ગર્ભધારણ માટે અપનાવો આ ફેંગશુઇ ટીપ્સ

Posted By:
Subscribe to Oneindia News

કહેવાય છેકે કોઇપણ મહિલા ત્યાં સુધી પૂર્ણ નથી કહેવાતી જ્યાં સુધી તે માં ન બને. માતા બનવાનો અધિકાર દરેક મહિલાનો છે. પરંતુ ક્યારેક કેટલાક કારણોસર મહિલાઓ ઇચ્છીને પણ ગર્ભ ધારણ નથી કરી શક્તી. ઘણી મહિલાઓ તો એવી છેકે જે માતા બનવા માટે લાખો રૂપિયા પાણીની જેમ વહાવી દે છે.

પરંતુ આજે તે મહિલાઓની મુશ્કેલીને થોડી આસાન કરવાનો પ્રયત્ન અહીં કરવામાં આવ્યો છે. જે મહિલાઓ ગર્ભ ધારણ કરવા ઇચ્છે છે તેમના માટે અહીં કેટલીક ફેંગશુઇ ટીપ્સ છેકે જેનાથી તે જલ્દીમાં જલ્દી માતા બની શકે છે.
પ્રેગનેન્સી કન્સીવ કરવા માટે કેટલીક ફેંગશુઇ ટીપ્સ.
1). તમારા ઘરમાં ફળ આપતા વૃક્ષો લગાવો.
2). બેડરૂમમાંથી અરીસા હટાવી દો.

 

વધુ કેટલીક ટીપ્સ જાણવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

રોમેન્ટીક ચીજો બહાર
  

રોમેન્ટીક ચીજો બહાર

બેડરૂમમાંથી રોમેન્ટીક વસ્તુઓને હટાવી દો.

ધારદાર વસ્તુઓ
  

ધારદાર વસ્તુઓ

અણીદાર અને ધારદાર વસ્તુઓ જેમકે ચાકુ, કાતર જેવી વસ્તુઓ બેડરૂમમાં ના રાખો.

મુખ્ય દ્વાર
  

મુખ્ય દ્વાર

ઘરમાં મુખ્ય દ્વારની સામેથી વૃક્ષ, ટેલીફોન કે અન્ય વાયર કે પછી અરીસો હોય તો તેને હટાવી દો.

હળવા રંગ
  
 

હળવા રંગ

બેડરૂમમાં હળવા રંગની ચાદરો અને પડદાનો ઉપયોગ કરો.

ઉંઘવાની પોઝીશન
  

ઉંઘવાની પોઝીશન

મહિલાઓએ હંમેશા પલંગની જમણી બાજુએ અને પુરૂષોએ ડાબી બાજુએ ઉંઘવુ જોઇએ.

બાળકોની તસવીરો
  

બાળકોની તસવીરો

બેડરૂમમાં બાળકોની તસવીરો લગાવો.

હાથી
  

હાથી

ઘરમાં એક હાથીની મૂર્તિ પણ રાખો તે શુભ છે.

લાફીંગ બુદ્ધા
  

લાફીંગ બુદ્ધા

લાફીંગ બુદ્ધાને પણ બેડરૂમમાં રાખો.

English summary
When you are trying to conceive, feng shui can be of some real help. Here is 10 Feng Shui tips for getting pregnant.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.