India
  • search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Samudrika Shastra: માત્ર સુંદરતા જ નહિ પરંતુ સ્વભાવ પણ બતાવે છે મહિલાઓના સ્તન, જાણો કેવી રીતે?

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સામુદ્રિક શાસ્ત્રમાં આખા શરીરનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આમ તો આ સંસ્કૃતનો શબ્દ છે જેનો અર્થ થાય છે "knowledge of the characteristics of the body". સામુદ્રિક શાસ્ત્ર મુજબ શરીરનુ દરેક અંગ વ્યક્તિ વિશે ઘણુ બધુ કહે છે. આ શાસ્ત્રમાં વ્યક્તિના શરીરના દરેક અંગનુ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. આ શાસ્ત્ર મુજબ મહિલાઓના સ્તન માત્ર તેમની સુંદરતા નથી વર્ણવતા પરંતુ તે મહિલાઓનો સ્વભાવ પણ બતાવે છે. ચાલો જાણીએ કે મહિલાઓના સ્તન તેમના સ્વભાવ વિશે કેવી રીતે જણાવે છે.

અલગ અલગ કદના સ્તન

અલગ અલગ કદના સ્તન

હેવી સ્તનઃ જે મહિલાઓના સ્તન એકદમ ભારે હોય તે મહિલા સેક્સી, બુદ્ધિશાળી અને ધનવાન તેમજ સ્માર્ટ હોય છે.

સામાન્ય સ્તનઃ જે મહિલાઓના સ્તન સામાન્ય હોય છે તેઓ સરળ અને વિશ્વાસુ હોય છે.

નાના સ્તનઃ જે મહિલાઓના સ્તન નાના હોય છે તેઓ લાગણીશીલ અને સરળ હોય છે.

કોણ છે આળસુ, કોણ છે ગરીબ?

કોણ છે આળસુ, કોણ છે ગરીબ?

ઢીલા સ્તનઃ જે મહિલાઓના સ્તન ઢીલા હોય છે તે મહિલાઓ આળસુ અને ગરીબ હોય છે.

પહોળા સ્તનઃ જે મહિલાઓના સ્તન પહોળા હોય છે તે સ્માર્ટ, સ્વતંત્ર અને પોતાની રીતે જીવન જીવે છે.

સુંદર વિચારોવાળી મહિલા

સુંદર વિચારોવાળી મહિલા

બે સ્તન વચ્ચે તફાવત હોય: જો કોઈ સ્ત્રીના સ્તનમાં તફાવત હોય તો તે એક સુંદર વિચારવાળી હોય છે પરંતુ તેને બધા સાથે સારી રીતે બનતુ નથી.

બંને સ્તન સરખા હોયઃ જો સ્ત્રીના બંને સ્તન સરખા હોય તો આવી મહિલાઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેઓ જે ઈચ્છે છે તે મેળવે છે.

જો સ્તન દબાયેલા હોય: આવી સ્ત્રીઓ હૃદયની શુદ્ધ હોવા છતાં નબળી અને નિષ્ક્રિય હોય છે.

કઈ મહિલાઓ સુંદર, સેક્સી અને મહેનતી?

કઈ મહિલાઓ સુંદર, સેક્સી અને મહેનતી?

સુડોળ સ્તનઃ આવી મહિલાઓ સુંદર, સેક્સી અને મહેનતુ હોય છે. તેઓ સારી પત્ની અથવા ગર્લફ્રેન્ડ સાબિત થાય છે.

ગોળાકાર સ્તનઃ આવી સ્ત્રીઓ ધૂર્ત અને ચાલાક હોય છે પરંતુ સમૃદ્ધ હોય છે.

અંડાકાર સ્તનઃ આવી સ્ત્રીઓ ઓછી હોય છે પરંતુ તેઓનુ દિમાગ તેજ હોય છે અને તેમના પતિ પર સારી રીતે રાજ કરે છે.

કોણ છે પ્રેમાળ, કોમળ અને વફાદાર?

કોણ છે પ્રેમાળ, કોમળ અને વફાદાર?

ઊંચા નિપલઃ જે મહિલાઓના નિપલ ડીંટી હંમેશા ટટ્ટાર હોય છે તેઓ સ્વાર્થી હોય છે પરંતુ પોતાના પરિવારને ખૂબ પ્રેમ કરે છે.

ઝુકેલા નિપલઃ આવી સ્ત્રીઓ પ્રેમાળ, કોમળ, વફાદાર અને મહેનતુ હોય છે અને પરિવારની પ્રિય હોય છે.

સ્તન પર હળવા વાળ: આવી સ્ત્રીઓ ખૂબ જ ચાલાક અને કાવતરાખોર હોય છે અને કોઈપણ સંજોગોમાં પોતાનો બદલો લે છે.

English summary
According to Samudrika Shastra Women Breast Tells About Her Nature. here is details.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X