India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ રાશિના જાતકોને મળશે જોરદાર આર્થિક લાભ, જાણો આ સપ્તાહનું ટેરો રાશિફળ

|
Google Oneindia Gujarati News

આગામી અઠવાડિયા એટલે કે 25 એપ્રીલથી 1 મે દરમિયાન કેટલીક રાશિઓ માટે મુશ્કેલીઓથી ભરેલું રહેવાનું છે. આવા સમયે, આ સપ્તાહમાં સિંહ રાશિને આર્થિક પ્રગતિની સાથે પ્રમોશન મળવાની સંભાવના છે. તો આવો ટેરો રિડર પાસેથી જાણીએ કે, આગામી અઠવાડિયે તમારું નસીબ તમને કેટલો ફાયદો આપશે કે કેટલું નુકસાન પહોંચાડવાનું છે.

મેષ :

મેષ :

Ace of Wands કાર્ડ સૂચવે છે કે, આ અઠવાડિયે તમે જીવનમાં નવી ઉર્જાનો અનુભવ કરશો. અટકેલા પૈસા મળવાથી મન પ્રસન્ન રહેશે. પરિવાર સાથે કોઈસમારોહમાં જવાની સંભાવના છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષભ :

વૃષભ :

page of sword કાર્ડ સંકેત આપી રહ્યું છે કે, આ સપ્તાહમાં વાદ-વિવાદના કારણે તમે પરેશાન રહેશો. તમારો ગુસ્સો ધનહાનિની​સાથે અપમાનનું કારણ પણબની શકે છે. પ્રેમ સંબંધો મજબૂત રહેશે. હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયના રોગો અંગે જાગૃત રહેવાની જરૂર છે.

મિથુન :

મિથુન :

The Seven of Wands કાર્ડ સૂચવે છે કે, આ અઠવાડિયે કાર્યસ્થળ પર પડકારો આવશે. આ અઠવાડિયે નાણાકીય રોકાણ સંબંધિત નિર્ણયો ન લેવાનોપ્રયાસ કરશો, તો સારું રહેશે. જીવનસાથી અને પ્રેમી સાથે વિવાદને કારણે મન પરેશાન રહેશે.

કર્ક :

કર્ક :

The moon કાર્ડ સંકેત આપી રહ્યું છે કે, આ અઠવાડિયે વિચિત્ર ચિંતાઓ મનને પરેશાન કરશે. રાત્રે આવેલા તમારા સપનાઓ પર ધ્યાન આપો, તેમાં જોવામળતા ચિહ્નો તમને ભવિષ્યનો માર્ગ સૂચવશે. પ્રેમની લાગણી વ્યક્ત કરતી વખતે શબ્દો પર ધ્યાન આપો, નહીંતર વિવાદ થઈ શકે છે.

સિંહ :

સિંહ :

The Nine of Pentacles કાર્ડ સૂચવે છે કે, આ અઠવાડિયે તમને આર્થિક પ્રગતિની સાથે પ્રમોશન મળવાની સંભાવના છે. જીવનસાથી અને પરિવારનોસહયોગ મળશે. વ્યવસાયિક પ્રવાસ માટે પણ આ સપ્તાહ સારું છે.

કન્યા :

કન્યા :

Seven of Pentacles સૂચવે છે કે, આ અઠવાડિયે તમારા કાર્યમાં અવરોધો આવશે, જે તમારી ધીરજની પરિક્ષા કરશે. નાણાકીય સમસ્યાઓ મનને પરેશાનકરી શકે છે. આ અઠવાડિયે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે.

તુલા :

તુલા :

The hanged man સૂચવે છે કે, આ અઠવાડિયે ઘણી મૂંઝવણો દૂર થશે અને નવો રસ્તો દેખાશે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો અને રોકાણમાં મુશ્કેલીઆવી શકે છે. આર્થિક લાભ થશે, તો પણ વધુ ખર્ચના કારણે મન ચિંતાતુર રહેશે.

વૃશ્ચિક :

વૃશ્ચિક :

The Five of Pentacles કાર્ડ સૂચવે છે કે, આ અઠવાડિયે કોઈ જૂના મિત્ર અથવા પ્રેમીને કારણે મન નાખુશ રહેશે. ધ્યાનના અભાવે ઉચ્ચ અધિકારીઓતરફથી ચેતવણી મળી શકે છે. આધાશીશી અને હૃદય રોગ માટે સાવચેત રહો.

ધન :

ધન :

Seven of Wands cards સૂચવે છે કે, આ અઠવાડિયે તમે તમારી બધી શક્તિઓ તમારા પદ અને પ્રતિષ્ઠાને બચાવવામાં લગાવી દેશો. છૂપાયેલા શત્રુઓતમને પરેશાન કરવાનો પૂરો પ્રયાસ કરશે.

ત્રીજી વ્યક્તિના કારણે વિવાહિત જીવનમાં વિવાદ થવાની સંભાવના છે. વધુ પડતી નર્વસનેસને કારણે હૃદય અને પેટસંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

મકર :

મકર :

The Knight of the Sword Card સૂચવે છે કે, આ સપ્તાહ વધુ દોડધામ રહેશે. કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સાથે તમને કમાણીનો લાભ પણ મળશે.

પરિવારમાં સમસ્યા થવાની સંભાવના છે. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળવો વધુ સારું રહેશે.

કુંભ :

કુંભ :

Six of Swords સૂચવે છે કે, સપ્તાહની શરૂઆતમાં જીવન સાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથે અણબનાવ થવાની સંભાવના છે. તમે કાર્યસ્થળે થોડી શુષ્કતાઅનુભવશો. સપ્તાહના મધ્યમાં પ્રવાસ થવાની સંભાવના છે, જે લાભદાયી રહેશે.

મીન :

મીન :

Justice card સૂચવે છે કે, આ અઠવાડિયે તમને જૂના વિવાદમાં વિજય મળશે. સ્થળ પરિવર્તન કે પ્રવાસની શક્યતાઓ પણ બની રહી છે. આ અઠવાડિયે પિત્તદોષના કારણે સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે. ખર્ચ વધવાથી મન પરેશાન થશે. આ અઠવાડિયે તમને તમારા જીવનસાથી તરફથી ભેટ મળશે.

English summary
People of this zodiac sign will get huge economic benefits, know weekly Tarot horoscope.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X