For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

21 જુદી-જુદી સુંદર ફ્રેમમાં નિહાળો દેશની રાજધાની દિલ્હીને..

|
Google Oneindia Gujarati News

ભારતના સૌથી પ્રાચીનતમ શહેરોમાં ગણાતા દેશની રાજધાની દિલ્હી ખૂબ જ અદભૂત છે. અત્રે એવું ઘણું બધું છે જે એક ટ્રાવેલરને બધું જ આપે છે જેની તેને તલાશ છે. યમુના નદીના કિનારા પર સ્થિત આ નગરનું ગૌરવશાળી પૌરાણિક ઇતિહાસ છે. આ ભારતનું અતિ પ્રાચીન નગર છે જેના ઇતિહાસનો પ્રારંભ સિંધુ ઘાટી સભ્યતા સાથે જોડાયેલો છે. મુંબઇ બાદ બીજું સૌથી વધારે વસ્તી ધરાવતું શહેર દિલ્હી જ્યા પોતાના ગ્લેમર માટે ઓળખવામાં આવે છે, તો આ શહેર તેમના માટે પણ ખાસ રહ્યું છે જેઓ એકાંતની તલાશમાં છે.

આ મંત્રમુગ્ધ કરી દેનારી નવી અને જુની દિલ્હીના મિશ્રણમાં, આપને ભારતનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વિસ્મિત ચીજોનું સંકલન મળશે. આપને જણાવી દઇએ કે દિલ્હીના ઇતિહાસની જેમ દિલ્હીની સંસ્કૃતિ પણ ખૂબ જ વિવિધ છે અને વર્તમાનમાં આપને અત્રે તમામ પ્રમુખ ધર્મો અને એ ધર્મો સાથે જોડાયેલ સંસ્કૃતિઓના દર્શન થઇ જશે.

તો આ જ ક્રમમાં આજે અમે આપને આ આર્ટિકલ દ્વારા આપને અવગત કરાવવા જઇ રહ્યા છીએ દિલ્હીની કેટલીક એવી તસવીરોથી જેને માત્ર જોવા માત્રથી જ આપ આ સુંદર શહેરની સંસ્કૃતિ અને અત્રેની વિવિધતાને સમજી શકશો. તો હવે મોડું કઇ વાતનું છે આવો દિલ્હીને નિહાળીએ કેટલીંક એક્સક્લુસિવ તસવીરોમાં...

ચૌસઠ ખમ્ભા

ચૌસઠ ખમ્ભા

મોઘલ કાળના વાસ્તુકાળને ઊંડાઇથી સમજતા ચૌસઠ ખમ્ભાના સ્તંભ.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

ગાંધી સ્મૃતિ

ગાંધી સ્મૃતિ

એ સ્થાન જ્યાં મહાત્મા ગાંધીની હત્યા થઇ હતી.
ફોટો કર્ટસી - Rolling Okie

ઇન્ડિયા ગેટ

ઇન્ડિયા ગેટ

સાંજના સમયે લેવામાં આવેલી ઇન્ડિયા ગેટની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - rajkumar1220

જામા મસ્જિદ

જામા મસ્જિદ

દિલ્હી સ્થિત જામા મસ્જિદની એક મંત્રમુગ્ધ કરી દેનારી તસવીર.
ફોટો કર્ટસી - Saad Akhtar

કાશ્મીરી ગેટ

કાશ્મીરી ગેટ

દિલ્હી સ્થિત કાશ્મીરી ગેટના બચેલા અવશેષ.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

ખૂની દરવાજા

ખૂની દરવાજા

દિલ્હીનો એ ખૂની દરવાજો જે ઘણા રક્તપાતોનો સાક્ષી રહ્યો છે.
ફોટો કર્ટસી - Karthi.dr

મોઠની મસ્જિદ

મોઠની મસ્જિદ

મોઠની મસ્જિદની અંદર પ્રવેશ કરવાનો પ્રવેશ દ્વાર.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલય

રાષ્ટ્રીય રેલવે સંગ્રહાલયમાં આવેલા એક જૂના એન્જિનની તસવીર.
ફોટો કર્ટસી - Miya.m

રાજઘાટ

રાજઘાટ

રંગબિરંગી ફૂલોથી સજેલા રાજઘાટની તસવીર.
ફોટો કર્ટસી - Kalyan Neelamraju

કુતુબ મીનાર

કુતુબ મીનાર

વાસ્તુ અને ઇતિહાસમાં રસ ધરાવનાર કોઇ પણ વ્યક્તિનું મન મોહી શકે છે કુતુબ મીનારની આ તસવીર.
ફોટો કર્ટસી - Swaminathan

સફદરજંગનો મકબરો

સફદરજંગનો મકબરો

વાસ્તુના શોખીનો માટે સ્વર્ગથી ઓછો નથી સફદરજંગનો મકબરો.
ફોટો કર્ટસી - Neel.kapur

રાજપથ

રાજપથ

સાંજના સમયે લેવામાં આવેલી રાજપથની એક મનમોહક તસવીર.
ફોટો કર્ટસી - Kartikeya Kaul

લાલ કિલ્લો

લાલ કિલ્લો

દિલ્હી સ્થિત લાલ કિલ્લાને નિહાળતા પ્રવાસીઓ.
ફોટો કર્ટસી - Arian Zwegers

અગ્રસેનની વાવ

અગ્રસેનની વાવ

અગ્રસેનની વાવ તરફ લઇ જતી સીડીઓ.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

ફિરોઝ શાહ કોટલા

ફિરોઝ શાહ કોટલા

ફિરોઝ શાહ કોટલામાં લાગેલા અશોક સ્તંભની તસવીર.
ફોટો કર્ટસી - Aditya somani

હૌઝ ખાસ કોમ્પ્લેક્સ

હૌઝ ખાસ કોમ્પ્લેક્સ

હૌઝ ખાસ કોમ્પ્લેક્સની એક મન મોહક તસવીર.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

હુમાયૂનો મકબરો

હુમાયૂનો મકબરો

વાસ્તુ અને ઇતિહાસમાં રસ રાખનાર લોકોને દરવર્ષે પોતાની તરફ આકર્ષિત કરે છે, હુમાયૂનો મકબરો.
ફોટો કર્ટસી - Arian Zwegers

જંતર મંતર

જંતર મંતર

જંતર મંતર જે પોતાના અનોખા અંવકાશ વિજ્ઞાન સંબંધિત ઉપકરણો માટે પ્રસિદ્ધ છે.
ફોટો કર્ટસી - Alex Sirota

જહાંપનાહ

જહાંપનાહ

દિલ્હી સ્થિત જહાંપનાહમાં આવેલ પ્રાચીન સ્તંભ.
ફોટો કર્ટસી - Varun Shiv Kapur

રાષ્ટ્રપતિ ભવન

રાષ્ટ્રપતિ ભવન

ભારતના રાષ્ટ્રપતિનું અધિકારિક રહેઠાણ સ્થાન.
ફોટો કર્ટસી - pegatina1

તુગલકાબાદ કિલ્લો

તુગલકાબાદ કિલ્લો

તુગલક વંશના સંસ્થાપક ગ્યાસ-ઉદ-દીન તુગલક દ્વારા 1321માં બનાવડાવેલા કિલ્લાના અવશેષ.
ફોટો કર્ટસી - harpreet singh

ભારતના સૌથી પ્રાચીન શહેર અલ્હાબાદની યાત્રા તસવીરોમાં..

ભારતના સૌથી પ્રાચીન શહેર અલ્હાબાદની યાત્રા તસવીરોમાં..

અલ્હાબાદની યાત્રા તસવીરોમાં..અલ્હાબાદની યાત્રા તસવીરોમાં..

English summary
Delhi is one of a kind place in India. Take a look at these exclusive pictures of Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X