• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

By Super
|

પ્રેમના અંતિમ ચરણ યૌન સંબધ માનવામાં આવે છે. આ ક્રિયામાં પ્રેમનો ઇઝહાર ફિજિકલ રિલેશનના માધ્યમથી કરવામાં આવે છે, જેમાં મસ્તિષ્કની સાથ આખું શરીર ક્રિયાશીલ રહે છે. શું તમને ખબર છે કે આપણા ગ્રહ નક્ષત્રોના પ્રભાવ આપણી સેક્સ લાઇફ પર પણ પડે છે. એટલું જ નહીં કોઇનીપણ રાશિથી તમે એ વાતનો અંદાજો લગાવી શકો છો કે તે યૌન ક્રિયાઓમાં કેવું પરફોર્મ કરશે.

જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહ પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે અને તેની સ્થિતિ નક્કી કરે છે કે પતિ-પત્ની વચ્ચે સંબંધ કેવા રહેશે. તેમના વચ્ચે રોમાન્સ કેવો હશે. શુક્ર ગ્રહની સાચી સ્થિતિ જ જીવનમાં પ્રેમનો રસ ઉમેરે છે. અહી અમે તમને સલાહ આપવા ઇચ્છીશુ, જો તમારી સેક્સ લાઇફ સારી નથી ચાલી રહી તો તમે ડોક્ટરની સાથો-સાથ કોઇ જ્યોતિષની પણ સલાહ લઇ શકે છે. તમને જીવનમાં ખુશી જરૂર આવશે.

ઘણી વાર કોઇ પણ યૌન સંક્રમણ કે બીમારી નહીં હોવા છતાં સેક્સ લાઇફ સારી નથી હોતી, તેની પાછળ માનસિક પરેશાનીઓ મોટું કારણ હોય છે. તેવામાં તમે જો સારા જ્યોતિષને મળીને તમારી સમસ્યાનું સમાધાન શોધશો, તો જરૂર હલ મળશે. હાં રાશિ અનુસાર રોમાન્સના આ લેખને વાંચ્યા બાદ તમે તમારા પાર્ટનરની પસંદ-નાપસંદ જરૂર જાણી શકો છો.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

સંતુષ્ઠતા ઇચ્છે છે મેષ રાશિવાળા

મેષ રાશિવાળા પોતાના પાર્ટનરથી જો સંપૂર્ણપણે સંતુષ્ઠ ના હોય, તો તેમની લવ લાઇફ નિશ્ચિત રીતે ખરાબ હોવાનો ખતરો બની રહે છે. મેષ રાશિની મહિલાંઓ અને પુરુષ તક મળતા જ લવમેકિંગ માટે તૈયાર થઇ જાય છે. તેમના માટે જગ્યાની ક્યારેય કોઇ પણ બાઉન્ડેશન નથી હોતી. આ રાશિની મહિલાઓ જ્યારે આલિંગન કરે છે તો સંપૂર્ણપણે પ્રેમમાં ડુબી જાય છે, અને પુરુષ પણ. એટલે કે તમારું એક ચુંબન પ્રેમની ઉંડાણને વધારી શકે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

વૃષભઃ બેડરૂમમાં જ સેક્સ

વૃષભ રાશિવાળા સેક્સ કરવાનું બેડરૂમમાં જ પસંદ કરે છે. તે જલદી નજીક નથી આવતા. તેમને ઉત્તેજિત કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. જો કે, જ્યારે તેનું મન થાય છે, તો વધારે રાહ નથી જોતા. સેક્સ દરમિયાન તે પોતાના પાર્ટનરને સંપૂર્ણપણે ખુશ કરવાના પ્રયત્નમાં રહે છે. પછી તે મહિલા હોય કે પુરુષ બન્ને. તેમના માટે સેક્સ કરતા વધારે મહત્વપૂર્ણ પ્રેમ હોય છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

મિથુન રાશિ અને સેક્સ

મિથુન રાશિવાળા પોતાના રચનાત્મક વિચાર માટે જાણીતા છે. તેમની આ જ અદા તેમની લવલાઇફમાં પણ પરિલક્ષિત હોય છે. તેમને પરફેક્ટ લવર પણ કહેવામાં આવે છે. મિથુન રાશિવાળી મહિલાઓ સેક્સ દરમિયાન એક્સપેરિમેન્ટ પસંદ કરે છે. તે ઘણી ઓપન માઇન્ડેડ હોય છે અને ખુલીને દરેક બાબતો અંગે વાત કરે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

કર્ક રાશિ અને સેક્સ

કર્ક રાશિવાળા લોકો ધીરે-ધીરે યોન સંબંધ બનાવવાનું વધારે પસંદ કરે છે. તેની અંદર પ્યારની આગ ધીરે-ધીરે સળગે છે અને જ્યારે પોતાના ચરમ પર આવી જાય છે, તો તે જંગલી થઇ જાય છે. મહિલાઓ સરપ્રાઇઝ સેક્સ વદારે પસંદ કરે છે. પુરુષ હંમેશા શીખવાનો પ્રયાસમાં રહે છે, જેથી આગળની લવ લાઇફને સારી બનાવી શકે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

સિંહ રાશિવાળા માટે મહત્વપૂર્ણ છે સેક્સ

સિંહ રાશિવાળી મહિલાઓ માટે સેક્સ ઘણું મહત્વપૂર્ણ છે. એમ કહીં કે અતિમહત્વપૂર્ણ. જો પતિ લવમેકિંગમાં વધારે મહત્વના આપે છે, તો તે તૂટી જાય છે. તેમણે લિંગેરીમાં લવમેકિંગ પસંદ હોય છે. સેક્સમાં એડવેન્ચર ઘણું જ ગમે છે. તે પુરુષો જંગલી હોવાનું પસંદ કરે છે. જો કે, સિંહ રાશિના પુરુષો શરૂઆતમાં આક્રમક નથી હોતા.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

કન્યા રાશિ અને સેક્સ

કન્યા રાશિવાળાઓ ફોરપ્લે વધારે પસંદ કરે છે. પોતાની આસપાસના વાતાવરણને સાફ રાખવાનું પસંદ કરે છે. જેથી, જો બેડરૂમનો સામાન ફેલાયેલો હોય તો, તે ક્યારેય પણ લવમેકિંગ માટે તૈયાર નથી હોતા. જ્યાં સુધી બેડરૂમ સાફ અને સ્વચ્છ ના હોય, ત્યાં સુધી તેમને ક્યારેયપણ ક્રિયામા મજા નથી આવતી. આ રાશિની મહિલાઓ ત્યારે જ નજીક આવે છે, જ્યારે સુનિશ્ચિત કરી લે છે, તે સિક્યોર છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

તુલા રાશિ માટે સેક્સ મેન્ટલ એક્સરસાઇઝ

તુલા રાશિવાલાઓ માટે સેક્સ એક મેન્ટલ એક્સરસાઇઝ છે. તે દિવસભરનો થાક ઉતારવા માટે લવમેકિંગને પ્રિફર કરે છે. મોટાભાગના મામલામાં તે બેડરૂમમાં જવા માટે ત્યારે જ કહે છે, જ્યારે તેમની પોતાની જરૂરિયાત હોય છે, અથવા તો તેમનું મન કરે છે. તે એવા જ પાર્ટનરને જ પસંદ કરે છે. તુલા રાશિવાળી મહિલાઓ સેક્સ દરમિયાન સંપૂર્ણપણે ખોવાઇ જાય છે. તો પુરુષો પોતાના પાર્ટનરને સંતુષ્ઠ કરવાનો પ્રયાસ કરે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

વૃશ્ચિક રાશિ અને સેક્સ

વૃશ્ચિક રાશિવાળાઓ માટે સેક્સ કોઇ રોમાંચથી ઓછો નથી હોતો. આ લોકો પોતાના પાર્ટનર સાથે મસ્તી કરતા લવ મેકિંગમાં ખોવાઇ જાય છે. આ રાશિની મહિલાઓ અને પુરુષ બન્ને જ મોડે સુધી સંબંધ સ્થાપિત કરવાનું પસંદ કરે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

ઘન રાશિ અને સેક્સ

ઘન રાશિવાળી મહિલાઓ ઇમોસનલ થઇને ક્યારેય સેક્સ નથી કરતી. તે ઘણી પ્રેક્ટિકલ હોય છે અને તેમની આ અદા તેમની લવલાઇફમાં પણ પરિલક્ષિત થાય છે. ઘન રાશિવાળા સેક્સને ઘણું એન્જોય કરે છે, પુરુષો બેડરૂમમાં ઘણા બોલ્ડ રહે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

મકર રાશિ અને સેક્સ

મકર રાશિવાળા લોકો ઘણા કૂલ હોય છે, તેમને સેક્સ માટે રાજી કરવા ઘણા કપરા હોય છે. તે દરેક કામ સમજી વિચારીને કરે છે. તેથી બેડરૂમની અંદર તેમને એક્સપેરિમેન્ટ કરવું પણ ઘણું પસંદ હોય છે. પાર્ટનર સાથે ઇમોશનલ કનેક્શન જરૂરી રહે છે.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

કુંભ રાશિવાળા અને સેક્સ

કુંભ રાશિવાળા લોકો પ્યારમાં બહુ ઝડપથી વહી જાય છે. ભાવનાઓમાં વહીને તે લવમેકિંગમાં મોડું નથી કરતા. આ રાશિના લોકો પોતાના પાર્ટનરની સામે ક્યારેય ખચકાટ અનુભવતા નથી, પછી તે મહિલા હોય કે પુરુષ. આ રાશિને એક્સપેરિમેન્ટ પસંદ નથી હોતું.

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

જ્યોતિષથી જાણો પ્રેમ-સેક્સના સીક્રેટ

મીન રાશિવાળા અને સેક્સ

મીન રાશિના લોકો ઘણા ઇમોશનલ હોય છે, જો તમે યૌન ક્રિયાઓ દરમિયાન તેમને કંઇક ખોટી વાત કહી દેવામાં આવે તો તે આગળ પરફોર્મ નથી કરી શકતા. બેડરૂમની અંદરની ઓછી રોશની કે પછી કેન્ડલ લાઇટમાં સેક્સ પસંદ કરે છે. આ રાશિની મહિલાઓ સેક્સમાં જંગલી રૂપ પંસદ કરે છે, જ્યારે પુરુષ પોતે જ જંગલી થવાનું પસંદ કરે છે.

English summary
There are specific things to look for in astrology that will help shed light on individual temperaments, preferences and styles in terms of love making or sex.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more