દારૂ પીને પતિએ કર્યો પત્નીને ફોન, મળ્યો આ જવાબ


પતિએ પત્નીને મેસેજ મોકલ્યો
મારુ જીવન આટલુ પ્રેમાળ,
આટલુ સુંદર બનાવવા માટે તારો આભાર.
હું આજે જે પણ છુ, માત્ર તારા કારણે જ છુ.
તુ મારા જીવનમાં એક દેવદૂત બનીને આવી છુ.
અને તે જ મને જીવવાનો હેતુ આપ્યો છે.
લવ યુ ડાર્લિંગ...
પત્નીએ કર્યો રિપ્લાય...
મારી લીધો ચોથો પેગ?
આવી જાઓ ઘરે કંઈ નહિ કહુ...

.........................

ડૉક્ટરઃ તમારા ત્રણ દાંત કેવી રીતે તૂટી ગયા?
દર્દીઃ પત્નીએ કડક રોટલી બનાવી હતી.
ડૉક્ટરઃ તો જમવાની ના પાડી દેતા!
દર્દીઃ હા, એ જ તો કર્યુ હતુ ...!!!

..................

Have a great day!
Read more...

English Summary

jokes on husband and wife: Read here Gujarati jokes