For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શરૂ થઈ લગ્નની સીઝન, જાણો આ વર્ષના શુભ લગ્ન મુહૂર્ત

આવો એક નજર નાખીએ અક્ષય તૃતિયાથી શરૂ થનારા લગ્નના મુહૂર્ત

By Lekhaka
|
Google Oneindia Gujarati News

હિંદુ ધર્મમાં અક્ષય તૃતિયાનો દિવસ અત્યંત ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે કરેલા કામનું અનેક ગણું શુભ ફળ મળે છે. આ દિવસથી શુભ કાર્યોની શરૂઆત થઈ જાય છે. જેવા કે, લગ્ન સંસ્કાર, ગૃહ પ્રવેશ, બાબરી વગેરે. આ દિવસથી લગ્નની સીઝન શરૂ થઈ ગઈ છે. અક્ષય તૃતિયાના દિવસે પણ વિવાહ થાય છે. જેના પણ લગ્ન આ દિવસે થાય છે તેમનો સંબંધ જીવનભર મજબૂત રહે છે અને તેમની વચ્ચે પ્રેમ હંમેશા જળવાઈ રહે છે. આ વર્ષની તૃતિયા ખાસ છે. જેથી આ દિવસે લગ્ન કરવા શુભ છે.

આવો જાણીએ અક્ષય તૃતિયાથી શરૂ થનારા આ વર્ષના લગ્ન મુહૂર્ત.

એપ્રિલ

એપ્રિલ

  • 18 એપ્રિલ બુધવાર
  • 19 એપ્રિલ ગુરુવાર
  • 20 એપ્રિલ શુક્રવાર
  • 26 એપ્રિલ ગુરુવાર
  • 27 એપ્રિલ શુક્રવાર
  • 28 એપ્રિલ શનિવાર
  • 29 એપ્રિલ રવિવાર
  • મે

    મે

    • 11 મે શુક્રવાર
    • 12 મે શનિવાર
    • 16 મે 2018 થી 13 જૂન 2018 સુધી લગ્ન નથી.
    • જૂન

      જૂન

      • 19 જૂન મંગળવાર
      • 20 જૂન બુધવાર
      • 21 જૂન ગુરુવાર
      • 22 જૂન શુક્રવાર
      • 23 જૂન શનિવાર
      • 25 જૂન સોમવાર
      • 29 જૂન શુક્રવાર
      • જુલાઈ

        જુલાઈ

        • 5 જુલાઈ ગુરુવાર
        • 6 જુલાઈ શુક્રવાર
        • 10 જુલાઈ મંગળવાર
        • ડિસેમ્બર

          ડિસેમ્બર

          • 12 ડિસેમ્બર બુધવાર
          • 13 ડિસેમ્બર ગુરુવાર
          • 23 જુલાઈ 2018 અષાઢ શુક્લ એકાદશીના દિવસે દેવશયની એકાદશી હોવાને કારણે ચાતુર્માસ પ્રારંભ થઈ જશે. જે 19 નવેમ્બર 2018 સુધી ચાલશે.

            જેથી આ ચાર માસ લગ્ન થશે નહિં.

English summary
akshaya tritiya and marraige muhurat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X