VIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ


બોલિવુડની હોટ અને સેક્સી અભિનેત્રી કરીના કપૂર આગળ આજની 16 વર્ષની છોકરીઓ પણ પાણી ભરે છે. બોલિવુડમાં ઝીરો સાઈઝની શરૂઆત કરનાર કરીના કપૂરની ફિટનેસ આજે પણ એટલી જોરદાર છે જેને જોઈને કોઈ પણ ના કહી શકે કે કરીના એક બાળકની મા છે. તે આજે પણ પહેલાની જેમ ફિટ અને સેક્સી છે. જેની પાછળ કોઈ ચમત્કાર નહિ પંરતુ તેનો પોતાના પ્રત્યેનો પ્રેમ અને પોતાના પ્રત્યે ધ્યાન આપવુ છે.

VIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ
Pilates કસરત કરે છે કરીના કપૂર
Pilates કસરત કરે છે કરીના કપૂર

કરીના ડેઈલી જીમ જાય છે ને ત્યાં તે કલાકો સુધી વર્કઆઉટ કરે છે. તેની ફિટનેસનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં તે ખૂબ જ અઘરી ગણાતી Pilates કસરત કરતી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃઅમિતાભ ખેડૂતોનું 1.25 કરોડ દેવુ ચૂકવશે, શહીદોના પરિવારને 1 કરોડ આપશે

VIDEO: કરીના કપૂર ખાન આવી રીતે રાખે છે પોતાનુ બોડી ફીટ
આ કસરતનું અસલી નામ કંટ્રોલોજી છે
આ કસરતનું અસલી નામ કંટ્રોલોજી છે

Pilates કસરતની મદદથી કોન્સનટ્રેશન, બ્રીધિંગ અને ફ્લોઈંગને વ્યવસ્થિત કરવામાં આવે છે. જેનાથી બ્લડ સર્ક્યુલેશન સારુ રહે છે. બોલિવુડ ઉપરાંત હોલિવુડમાં પણ આ કસરતના દીવાનાઓની કમી નથી. આ કસરતનું સાચુ નામ કંટ્રોલોજી છે જેને તેના સંશોધક જોસેફ પિલેટે રાખ્યુ હતુ.

આ પણ વાંચોઃસડક 2: સુશાંત સિંહ અને આલિયા ભટ્ટ રોમાન્સ કરતા જોવા મળશે

Have a great day!
Read more...

English Summary

Khan has often been seen working out with her trainer, Namrata Purohit.