For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતના સ્વર્ગના એ નજારા, જે તમે ભાગ્યે જ જોયા હશે!

|
Google Oneindia Gujarati News

અમે આપને છેલ્લા ઘણા લેખોના માધ્યમથી જમ્મુ અને કાશ્મીર રાજ્યની સુંદરતાથી અવગત કરાવી ચૂક્યા છીએ. હિમાલયના ખોળામાં વસેલુ જમ્મુ અને કાશ્મીર પોતાની નેચરલ બ્યૂટી માટે દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. જમ્મુ અને કાશ્મીર દુનિયાના સૌથી સુંદર સ્થળોમાંથી એક છે, સાથે જ અત્રેની શાનદાર પર્વત શ્રેણી, મંદિર, ગ્લેશિયર, અને ઉદ્યાન આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે.

કહેવામાં આવે છે કે આ જ કારણોથી જમ્મુ અને કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગ માનવામાં આવે છે. વાત જો અત્રેના પ્રવાસનની કરવામાં આવે તો અત્રે પ્રવાસીઓના મનને લુભાવી દે તેવું ઘણું બધું છે, જેના કારણે દેશના જ નહીં પરંતુ વિદેશથી પણ પ્રવાસીઓ અહીં ખેંચાઇ આવે છે. આ જ ક્રમમાં અમે આજે આ લેખ દ્વારા આપને ધરતી પરના આ સ્વર્ગને અવગત કરાવીશું કેટલીક એક્સક્લૂઝિવ તસવીરોથી...

આજે અમારા દ્વારા દેખાડવામાં આવેલી આ તસવીરો એટલી સુંદર છે કે પ્રકૃતિના ચાહકોને તે પોતાની તરફ આકર્ષિત કરી શકે છે. તો હવે મોડું કંઇ વાતનું છે, આવો તસવીરોમાં યાત્રા કરીશે સુંદર જમ્મુ અને કાશ્મીરની..

જંસ્કાર નદી

જંસ્કાર નદી

શિયાળા દરમિયાન કંઇક આ રીતે બરફથી જામી જાય છે કારગિલમાં આવેલી આ સંસ્કાર નદી.
ફોટો કર્ટસી - Sankara Subramanian

સોનમર્ગ ઘાટી

સોનમર્ગ ઘાટી

સોનમર્ગ ઘાટીનો આ નજારો મનમોહક છે.
ફોટો કર્ટસી - Vamsi Krishna

શેષનાગ તળાવ

શેષનાગ તળાવ

શેષનાગ તળાવ પર ટ્રેકિંગ કરતા લોકો.
ફોટો કર્ટસી - Ravinder Singh Gill

અનંતનાગ

અનંતનાગ

અનંતનાગમાં એક મંદિરના બચેલા અવશેષ.
ફોટો કર્ટસી - Ankur P

બારામુલા

બારામુલા

બારામુલાની એક મન મોહી લેનારી તસવીર.
ફોટો કર્ટસી - Aehsaan

વૂલર તળાવ

વૂલર તળાવ

વૂલર તળાવ પર સુંદર દ્રશ્ય ઉપસાવતા બતકો.
ફોટો કર્ટસી - Maxx786

દ્રાસ વોર મેમોરિયલ

દ્રાસ વોર મેમોરિયલ

દ્રાસ વોર મોમેરિયલ જેને યુદ્ધમાં શહીદ થયેલા સૈનીકોની યાદમાં બનાવવામાં આવ્યું છે.
ફોટો કર્ટસી - Rohan

ગુલમર્ગ

ગુલમર્ગ

એ ગુલમર્ગ જે કોઇપણ પ્રકૃતિ પ્રેમીને પોતાની તરફ આકર્ષિત કરી દે.
ફોટો કર્ટસી - Basharat Alam Shah

લદ્દાખ

લદ્દાખ

ગેંટાઓને ચરાવવા લઇ જતો ગડરીયો.
ફોટો કર્ટસી - Koshy Koshy

લેહ

લેહ

લેહમાં સ્થિત શાંતિ સ્તૂપની સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Koshy Koshy

નુબ્રા ઘાટી

નુબ્રા ઘાટી

દિવસના સમયે લેવામાં આવેલી નુબ્રા ઘાટીની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - shankii

પાંગોંગ ત્સો તળાવ

પાંગોંગ ત્સો તળાવ

પાંગોંગ ત્સો હિમાલયમાં એક સરોવર છે જેની ઊંચાઇ લગભગ 4500 મીટર છે. આ 134 કીમી લાંબી છે અને ભારતના લદ્દાખથી તિબ્બત પહોંચે છે.
ફોટો કર્ટસી - Alosh Bennett

મુગલ ગાર્ડન

મુગલ ગાર્ડન

શ્રીનગરમાં આવેલ મુગલ ગાર્ડનથી સૂર્યાસ્તની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - McKay Savage

દાલ સરોવર

દાલ સરોવર

દાલ સરોવર અથવા ડલ સરોવર શ્રીનગર, કાશ્મીર ખાતે આવેલું પ્રખ્યાત સરોવર છે.
ફોટો કર્ટસી - Basharat Alam Shah

કારગિલ

કારગિલ

કારગિલના ઉબડ-ખાબડ પહાડ.
ફોટો કર્ટસી - Debajit Bose

ભારતના ટોપ 8 સુંદર પરંતુ ગુમનામ સ્મારક પર એક નજર...

ભારતના ટોપ 8 સુંદર પરંતુ ગુમનામ સ્મારક પર એક નજર...

વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

English summary
Take a look at these breathtaking places of Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X