• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ 5 પ્રકારનાં લોકો પર બૃહસ્પતિ રહેશે મહેરબાન, તમારો અંક અને રાશિ જુઓ

|
Google Oneindia Gujarati News

જ્યોતિષવિદ્યા હેઠળ બૃહસ્પતિ ગ્રહને દેવતાઓના ગુરુ માનવામાં આવ્યા છે, માનવામાં છે કે જે વ્યક્તિના જન્માક્ષરમાં ગુરુની સ્થિતિ મજબૂત હોય છે તેઓ ખુબ જ ધાર્મિક પ્રવૃત્તિના માણસ હોય છે અને તેઓ ચરિત્ર અને સ્વભાવથી પણ ઉજજવલ હોય છે. જે સ્ત્રીના જન્માક્ષરમાં બૃહસ્પતિની દશા સારી હોય છે તેનું વિવાહિત જીવન ખુબ જ ખુશ-ખુશાલ રહે છે. એમ તો અન્ય બધા ગ્રહોની જેમ જ માનવ જીવન પર બૃહસ્પતિ પણ પોતાનો પ્રભાવ રાખે છે પરંતુ 2019 માં બૃહસ્પતિ આ 5 પ્રકારના લોકો પર પોતાની વિશેષ કૃપા વરસાવાના છે. જ્યોતિષવિદ્યા અનુસાર આ વર્ષ એટલે કે 2019 નો અંક 3 છે, જે સ્વયં બૃહસ્પતિનો અંક છે.

આ પણ વાંચો: આ રાશિઓનું હૃદય ખુબ જ કોમળ હોય છે, ખુબ જ જલ્દી માફ કરી દે છે

નિષ્ણાતો કહે છે કે આ વર્ષે, બૃહસ્પતિ પ્રધાન લોકો ખૂબ જ સારા લાભમાં રહેશે અને તેમના જીવનમાં કંઇક નવું બનવાની સંભાવના છે, તો ચાલો જાણીએ કે આ વર્ષે કયા લોકો માટે બૃહસ્પતિ દેવ સૌભાગ્ય અને ભાગ્ય લઈને આવશે.

3 અંક વાળાઓ માટે શુભ

3 અંક વાળાઓ માટે શુભ

સૌ પ્રથમ, તે લોકોની વાત જેમનો જન્મ કોઈ પણ મહિનાની 3, 12, 21 અથવા 30 તારીખે થયો હોય. તેમનો અંક 3 છે અને તે બૃહસ્પતિના અંકથી મળે છે. આ વર્ષ આ લોકો માટે ખાસ કરીને ફળદાયી બનશે.

ઉંમર અનુસાર

ઉંમર અનુસાર

આ ઉપરાંત, આ વર્ષે જેઓ તેમના જીવનના 30, 21, 39, 48, અથવા 57 માં વર્ષમાં છે તો આ વર્ષ તેમના માટે સારું રહેશે.

આ મહિનાવાળા

આ મહિનાવાળા

જ્યોતિષવિદ્યા અનુસાર જેમના જન્મનો મહિનો માર્ચ, જૂન, નવેમ્બર અથવા ડિસેમ્બર છે તો, આ વર્ષ પણ તેમના માટે શુભ રહેશે.

રાશિ અનુસાર

રાશિ અનુસાર

ચોથી કેટેગરી તે લોકોની છે જેમની રાશિ મિથુન, ધનુ અથવા મીન છે.

જેમના જન્માક્ષરમાં બૃહસ્પતિ પહેલાથી જ બિરાજમાન છે

જેમના જન્માક્ષરમાં બૃહસ્પતિ પહેલાથી જ બિરાજમાન છે

પાંચમા તે જેની કેટેગરીમાં બૃહસ્પતિ શુભ અને મજબૂત સ્થિતિમાં પહેલેથી જ છે, આ વર્ષે તેમના માટે ખૂબ ફાયદાકારક રહેશે. બૃહસ્પતિ ભગવાન શાંત અને સરળ પ્રકૃતિના લોકો પર દયા દ્રષ્ટિ રાખે છે. તેથી, જે લોકો ચપળતાથી અન્ય લોકો માટે સમસ્યાઓ સર્જતા હોય તેમને આ વર્ષે બૃહસ્પતિના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

English summary
2019: Jupiter Effect on you based on your Numerology and sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X