Diwali 2021: આ દિવાળી પર આ રાશિઓનુ ચમકશે નસીબ, મા લક્ષ્મી થશે મહેરબાન, બની જશો માલામાલ
નવી દિલ્લીઃ દિવાળી ખુશીઓ અને આશાઓનુ પર્વ છે. કહેવાય છે કે દરેક પર્વ કંઈક કહે છે, દરેક તહેવાર પાછળની એક કહાની હોય છે, જે આપણને જ્ઞાન અને શક્તિનો પાઠ ભણાવે છે. દિવાળીના દિવસે પણ ગ્રહોમાં પરિવર્તન થઈ રહ્યુ છે. જેના કારણેઆ દિવાળી અમુક લોકો માટે ઘણી ખાસ થવાની છે અને તેમના પર મા લક્ષ્મીની કૃપા વરસવાની છે. આવો, જાણીએ કઈ રાશિઓ પર મા લક્ષ્મી થઈ જવા રહી છે મહેરબાન.

આ રાશિઓ પર વરસશે મા લક્ષ્મીની કૃપા
મેષઃ ધનની પ્રાપ્તિ, મા લક્ષ્મીની વિશેષ કૃપા, મન ખુશ રહેશે.
વૃષભઃ પૈસા આવશે પરંતુ ખર્ચ પણ થશે, માટે પૈસા થોડા સંભાળીને ખર્ચ કરો.
મિથુનઃ ધન લાભ, કમાણીમાં વૃદ્ધિ થશે. મા લક્ષ્મીનો આભાર માનો.
કર્કઃ ખર્ચ થશે પરંતુ રોજગારના નવા અવસર મળશે.
સિંહઃ અમુક મોટુ રોકાણ કરવાના છો માટે પૈસા તમારી પાસે આવવાના છે.
કન્યાઃ જાતકોની આવક પણ વધી શકે છે. પ્રમોશનના ચાન્સ છે.

આ રાશિઓ બનશે માલામાલ
તુલાઃઘર-સંપત્તિનો લાભ છે. મા લક્ષ્મીની વિશેષ કૃપા છે તમારા પર.
વૃશ્ચિકઃ ખર્ચ વધશે પરંતુ તમન મોટુ પ્રમોશન મળવાનુ છે.
ધનઃ આ દિવાળી તમને દરેક પ્રકારના સુખ આપવાી છે, સાચા અર્થમાં તમારી ચાંદી છે.
મકરઃ પોતાના ખર્ચાને સીમિત કરો, જો કે નોકરીમાં પ્રમોશન મળી શકે છે.
કુંભઃ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થઈ શકે છે. નવો બિઝનેસ શરૂ કરી શકો છો.
મીનઃ રોજગારમાં પ્રગતિ થવાના યોગ છે. નવુ ઘર કે ગાડી ખરીદી શકો છો.

દિવાળીના મંત્ર
આ મંત્રોના વિશેષ જાપ બધી રાશિવાળા કરે, મા લક્ષ્મી અને કુબેર ભગવાનના આશીર્વાદ સદૈવ તમારા પર રહેશે
ऊॅ श्रीं ह्री ऐं महालक्ष्म्यै कमलाधारिणयै सिंहवाहिन्यै स्वाहा।
यक्षाय कुबेराय वैश्रवणाय धनधान्याधिपतये धनधान्य समृद्धिं मे देहि दापय स्वाहा।
ऊॅ ऐं श्रीं महालक्ष्म्यै कमल धारिण्यै गरूणवाहिन्यै श्रीं ऐं नमः।
ऊॅ नमः कमलवासिन्यै स्वाहा कम से 1 माला का जाप करना चाहिए।
ऐं ह्रीं श्रीं क्लीं सौं जगत्प्रसूत्यै नमः