For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારો જન્મદિવસ એપ્રિલ મહિનામાં હોય તો જાણો આ ખબર

|
Google Oneindia Gujarati News

આમ તો એપ્રિલ મહિનો ફની મહિનો કહેવામાં આવે છે કારણ કે આ મહિનાની શરૂઆત એપ્રિલ ફૂલ એટલે કે ફૂલ ડેથી થાય છે. પણ જરા વિચારો તો કોઇ વ્યક્તિનો બર્થ ડે જો પહેલી એપ્રિલ હોય તો તેના મિત્રો માટે તે સ્વીકારવું જ ખૂબ રમજૂ થઇ જાય છે કે ખરેખરમાં તેનો બર્થ ડે 1 એપ્રિલે છે. જો કે તેમ છતાં જાણકારોનું માનીએ તો એપ્રિલ મહિનામાં જન્મેલા લોકો હોય છે ખૂબ જ પ્રેમાળ અને ક્યૂટ.

ત્યારે આજે અમે તમને એપ્રિલ મહિનામાં જન્મેલા લોકોના વ્યક્તિત્વની ખાસિયતો વિષે જણાવાના છીએ. તો જો તમે પણ એપ્રિલ મહિનામાં જન્મ પામ્યા હોવ તો તમારા જીવન વિષે કેટલીક સારી નસારી વાતો જાણવા માટે થઇ જાવ તૈયાર. અને જો તમે કોઇ તેવા વ્યક્તિને પ્રેમ કરતા હોવ જેનો જન્મ એપ્રિલમાં થયો હોય તો તેના વ્યક્તિત્વની ખાસિયતો જાણવા માટે વાંચો આ આર્ટીકલ. અને હા આ આર્ટીકલ શેયર કરવાનું ના ભૂલતા...

સુંદર અને પ્રેમાળ

સુંદર અને પ્રેમાળ

એપ્રિલમાં જન્મેલા લોકો ખૂબ જ પ્રેમાળ અને ક્યૂટ હોય છે. વળી તે દેખાવે પણ સુંદર હોય છે.

મનમોજી

મનમોજી

વળી એપ્રિલમાં જન્મેલા લોકો શાર્પ મગજ ધરાવે છે. અને સ્વાભવથી મનમોજી હોય છે.

શોખીન

શોખીન

વળી તે જીવનનો સંપૂર્ણ પણે આનંદ ઉઠાવવામાં માને છે. અને હંમેશા તેવા જ પ્રયાસ કરે છે કે તે તમામ સુખ અને સુવિધાઓ ભોગવી શકે.

સાફ મનનાં

સાફ મનનાં

એપ્રિલમાં જન્મેલા લોકોનું મન એકદમ નાના બાળક જેવું સાફ હોય છે. અને તે મનમાં કંઇ નથી રાખતા જે પણ હોય તે મોઢે કહી દે છે.

ભાવુક

ભાવુક

જો કે નાના બાળકોની જેમ જ તેમને જલ્દી જ કોઇ પણ વાતે ખોટું લાગી જાય છે. તે ખુબ જ ભાવુક અને સંવેદનશીલ હોય છે.

ખર્ચીલા

ખર્ચીલા

જો કે ખર્ચો કરવો તેમના સ્વભાવમાં હોય છે. અને તેમને મોંધી વસ્તુઓ ખરીદવી ગમે છે .

તબિયત

તબિયત

જો કે તેમની તબિયત વારંવાર લથડતી રહે છે. મૌસમ બદલાતા તેમને નાની મોટી બિમારી થતી રહે છે.

સફળ

સફળ

જો કે એપ્રિલમાં જન્મેલા લોકો મેધાવી અને બુદ્ધિમાન હોય છે. અને પોતાના જીવનમાં તે અનેક ઊંચાઇઓ મેળવે છે. વળી તે સફળતા અને નામ પોતાની મહેનતથી મેળવે છે.

આળસુ

આળસુ

એપ્રિલમાં જન્મેલા લોકોને પોતાના પર સંપૂર્ણ વિશ્વાસ હોય છે પણ તે થોડા આળસુ હોય છે.

ગુસ્સો

ગુસ્સો

એપ્રિલમાં જન્મેલા લોકોને ગુસ્સો જલ્દી આવી જાય છે પણ તે લાંબા સમય સુધી કોઇનાથી પણ નારાજ નથી રહેતા. અને જલ્દી માની જાય છે.

કેરિંગ પણ સ્વાર્થી

કેરિંગ પણ સ્વાર્થી

આવા લોકો કેરિંગ હોય છે. પણ તેમનામાં ધીરજ નથી હોતી. વળી પોતાનું હિત સૌથી પહેલા વિચારે છે માટે લોકો તેમને સ્વાર્થી માને છે.

આક્રામક

આક્રામક

વળી તેમને જ્યારે ગુસ્સો આવે છે ત્યારે તે ખુબ જ આક્રમક થઇ જાય છે. જે તેમનો નેગેટિવ પોઇન્ટ છે.

English summary
For souls born in April Mars Governs the Aggressive, Warlike and Impatient Constellation Of Aries.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X