For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તમ સ્વાસ્થ્ય માટે અપનાવો આ ફેંગશુઇ ટીપ્સ

|
Google Oneindia Gujarati News

સારા સ્વાસ્થ્યને લઇને દરેક સંસ્કૃતિમાં કઇંકનો કઇંક ઉલ્લેખ ચોક્કસથી મળી જશે. અનેક ઉક્તિઓ જેમ કે "જાન છે તો જહાન છે", "હેલ્થ ઇઝ વેલ્થ" અને "પહેલુ સુખ તે જાતે નર્યા". વગેરે વગેરે...અને એટલે જ સારા સ્વાસ્થ્ય માટે માણસ બનતા તમામ પ્રયત્નો કરે છે.

અને એટલે જ આજે અમે તમને હેલ્થ માટે કેટલીક ફેંગશુઇ ટીપ્સ જણાવી રહ્યાં છીએ.

1). પેટની સમસ્યાથી ગ્રસ્ત છો, તો તકિયાનો ઉપયોગ ના કરો.
2). હંમેશા માથાનો દુખાવો રહે છે, તો બેડરૂમમાં જે તરફ અરીસો લાગેલો છે, તે તરફ ના સુવો.
3). જે રૂમની ઉપર ટોયલેટ કે બાથરૂમ હોય ત્યાં ના ઉંઘવુ જોઇએ.
4). જો રૂમમાં અટેચ્ડ બાથરૂમ છે, તો જ્યારે પણ ઉંઘો તેનો દરવાજો બંધ કરી દો.
આ તમામ ઉપયોગી ટીપ્સને જાણવા માટે નીચેની સ્લાઇડ્સ પર ક્લીક કરો.

નેગેટીવ એનર્જી

નેગેટીવ એનર્જી

જે રૂમના દરવાજા સીડીઓ તરફ ખુલતા હોય, એ રૂમમાં ના ઉંઘવુ જોઇએ. કારણ કે તે રૂમમાં નેગેટીવ એનર્જી આવે છે.

પૂર્વ દિશામાં ઉંઘો

પૂર્વ દિશામાં ઉંઘો

હંમેશા રૂમની પૂર્વ દિશામાં જ ઉંઘવુ હેલ્થ માટે ઘણું સારૂં છે.

ચપ્પલ અને જૂતા

ચપ્પલ અને જૂતા

ઘરમાં ચપ્પલ અને જૂતાનો પ્રયોગ ના કરો. તે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.

જાળીવાળી બારીઓ

જાળીવાળી બારીઓ

હંમેશા રૂમમાં જાળીવાળી બારીઓ લગાવો.

લાલ અને કાળા રંગથી દૂર રહો

લાલ અને કાળા રંગથી દૂર રહો

લાલ અને કાળા રંગની ચાદરો પર ના ઉંઘવુ જોઇએ. કારણ કે આ રંગો સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.

English summary
Feng Shui tips for health because health is wealth. have a look.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X