For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જ્યોતિષ: જુલાઇ મહિનામાં કયો દિવસ તમારા માટે છે લકી?

|
Google Oneindia Gujarati News

આ કેલેન્ડર મે 2015ના પંચાગની આધારે તમારી રાશિ મુજબ બનાવામાં આવ્યું છે. જ્યાં ચંદ્ર રાશિ પ્રમાણે તમે જાણી શકશો આ મહિનામાં કયો દિવસ છે તમારા માટે સારો. એટલું જ નહીં તમારી લવ લાઇફ અને નાણાંકિય લાભ પણ ક્યારે થશે તે તમને આ કેલેન્ડરને જોઇને ખબર પડશે.

કેલેન્ડર પર આ ચિન્હોંનો અર્થ :
દિલ- પ્રેમ સંબંધ માટે સારો દિવસ.
વિજળી- મુશ્કેલીઓની ગાજ તમાર પર પડશે. મકાન- મકાન ખરીદ-વેચ માટે સારો દિવસ. સ્માઇલી- ઘરમાં અને જીવનમાં ખુશીઓ.

સેડ સ્માઇલી- તમે કોઇ વાતને લઇને રહેશો દુખી. સ્ટાર- ભાગ્ય છે તમારી સાથે
સિક્કો- ધન લાભ થઇ શકે છે.

વધુમાં તમે આ કેલેન્ડરને રોજ જોવા માટે આ આર્ટિકલને બુકમાર્ક કરીને પણ રાખી શકો છો. બુકમાર્ક કરવા માટે Ctr D દબાવો. તો જુઓ નીચે મુજબ આ જ્યોતિ કેલેન્ડર...

મેષ

મેષ

આ જુલાઇ મહિનો મેષ રાશિના લોકો માટે રહેશે લકી. વધુમાં જુલાઇની 1,12,17,18 તારીખે ભાગ્ય તમારો સાથ આપશે.

વૃષભ

વૃષભ

વૃષભ જાતકો માટે પ્રેમ ભર્યો રહેશે આ જુલાઇ મહિનો. પ્રેમ ભરેલો દિવસ જશે 3,5,11,14,24 અને 29 તારીખે.

મિથુન

મિથુન

મિથુન રાશિના જાતકો આ મહિનામાં રહેજો સાવધાન. તમે થઇ શકો છો દુર્ધટનાનો શિકાર.

કર્ક

કર્ક

કર્ક રાશિવાળા જાતકો માટે 4,9,10,17,21 અને 31 જુલાઇની તારીખો રહી શકે છે લકી. અને તમને ઇન્ટરવ્યૂનો કોલ પણ આવી શકે છે. વળી તમારી લવ લાઇફ પણ આ મહિનામાં છે ખૂબ જ સારી.

સિંહ

સિંહ

23 તારીખે સિંહ રાશિના જાતકોએ ખાસ સાવધાની વર્તવી.

કન્યા

કન્યા

કન્યા રાશિના જાતકોના જીવનમાં 11 જુલાઇ બાદ આવી શકે છે ખૂબ બધી ખુશીઓ.

તુલા

તુલા

કભી ગમ કભી ખુશી જેવો આ જુલાઇ મહિનો રહેશે તુલા રાશિના જાતકો માટે.

વુશ્ચિક

વુશ્ચિક

આ જુલાઇ મહિના પ્રેમ ભરેલા રહેલે વૃશ્ચિક રાશિના જાતકો માટે 2,4,7,12,13,18,20,22,26,28 અને 29 તારીખો તમારા જીવનમાં લાવશે પ્રેમની મીઠાશ.

ઘનુ

ઘનુ

22 જુલાઇએ ધનુ રાશિના લોકો રહે સાવધાન. વધુમાં 14, 25 તારીખે તમને થઇ શકો છે ઘન લાભ.

મકર

મકર

ભાગ્ય આપશે આ મહિનામાં તમારો સાથ. વધુમાં 22 જુલાઇએ તમને ધનલાભ પણ થઇ શકે છે.

કુંભ

કુંભ

કુંભ રાશિના જાતકોને આ જુલાઇ મહિના ભાગ્ય અને પ્રેમ બન્નેનો સાથ મળવાનો છે.

મીન

મીન

મીન રાશિ માટે 2,5,8,11,13,20,22 અને 30 તારીખ ભાગ્યશાળી સાબિત થશે.

English summary
The calendars show days when the Moon, Sun, and planets favour particular zodiac sign. Astro Calendar for Aries, Taurus, Gemini, Cancer, Leo, Virgo, Libra, Scorpio, Sagittarius, Capricorn, Aquarius and Pisces.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X