For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વપ્નનો પ્રભાવ: જો તમને સપનામાં દેખાય સ્ત્રી, પહાડ કે ફૂલ.

By Desk
|
Google Oneindia Gujarati News

આપણે આવતા સપના વિશે જેટલું પણ લખવામાં આવે એટલું ઓછુ છે. આપણા મનની અવસ્થાને સમજી શકવું ખુબ જ મુશ્કિલ છે. કારણકે આપણે જયારે સુઈ જઈએ છે ત્યારે આપણું ચંચલ મન સ્વત્રંત થઇને તેજ ગતિથી ભવિષ્ય જોવાનો પ્રયાસ કરે છે. પરંતુ આપણી આંખો તે સમયે આરામ કરી રહી હોઈ છે.

જાણો તમારી રાશિ તમારી સેક્સુઅલ લાઇફ વિષે શું કહે છે!

ઘણી વાર આપણે જે સપનામાં જોઈએ છે તે હકીકતમાં પણ બની સકે છે. સપનાની ઘણી વાતો સાચી બને છે તો કેટલીક સાચી નથી બનતી. આપણે આપણી અજાણતાના કારણે તે સંકેતને સમજી નથી શકતા. દરેક વ્યક્તિની જે તે વખતની મનોદશો મુજબ સપના જુવે છે.

જુઓ તમે જે સપનામાં જુઓ છો તેનો સાચો મતલબ...

સપનામાં વીંછી જોવો

સપનામાં વીંછી જોવો

સપનામાં વીંછી દેખાય તો પ્રતિષ્ઠા મળવાના સંકેત છે.

સપનામાં ઈંડુ ખાવું

સપનામાં ઈંડુ ખાવું

પુત્ર પ્રાપ્તિના સંકેત.

પોતાને સફેદ વાળમાં જોવું

પોતાને સફેદ વાળમાં જોવું

પોતાને સફેદ વાળમાં જોવું

સપનામાં પહાડ જોવું

સપનામાં પહાડ જોવું

ઉન્નતિ મળવાના સંકેત છે.

સપનામાં ફૂલ જોવું

સપનામાં ફૂલ જોવું

પોતાના પ્રેમી સાથે મિલનના સંકેત છે.

સપનામાં પિંજરાને જોવું

સપનામાં પિંજરાને જોવું

જેલ જવાનો સંકેત છે.

સપનામાં પુલ પર ચડવું

સપનામાં પુલ પર ચડવું

સામાજિક કાર્યો કરવાના સંકેત છે.

સપનામાં તરસ લાગવી

સપનામાં તરસ લાગવી

લોભમાં વૃદ્ધિ થવાના સંકેત છે.

સપનામાં પાણીમાં ડૂબવું

સપનામાં પાણીમાં ડૂબવું

કોઈ મોટી સમસ્યા આવવાનો સંકેત છે.

સપનામાં તલવાર જોવી

સપનામાં તલવાર જોવી

દુશ્મનો પર વિજય મેળવવાનો સંકેત છે.

સપનામાં તીર ચલાવવું

સપનામાં તીર ચલાવવું

મનોકામના પૂરી થવાનો સંકેત છે.

સપનામાં પોતાને રડતા જોવું

સપનામાં પોતાને રડતા જોવું

સારા સમાચાર મળવાના સંકેત છે.

સપનામાં જહાજ જોવું

સપનામાં જહાજ જોવું

વેપાર માટે દૂર યાત્રા કરવાનો સંકેત છે.

સપનામાં સુંદર સ્ત્રી જોવી

સપનામાં સુંદર સ્ત્રી જોવી

પ્રેમમાં સફળતા મળવાના સંકેત છે.

English summary
Mountain Flower dream interpretation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X