શરીરની પર આ 8 જગ્યાએ તલ હશે તો નહીં ટકે પૈસા

Posted By:
Subscribe to Oneindia News

શરીરમાં તલનું પોતાનું મહત્વ છે. દરેક અંગ પર તલનું પોતાનું અલગ મહત્વ છે. તલના સ્થાનને આધારે જાણી શકાય છે કે, તમારું જીવન, જીવનશૈલી, રહેણીકરણી અને આર્થિક સ્થિતિ કેવી છે. આ કોઈ મજાક નથી પણ હકિકત છે. પ્રાચીન વિદ્વાનેએ સમજાવ્યુ છે કે આપણા શરીર પર રહેલા ચિન્હો, અને તલ ઉપરાંત મસાનો પણ અર્થ થાય છે. તલના આકાર, પ્રકાર, રંગ અને ઢંગ પણ જણાવે છે કે તમારી સ્થિતિ ક્યાં છે. સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે શરીરના આ 8 ક્ષેત્રોમાં તલ હોવું આવનારા સંકટનો સંકેત છે. જાણો આ અંગે વિસ્તારથી.

ડાબા ગાલ પર તલ

ડાબા ગાલ પર તલ

જો તમારા ડાબા ગાલ પર તલ છે તો તમને આવક બહું થશે પણ તમે બચત કરી શકશો નહિં.

હોઠના નીચે તલ

હોઠના નીચે તલ

હોઠના નીચે તલ હોવું દર્શાવે છે કે વ્યક્તિને ધનનો અભાવ આખી ઉંમર રહેશે.

ડાબી હથેળીમાં તલ

ડાબી હથેળીમાં તલ

ડાબી હથેળી પર તલ હોવું એટલે કે તમને વ્યસ્ક સુધી ધનનો અભાવ રહેશે. ત્યારબાદ તમારા જીવનમાં સમૃધ્ધિ આવવાની શરૂ થઈ જશે. પણ તમારા ખર્ચા વધતા જશે.

ડાબી ટાંગ પર તલ

ડાબી ટાંગ પર તલ

જે લોકોને ઉંધી ટાંગ પર તલ હોય છે તેમની પાસે હંમેશા પૈસાની ખોટ રહે છે. તેઓ ગમે તેટલા પ્રયત્નો કરે, પણ તેઓ પૈસાની બચત કરી શકતા નથી.

તર્જની પર તલ

તર્જની પર તલ

તર્જની પર તલ હોવું દર્શાવે છે કે તમારી પાસે પૈસાની ખોટ છે, તેમ છતાં તમે સર્વાઈવ કરો છો અને સ્થિતિને સંભાળવામાં સફળ રહો છો.

ડાબી ભમ્મર પર તલ

ડાબી ભમ્મર પર તલ

ડાબા ભમ્મર પર તલ હોવું એ સારો સંકેત નથી. જે તમારામાં સેક્સની કમી, વ્યક્તિગત સંબંધોમાં નીરાશા અને પૈસાની ખોટ દર્શાવે છે.

ડાબા બગલમાં તલ

ડાબા બગલમાં તલ

આ તલ દર્શાવે છે કે તમારું આરોગ્ય ક્યારેય સારુ રહેશે નહિં, જેની પાછળ તમે તમારા પૈસા ખર્ચી નાખશો.

નાકની એક બાજુ એ તલ

નાકની એક બાજુ એ તલ

આ તલ દર્શાવે છે કે તમે રાજાઓ જેવું જીવન જીવવામાં વિશ્વાસ રાખો છે પણ તેટલી આવક ન રહેવાને કારણે મુશ્કેલીમાં ફસાઈ જાવ છો. લગ્નબાદ એવા લોકોના જીવનમાં સુધારો આવે છે, જો તેમનો પાર્ટનર યોગ્ય હોય તો.

English summary
According to the knowledge of Samudrika Shastra, presence of moles in these 8 areas of body indicate that the person will fail to accumulate desired wealth. In short, money won’t stick around for them; they will constantly face money-related problems.
Please Wait while comments are loading...