• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાશિ અનુસાર પહેરાવો હશે તો કિસ્મત પણ ચમકશે

|

શોપિંગ ફક્ત મહિલાઓને નહીં પણ પુરુષોને પણ કરવી ગમે છે. પરંતુ મુશ્કેલી એ વાતની રહે છે કે ખરીદી દરમિયાન કયા પ્રકારનાં કપડાં પસંદ કરવા. નવા ટ્રેંડના જોવા કે આરામદાયક હોય તે પસંદ કરવા અથવા કયા રંગ સારા દેખાય છે, એ ફેક્ટર પર ધ્યાન આપવું જોઈએ?

શું તમે જાણો છો કે કપડાં એવા પણ હોય છે જે પહેરનારા વ્યક્તિને નકારાત્મકતાથી ભરી શકે છે. તે કપડાં પહેરીને જ વ્યક્તિનું મન બગડે છે અને તેની અસર સાથે બનતા કામમાં પણ કોઈ લાભ થતો નથી.

આ રાશિની પત્નીઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખે છે

બીજી તરફ, જો વ્યક્તિ રાશિને ધ્યાનમાં રાખીને કપડાં પસંદ કરે છે, તો તે રોજિંદા જીવનમાં લાભો મળવવાનું શરૂ થશે. તમે પોતાની અંદર હકારાત્મક ઊર્જા અનુભવી શકશો. મન હલકું લાગશે અને નસીબ પણ સાથ આપશે. આજે, આ લેખ દ્વારા જાણો કે કઈ રાશિ માટે કયા પ્રકારનાં કપડાં સારા રહેશે.

મેષ, વૃષભ, મિથુન, કર્ક

મેષ, વૃષભ, મિથુન, કર્ક

સામાન્ય રીતે, આ રાશિના લોકોને તડક ભડક કપડાં પસંદ આવે છે. બીજાઓ તેના વિશે શું વિચારે છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી. તેઓ તેમની પસંદના કપડાં પહેરવા માટે વય અને જગ્યા વિશે વધુ વચારતાં નથી.

આ રાશિના લોકો માટે હલકા રંગના કપડાં સારા રહેશે. સોબર કપડાં તેમના વ્યક્તિત્વની ગંભીરતા દર્શાવે છે.

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક

સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક

આ લોકોનું જેવું મન હોય છે પહેરાવો પણ તેવો જ હોય છે. જો તેમનું મન સારું અને ખુશીથી ભરેલું હોય તો તેઓ સારા કપડાં પહેરે છે. પરંતુ જ્યારે થોડું પણ મૂડ ખરાબ હોય છે, ત્યારે તેઓ કંઈક પણ ઉલ્ટું સીધું પહેરે છે. તેઓએ સમજવું જોઈએ કે સારું મૂડ રાખવા માટે સારા કપડાં પહેરવા, અને જ્યારે મૂડ સારો હોય ત્યારે કપડાં પર નિર્ણય ન લેવો જોઈએ.

ધનુ, મકર, કુંભ, મીન

ધનુ, મકર, કુંભ, મીન

આ રાશિના લોકોની સ્ટાઇલ સેન્સ સૌથી શ્રેષ્ઠ હોય છે. તેઓ ટ્રેંડ અને સમય અનુસાર તેમના કપડાં પસંદ કરે છે. તેઓ બીજાને તેમની સ્ટાઇલિંગ ખૂબીથી પ્રભાવિત કરે છે.

English summary
For good luck choose clothes based on your zodiac sign

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more