Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જુલાઈ 2021માં સિંહ રાશિનુ માસિક રાશિફળ

સિંહ રાશિના જાતકો જો તમે જ્યોતિષ મુજબ તમારો જુલાઈ મહિનો કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં.

જો જ્યોતિષ મુજબ તમે તમારો જુલાઈ મહિના કેવો જશે તે જાણવા ઇચ્છતા હોય તો વાંચો તમારું રાશિફળ અહીં. આ આર્ટિકલમાં અમે સિંહ રાશિના જુલાઈ મહિનાના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

leo

સિંહ(22 જુલાઈથી 21 ઓગસ્ટ)

આ મહિનાની શરૂઆત તમારા માટે કંઈ સારી નહિ રહે. આ સમયમાં મનમાં અજ્ઞાત ભય રહેશે અને તમે ઘણી બધી ચિંતાઓથી ઘેરાયેલા રહેશો. તમને નકારાત્મક વિચારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તમે તમારા મગજને શાંત રાખો. જલ્દી તમારી બધી સમસ્યાનુ સમાધાન થશે. નોકરિયાત જાતકો માટે આ મહિનો સારુ પરિણામ આપનારુ રહેશે.

જો તમે ટાર્ગેટ બેઝ કામ કરતા હોય તો તમારા બધા કામ કોઈ અડચણ વિના પૂરા થશે. તમે દરેક પડકારનો સામનો પૂરી હિંમત સાથે કરશો. વેપાર સાથે જોડાયેલા જાતકોએ કાનૂની મામલામાં બેદરકારી ન રાખવાની સલાહ આપવામાં આવે છે. આ સમયમાં તમે કોઈ પણ ગેરકાયદે કામ ન કરો તો સારુ રહેશે નહિતર તમે મોટી મુસીબતમાં પડી શકો છો. પૈસાના મામલે આ મહિનો તમારા માટે મિશ્ર રહેવાના અણસાર છે.

મહિનાની શરૂઆત થોડી ખર્ચાળ રહેશે. તમારી આવકથી વધુ ખર્ચ કરવાની ભૂલ ન કરશો. તમે આખો મહિનાનુ બજેટ પહેલેથી તૈયાર કરી લો તો સારુ રહેશે. પારિવારિક જીવનની વાત કરીએ તો ઘરના માહોલમાં થોડો સુધારો જોવા મળી શકે છે. આ મહિને કોઈ ગંભીર ઘરેલુ સમસ્યાનો અંત થઈ શકે છે. સ્વાસ્થ્યની વાત કરીએ તો આ મહિને પેટ સાથે જોડાયેલ કોઈ રોગ થઈ શકે છે.

રાશિ તત્વઃ અગ્નિ
રાશિ સ્વામીઃ સૂર્ય
શુભ અંકઃ 4, 7, 12, 29, 35, 45, 53
શુભ દિવસઃ સોમવાર, મંગળવાર, ગુરુવાર, શુક્રવાર
શુભ રંગઃ ગુલાબી, મરુન, નારંગી, વાદળી, પીળો

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X