For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Dev Deepawali 2021 : શ્રી હરિ સાથે મા લક્ષ્મીની કરો પૂજા કરો, જે તમને આપશે સંપત્તિ અને વૈભવ

દેવ દિવાળી' 19 નવેમ્બરના રોજ છે, આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ દિવસે શ્રી હરિની સાથે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ. જેના કારણે વ્યક્તિને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

|
Google Oneindia Gujarati News

Dev Deepawali 2021: 'દેવ દિવાળી' 19 નવેમ્બરના રોજ છે, આ દિવસે કાર્તિક પૂર્ણિમા પણ છે. આ દિવસે શ્રી હરિની સાથે માતા લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઈએ. જેના કારણે વ્યક્તિને ધન-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

Dev Deepawali 2021

આ છે વિષ્ણુજીને પ્રસન્ન કરવાનો મંત્ર

  • ઓમ ભૂરીદા ભૂરી દેહિનો, મા હભ્રં ભૂર્યા ભર. ભૂરી ઘેરીન્દ્ર દિત્સસિ.
  • ઓમ ભૂરિદા ત્યસી શ્રુતઃ પુરુત્ર શૂર વૃત્રહન્. આ નો ભજસ્વ રાધસિ.
  • દન્તાભયે ચક્ર દરો દધાનમ્,
  • કરાગ્રગસ્વર્ળઘટં ત્રિનેત્રમ્ ।
  • ધૃતાબ્જયા લિન્ગિતમ્બધિપુત્રાય
  • લક્ષ્મી ગણેશમ કનકભમીડે.
  • ઓમ નમો નારાયણ. શ્રી મન નારાયણ નારાયણ હરિ હરિ.
  • ઓમ અં વાસુદેવાય નમઃ
  • ઓમ અં સંકર્ષણાય નમઃ
  • ઓમ પ્રદ્યુમ્નાય નમઃ
  • ઓમ એ: અનિરુદ્ધાય નમઃ:
  • ઓમ નારાયણાય નમઃ
  • ઓમ હ્રીં કર્તવિર્યર્જુનો નામ રાજા બાહુ સહસ્ત્રવાન.
  • યસ્ય સ્મરેણ મત્રેણ હ્રતમ્ નાષ્ટં ચ લભ્યતે ।

મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો મંત્ર

  • ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્મ્યૈ નમઃ
  • ધનાય નમો નમઃ
  • ઓમ લક્ષ્મી નમઃ
  • ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ
  • લક્ષ્મી નારાયણ નમઃ
  • પદ્મને પદ્મ પદ્માક્ષ્મી પદ્મ સંભવે તન્મે ભજસિ પદ્મક્ષિ યેન સૌખ્યમ્ લભમ્યમ્
  • ઓમ શ્રી હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્માય નમઃ
  • ઓમ ધનાય નમઃ
English summary
Kartika Purnima or Dev Deepawali majorly celebrated in North India is the festival of lights of the Gods.Chanting Laxmi-Vishny Mantra for Money.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X