હિના ખાન સાથે બિગ ફાઇટ, આ સુપરસ્ટારે પ્રોજેક્ટ રિજેક્ટ કર્યો


બોલિવૂડમાં ઘણીવાર જોવા મળે છે કે બે સ્ટાર વચ્ચે મોટી લડાઈ ચાલી રહી હોય. પરંતુ આ વખતે ટીવીની બે સુપરસ્ટાર હિના ખાન અને મોની રોય વચ્ચે થયેલી લડાઈને કારણે ખબરોનું બજાર ગરમ છે.

આમ જોવા જઇયે તો આ બંને સ્ટાર વચ્ચે એવી કોઈ પણ વાત નથી થયી. પરંતુ હિના ખાન અને મોની રોયની ફી અંગે એક નવો મામલો સામે આવ્યો છે.

સેક્સી હિના ખાને પોતાનો લૂક બદલ્યો, નજર હટાવવી મુશ્કિલ

એક સમાચાર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કસોટી જિંદગી કી રીબુટ માટે હિના ખાનને લગભગ દરેક એપિસોડ માટે ત્રણ લાખ રૂપિયા મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. હિના ખાન આ શૉમાં કામોલિકાની ભૂમિકા નિભાવી રહી છે.

ત્યાં જ મોની રોયને એક વેબસીરીઝ માટે ઓફર મળી છે, જ્યાં તેનું મહેનતાણું હિના ખાન કરતા ઘણું જ ઓછું છે. જયારે મોની રોયને આ બાબતની જાણકારી મળી ત્યારે તેને ગોલ્ડ ફિલ્મ સુપરહિટ થયા પછી આટલું ઓછું મહેનતાણું લેવાથી ઇન્કાર કરી દીધું.

2018 ની સેક્સી સુપરસ્ટાર રાગિનીએ બધી જ હદ પાર કરી, જુઓ તસવીરો

તેને દરેક એપિસોડ માટે ત્રણ લાખ કરતા પણ વધારે રૂપિયાની માંગણી કરી. પરંતુ નિર્માતાઓને આ માંગણી પચી નહીં. હવે મોની રોયે આ પ્રોજેક્ટ માટે ના પાડી દીધી છે. આ મામલે હજુ સુધી મોની રોય તરફ થી કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી.

અહીં જુઓ હિના ખાનની કેટલીક તસવીરો...

હિના ખાન સાથે

બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ

હિના ખાન બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર

હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં

હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક

હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ

હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ

હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે

More HINA KHAN News arrow_forward

Have a great day!
Read more...

English Summary

Have a look there is big buzz is that Big Fight between Mouni Roy and Hina Khan