2018 ની સેક્સી સુપરસ્ટાર, ફોટો જોત જોતામાં વાયરલ થયા


આ વખતે ગ્લેમરની દુનિયામાં ટેલિવિઝનની બોલ્ડ અભિનેત્રી હિના ખાનનું નામ જોડાઈ ગયું છે. હિના ખાન પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હંમેશા તેની બોલ્ડ ફોટો પોસ્ટ કરતી રહે છે.

આ વખતે પણ હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર કેટલીક એવી ફોટો પોસ્ટ કરીને છે, જેને જોઈને તમે પણ કહેશો કે હિના ખાન કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. બિગ બોસ 11 દરમિયાન હિના ખાનની ફિટનેસ પર કેટરીના કૈફ પણ ફિદા થઇ ગઈ હતી.

હિના ખાનને ટીવીની સૌથી સ્ટાઈલિશ અને ફિટ અભિનેત્રીનો ખિતાબ પણ આપવામાં આવી રહ્યો છે. હાલમાં હિના ખાન ટીવીથી દૂર છે.

પરંતુ હિના ખાન ખુબ જ જલ્દી કસોટી ઝીંદગી કી 2 સિરિયલ ઘ્વારા કમબેક કરી રહી છે. આ સીરિયલમાં તે નેગેટિવ રોલ કરી રહી છે.

એક સમાચાર ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે કસોટી જિંદગી કી રીબુટ માટે હિના ખાનને લગભગ દરેક એપિસોડ માટે ત્રણ લાખ રૂપિયા મહેનતાણું આપવામાં આવી રહ્યું છે. હિના ખાન આ શૉમાં કામોલિકાની ભૂમિકા નિભાવી રહી છે.

હિના ખાન સાથે

બિગ બોસમાં હિના ખાને રોકી સાથે પોતાના સંબંધ અંગે ખુલાસો કર્યો હતો

બોલ્ડ હિના ખાન

બિગ બોસ પછી પહેલા કરતા પણ બોલ્ડ થતી દેખાઈ રહી છે

પ્રેમનો ઈઝહાર

હિના ખાન અવારનવાર સોશ્યિલ મીડિયા પર પોતાના પ્રેમનો ઈઝહાર કરતી જોવા મળી રહી છે

બિકીનીમાં

હિના ખાને બિકીનીમાં ફોટો અપલોડ કરીને સનસની મચાવી હતી.

રોકી સાથે રોમેન્ટિક

હિના ખાન રોકી સાથે રોમેન્ટિક થવાનો એક પણ ચાન્સ નથી છોડતી

ટ્રોલ

હિના ખાન ઘણીવાર પોતાના ફોટોને કારણે ટ્રોલ પણ થઇ ચુકી છે.

ફિટનેસ

હિના ખાન પોતાની ફિટનેસ અંગે ઘણી લોકપ્રિય છે

Have a great day!
Read more...

English Summary

Bigg Boss 11 finalist Hina Khan's recent bold pic