બ્લડ ગ્રુપના આધારે પણ તમે વ્યક્તિની પર્સનાલિટી જાણી શકો છો. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે કોઇ પણ વસ્તુ ખાલી સંયોગ નથી હોતી. અને આ જ કારણે તમારું બ્લડગ્રુપ પણ ખાલી સંયોગ નથી. તેનું ત્યાં હોવું પણ એક કારણ છે. સામાન્ય રીતે ચાર પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે a, b, o, અને ab જો તમે આમાંથી કોઇ પણ બ્લડ ગ્રુપના નેગેટિવ કે પોઝિટલ બ્લડ ગ્રુપ ધરાવતા હોય છે.
ત્યારે આજે અમે તમને જ્યોતિષના આધારે તમારા બ્લડગ્રુપ મુજબ તમારી પર્સનાલિટીની કેટલીક ખાસ વાતો જણાવવાના છીએ. તમારા બ્લડ ગ્રુપ દ્વારા તમારા સારા અને નસારા પાસાઓ જાણવા વાંચો નીચેનો આ રસપ્રદ આર્ટીકલ. જેમાં છે તમારા બ્લ્ડ ગ્રુપના આધારે તમારી પર્સનાલિટીની વિશેષતાઓ....
બ્લડ ગ્રુપ એ
સારા પાસા
1. તમે ખૂબ જ બુદ્ઘિશાળી છો
2. વિશ્વાસનીય વ્યક્તિ છો.
3. પ્લાનિંગ કરવામાં માનો છો. અને આ જ કારણે સફળ પણ થાવ છો.
4. મજૂબત વ્યક્તિત્વ ધરાવો છો અને આજ કારણે
તેમે પોતાની એક આકર્ષણ છબી પણ બનાવી છે.
ખામીઓ
1. તમે જલ્દી કોઇના પર ભરોસો નથી કરતા.
2. તમે હંમેશા આલોચનાના શિકાર બનો છો.
બી ગ્રુપ
1. ઇમોશનલ હોય છે.
2. મનથી કોમળ અને સાફ હોય છે.
3. મહેનતું હોય છે. અને દરેક વસ્તુ મહેનત મેળવો છો.
4. સામાન્ય રીતે સુંદર અને સ્માર્ટ હોય છે.
બી ગ્રુપની ખામીઓ
1. બહુ જલ્દી તમને ગુસ્સો આવી છે પણ ગુસ્સો ક્ષણિક હોય છે.
2. જલ્દી જ લોકોની વાતોમાં આવી જાવ છો.
3. ખૂબ જ પૈસા ખર્ચ કરો છો.
એબી ગ્રુપ
1. જેન્ટલમેન
2. કેરિંગ
3. સામાન્ય રીતે રિઝર્વ.
4. બુદ્ધિમાન
ખામીઓ
1. એક વાર મન બનાવી લો તો પછી ચેન્જ નથી કરતા.
2. તમારે મિત્રો બહુ હોય છે પણ તમે લોકો પણ જલ્દી ભરોસો નથી કરતા.
ઓ ગ્રુપ
1. હંસમુખ અને મસ્ત મૌલા ટાઇપના હોય છે.
2. તમારું મન કાચની જેવું સાફ હોય છે.
3. મિલનસાર અને વાતોડિયા હોય છે.
ખામીઓ
1. જરૂરિયાત કરતા વધુ દયાળુ, માટે જ દગો પણ વધુ ખાવ છો.
2. સાફ વાત કરો છો માટે જ આલોચનાનો શિકાર થાવ છો.