• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સૌથી વધુ આકર્ષક હોય છે ઓક્ટોબરમાં જન્મેલા લોકો

|

જેવી રીતે રાશિઓનો પ્રભાવ લોકોના વ્યક્તિત્વ પર પડે છે તેવી જ રીતે જન્મના મહિનાનો પ્રભાવ પણ લોકોની પર્સનાલિટી પર જોવા મળે છે. તો આવો એવા લોકોની વાત કરીએ જેમનો જન્મ ઓક્ટોબરમાં થયો હતો. સામાન્ય રીતે ઓક્ટોબરમાં જન્મેલા લોકો સુંદર અને આકર્ષક હોય છે. તેઓ કોમળ સ્વભાવના હોય છે પણ ખુલીને પોતાના દિલની વાત નથી કહી શકતા. કિસ્મતના મામલામાં તેઓ લકી હોય છે પરંતુ દરેક વસ્તુ સંઘર્ષથી પ્રાપ્ત કરે છે.

ઓક્ટોબરમાં જન્મેલા લોકો સુંદર હોય છે

ઓક્ટોબરમાં જન્મેલા લોકો સુંદર હોય છે

ઓક્ટોબરમાં જન્મેલા લોકો ભારે ક્રિએટિવ હોય છે. તેઓની નિર્ણય શક્તિ જોરદાર હોય છે. તેમને ગુસ્સો ભાગ્યે જ આવે છે પણ જ્યારે આવે ત્યારે તેઓ ભયંકર થઈ જાય છે. તેઓ ભારે ખુશમિજાજ હોય છે અને તેમની આ જ અદા પર લોકો ફીદા થઈ જતા હોય છે. તેઓ રોમેન્ટિક હોય છે પણ પોતાના પાર્ટનરને પોતાની ભાવના કહેવામાં શરમાતા હોય છે.

સેક્સી પણ હોય છે અને પરંપરાવાદી પણ

સેક્સી પણ હોય છે અને પરંપરાવાદી પણ

દોલત સંપત્તિના તેઓ માલિક બને છે છતાં તેમને આ વાતનો ક્યારેય ઘમંડ નથી હોતો. તેઓ ભાવુક થાય છે પરંતુ જીવનના કેટલાય પહેલુઓમાં એમનું પ્રેક્ટિકલ રૂપ જોવા મળે છે. તેઓ સેક્સી પણ હોય છે અને પરંપરાવાદી પણ હોય છે.

તમે જાતે હાથની રેખાઓ જોઈને જાણી શકો છો આ વાતો

વૈવાહિક જીવન

વૈવાહિક જીવન

આમનું વૈવાહિક જીવન સામાન્ય રીતે બહુ સારું અને સુખી હોય છે. તેઓ હાલાતના હિસાબે ખુદને ઢાળી લે છે. તેઓ કેટલાય લોકોના હમરાજ એટલે કે સિક્રેટ જાણતા હોય છે પરંતુ પોતાના રહસ્ય કોઈને નથી બતાવતા.

માત્ર એક મુઠ્ઠી માટી પલટાવી શકે તમારી કિસ્મત, જાણો કઈ રીતે

English summary
The month of October is ruled by the planet of Venus and by the charming sign of Libra. You are strongly motivated by a desire for justice and you must create harmony in all areas of your lives.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X