદર તાજ

તાજની એક ઘણી જ સુંદર તસવીર

તાજ મહેલ પર સૂર્યાસ્ત

તાજ મહેલ પર સૂર્યાસ્ત

સૂર્યાસ્ત સમયે લેવામાં આવેલી તાજ મહેલની તસવીર.

યમુના નદીનો કિનારો

યમુના નદીનો કિનારો

આ તસવીરમાં યમુનનો સુંદર કિનારો જોઇ શકાય છે.

પાનખર

પાનખર

પાનખરમાં જ્યારે પ્રકૃતિ બેરંગ થઇ જાય છે ત્યારે પણ તાજ પોતાની સુંદરતાને જાળવી રાખે છે.

એક સુંદર તસવીર

એક સુંદર તસવીર

કાગ પર ફોકસ રાખીને લેવામાં આવેલી તસવીરમાં પણ તાજની સુંદરતાને જોઇ શકાય છે.

ગાર્ડનની તસવીર

ગાર્ડનની તસવીર

એક ગાર્ડનથી કેમેરામાં કેપ્ચર કરવામાં આવેલો સુંદર તાજ.

સુંદર દ્રશ્ય

સુંદર દ્રશ્ય

આ તસવીરમાં તમે તાજના મીનારોની સુંદરતાને જોઇ શકો છો.

છૂપાયેલો તાજ

છૂપાયેલો તાજ

ઠંડીની એક સવારે ધૂમ્મસમાં છૂપાયેલો તાજ મહેલ.

આગરા ફોર્ટથી તાજ મહેલ

આગરા ફોર્ટથી તાજ મહેલ

સુંદર તાજને આગરા ફોર્ટથી કેપ્ચર કરવામાં આવ્યો.

પ્રવાસી

પ્રવાસી

તાજની સુંદરતાથી પ્રફુલ્લિત થઇને પોતાની રોમેન્ટિક ક્ષણોને યાદ કરતા વૃદ્ધ દંપત્તિ.

પ્રાર્થના

પ્રાર્થના

તાજ મહેલ પાસે યમુનાના તટ પર પ્રાર્થના કરતી મહિલા

તાજ મહેલની આસપાસનું જીવન

તાજ મહેલની આસપાસનું જીવન

આ તાજ મહેલની આસપાસ રહી રહેલા એક સામાન્ય વ્યક્તિનું જીવન.

વરસાદ

વરસાદ

વરસાદમાં તાજને જોવો એક અલગ જ મજા છે.

ધૂમ્મસથી ઘેરાયેલ તાજ

ધૂમ્મસથી ઘેરાયેલ તાજ

જાન્યુઆરીમાં ઠંડીની સવારે ધૂમ્મસમાં ઘેરાયેલો તાજ.

છઠ પૂજા

છઠ પૂજા

છઠ પૂજા દરમિયાન સ્નાન માટે યમુના નદી પાસે ઉભેલી મહિલા

બકરીઇદના દિવસે તાજ

બકરીઇદના દિવસે તાજ

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે બકરની નમાજ થઇ રહી છે અને પાછળ સુંદર તાજ છે.

દેવી દુર્ગાની પ્રતિમા

દેવી દુર્ગાની પ્રતિમા

આ તસવીરમાં તાજ પાસે દેવી દુર્ગાની પ્રતિમાને લઇ જવામાં આવી રહી છે.

નૃત્ય

નૃત્ય

તાજ પાસે નૃત્ય કરતા ઓડિશાથી આવેલા કલાકાર.

વિનાયક ચતુર્થી

વિનાયક ચતુર્થી

આગરામાં વિનાયક ચતુર્થી દરમિયાન લેવામાં આવેલી તસવીર.

ફુવારામાં ન્હાતા લોકો

ફુવારામાં ન્હાતા લોકો

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે તાજ પાસે આવેલા ફુવારામાં ન્હાઇ રહેલા બાળકો.

વિશ્વ એડ્સ દિવસ

વિશ્વ એડ્સ દિવસ

તાજમહેલ પાસે વિશ્વ એડ્સ દિવસે છાત્રો દ્વારા કરવામાં આવેલી એક પ્રસ્તુતિ

મુંબઇ હુમલા પર સુરક્ષા

મુંબઇ હુમલા પર સુરક્ષા

મુંબઇમાં હુમલો થયા બાદ તાજ પરિસરની સુરક્ષાને પહેલા કરતા વધુ ચુસ્ત કરવામાં આવી છે.

2013નું સ્વાગત

2013નું સ્વાગત

2013ના સ્વાગતની તૈયારી કરતા વિદેશી પ્રવાસી.

તાજ ભ્રમણમાં અમિતાભની પુત્રી

તાજ ભ્રમણમાં અમિતાભની પુત્રી

આ તસવીર છે અમિતભ બચ્ચની પુત્રીની જે તાજ મહેલ જોવા આવી હતી.

એક જિજ્ઞાસુ પ્રવાસી

એક જિજ્ઞાસુ પ્રવાસી

તાજમહેલ પાસે પોતાની તસવીર ખેંચાવતી એક નાની બાળકી.

તાજનો ઝરૂખો

તાજનો ઝરૂખો

આ તસવીરમાં તમે એક ઝરૂખામાંથી આખા તાજમહેલની તસવીરને જોઇ શકો છો.

પૂજા

પૂજા

યમુના નદીના તટ પર પૂજા કરતી મહિલાઓ.

સુદંર તાજ

સુદંર તાજ

તાજનો સમાવેશ વિશ્વની સૌથી સુંદર સંરચનાઓવાળા સ્થળોમાં કરવામાં આવે છે.

એક બૌદ્ધ ભિક્ષુ

એક બૌદ્ધ ભિક્ષુ

તાજની બહાર પોતાની તસવીર ખેંચાવી રહેલો એક બૌદ્ધ ભિક્ષુ

તાજની બહાર સુંદર ગાર્ડન

તાજની બહાર સુંદર ગાર્ડન

ફૂલોને ફોકસ કરીને લેવામાં આવેલી તાજની સુંદર તસવીર.

નદીથી તાજને નિહાળતા પ્રવાસી

નદીથી તાજને નિહાળતા પ્રવાસી

આ તસવીરમાં તમે જોઇ શકો છો કે એક નાવડીમાં બેસેલા કેટલાક લોકો તાજને નિહાળી રહ્યાં છે અને તેની તસવીર લઇ રહ્યાં છે.

મસ્જિદ અને તાજમહેલ

મસ્જિદ અને તાજમહેલ

મસ્જિદ અને તાજમહેલ બન્નેની એક સાથે લેવાયેલી તસવીર.

ઘણું જ સુંદર

ઘણું જ સુંદર

તાજ એટલો સુંદર છે કે ક્યારેય પણ તેની સુંદરતાનું વર્ણન શબ્દોમાં કરી શકાય નહીં. તેની સુંદરતા નિહાળવા માટે તમારે અહી આવવું પડશે.

ઉંટ પર તાજ ભ્રમણ

ઉંટ પર તાજ ભ્રમણ

જો તમે ઇચ્છો તો ઉંટની સવારી કરીને પણ તમે તાજને નિહાળી શકો છો.

સુંદર સરંચનાઓ

સુંદર સરંચનાઓ

આજે તાજનો સમાવેશ માનવ નિર્મિત સૌથી સુંદર સંરચનાઓમાં થાય છે.

તાજ પાસે બેસો અને તેને નિહાળો

તાજ પાસે બેસો અને તેને નિહાળો

જો પ્રવાસી ઇચ્છે તો તે અહીના પાર્કમાં બેસીને તાજને નજીકથી નિહાળી શકે છે.

પરફેક્ટ વ્યૂ

પરફેક્ટ વ્યૂ

આ છે તાજમહેલનો એક પરફેક્ટ વ્યૂ.

રોનક

રોનક

તાજમહેલનો સમાવેશ ભારતના એ આકર્ષણમાં થાય છે, જ્યાં તમને આખું વર્ષ રોનક જોવા મળશે.

એક સુંદર શૉટ

એક સુંદર શૉટ

આવો તાજ અને આવી તસવીર જોઇને તમે બોલી ઉઠશો વાહ તાજ.

સાંજનો સમય

સાંજનો સમય

તાજની આ સુંદર તસવીર સાંજના સમયે લેવામાં આવી છે.

તાજના ગેટ પર પ્રવાસીઓની ભીડ

તાજના ગેટ પર પ્રવાસીઓની ભીડ

તમે આ તસવીરમાં જોઇ શકો છો કે કેવી રીતે તાજના ગેટની બહાર પ્રવાસીઓની લાઇન લાગી છે.

પેન્ટિંગ

પેન્ટિંગ

હવે જણાવો કે શું આ તસવીર એક પેન્ટિંગ છે અથવા ખરેખર કોઇએ તાજની આવી તસવીર ખેંચી છે.

English summary
Here are 52 different views of Taj Mahal. Have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X