For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્રમાં આવેલા આ સરોવર આપને ચોક્કસ આકર્ષિત કરશે...

|
Google Oneindia Gujarati News

ભારતમાં બીજું સૌથી વધારે વસ્તીવાળું રાજ્ય, મહારાષ્ટ્ર પોતાના વિવિધ પહાડો, મનોરમ સમુદ્ર તટો, લોભામણા દ્રશ્યો દ્વારા પરિભાષિત અને ઘણા પ્રકારના સંગ્રહાલય, સ્મારક અને કિલ્લા, જે ભારતના સમૃદ્ધ ઇતિહાસના સાક્ષી છે, તેના પ્રસિદ્ધ છે. જો મહારાષ્ટ્રના પ્રવાસન પર એક નજર નાખવામાં આવે તો મળે છે કે મહારાષ્ટ્રની પોતાની એક અલગ જ માદક વિવિધતા છે જેમાં દૂર સુધી ફેલાયેલી ધુમ્મસવાળા પહાડો, હર્યાભર્યા જંગલો, ઐતિહાસિક વિશાળ કિલ્લા અને પવિત્ર ધાર્મિક સ્થળનો સમાવેશ થાય છે.

આપને જણાવી દઇએ કે વર્તમાનમાં રાજ્યમાં લગભગ 350 કિલ્લા સામેલ છે. તેઓ મહારાષ્ટ્રમાં મરાઠા શાસકોના ગૌરવશાળી ઇતિહાસને પરિભાષિત કરે છે. પરંતુ હવે જે અમે આપને જણાવવા જઇ રહ્યા છીએ તે લગભગ આપના માટે અલગ હશે. અમે વાત કરી રહ્યા છીએ મહારાષ્ટ્રના સરોવરોના સંબંધમાં જે અત્રે આવનારા તમામ પ્રવાસીઓનું મન મોહી શકે છે.

અત્રે નોંધનીય છે કે સુંદર આ સરોવરો દર વર્ષે ઘણા પ્રવાસીઓ અને પ્રકૃતિ પ્રેમિયોને પોતાની તરફ આકર્ષિત કરે છે. આવો જોઇએ કેટલીક સુંદર તસવીરો દ્વારા નીહાળીએ મહારાષ્ટ્રમાં આવેલા આ સરોવરોને..

લોનાર સરોવર

લોનાર સરોવર


લોનાર સરોવરની એક મનમોહક તસવીરો.
ફોટો કર્ટસી- Aditya Laghate

પાષાણ સરોવર

પાષાણ સરોવર


પાષાણ સરોવરની એ તસવીર જે કોઇ પણ સરોવરનું મન મોહી લે.
ફોટો કર્ટસી - Yogendra Joshi

પોવઇ સરોવર

પોવઇ સરોવર


પોવઇ સરોવરમાં એક નાવની તસવીર. અત્રે નોંધનીય છે કે બોટિંગ અત્રેનું પ્રમુખ આકર્ષણ છે.
ફોટો કર્ટસી - Art Poskanzer

રનકલા સરોવર

રનકલા સરોવર


રનકલા સરોવર પર છવાયેલા એક વાદળની એક આકર્ષક તસવીર.
ફોટો કર્ટસી - Harshadgd

શિવસાગર સરોવર

શિવસાગર સરોવર

શિવસાગર સરોવરની એ તસવીરો જે કોઇ પણ પ્રવાસીઓનું મન મોહી લે.
ફોટો કર્ટસી - Ameymodak

તલાઓ પાલી

તલાઓ પાલી

તલાઓ પાલીમાં સૂર્યાસ્તના સમયે લેવામાં આવેલી એક ખૂબ જ સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Advait Supnekar

ઉપવન સરોવર

ઉપવન સરોવર

પ્રકૃતિ પ્રેમિયો માટે એક વરદાનથી ઓછું નથી ઉપવન સરોવર.
ફોટો કર્ટસી - Masooma colombowala

વેન્ના સરોવર

વેન્ના સરોવર

વેન્ના સરોવરની વચ્ચે લાગેલા ઝરણાની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Abdul Razzak

ખિંડસી સરોવર

ખિંડસી સરોવર

આકાશની ઊંચાઇથી લેવામાં આવેલી ખિંડસી સરોવરની એક સુંદર તસવીર.
ફોટો કર્ટસી - Shivashree

English summary
The lakes of Maharashtra are some of the most wonderful landscapes. Check out these famous lakes of Maharashtra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X