• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rashifal in Gujarati (10th January 2021) | આજનું રાશિફળ: 10 જાન્યુઆરી, 2021નું રાશિફળ

By desk
|

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષ

મેષ

તમે તમારા સમયનું સરખી રીતે મેનેજમેન્ટ કરો ત્યારે જ હરેક કામ પૂરાં થઈ શકશે. વધુ મીઠી ચીજોનું સેવન ના કરો નહિતર જૂનો રોગ સક્રિય થવાની આશંકા છે.

વૃષભ

વૃષભ

તમે ખુદને વધુ સ્વાસ્થ્ય અને ઉન્નતિ તરફ વધતા પ્રતિત કરશો. નવાં કાર્યને કરવામાં ઢીલાઈ ના કરવી. વધુ વાર્તાલાપમાં કોઈ સાથે સંબંધ બગડી શકે છે.

મિથુન

મિથુન

તમારી પ્રતિષ્ઠા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. પારિવારિક ચિંતાઓ તમને ઘેરી રાખશે પરંતુ પરેશાન થવાની જરૂરત નથી. કેટલાંક કાર્યો આપોઆપ બની જાય છે. રોજગાર સાથે જોડાયેલા મામલામાં સફળતા પ્રાપ્ત થશે.

કર્ક

કર્ક

વિદ્યાર્થીઓએ પોતાના મન અુરૂપ કાર્ય કરવાની જરૂરત છે. સમજી વિચારીને લેવાયેલા નિર્ણય ફળીભૂત થશે. કેટલીક મહિલાઓ પોતાના જીવન સાથીને લઈ ઘણી ચિંતિત રહેશે.

સિંહ

સિંહ

તમે તમારી વાણીથી કોઈ એવી વાત ના કહો જેનાથી માન-સન્માનમાં કમી આવે અને બાદમાં તમારે પછતાવવું પડે. મહિલાઓ સમજૂતી વગેરેના કાગળો પર ધ્યાનથીં હસ્તાક્ષર કરે.

કન્યા

કન્યા

નકારાત્મક વિચારોને હાવી ના થવા દો કેમ કે આગામી સમય તમારા માટે લાભકારી પ્રતીત થશે. કાર્યો પ્રત્યે સંવેદનશીલતા બનાવી રાખો. મહિલાઓ બિનજરૂરી કાર્યોમાં પોતાનો વધુ સમય ખરાબ ના કરે.

તુલા

તુલા

મહિલાઓને માથાના દુખાવા સંબંધિત સમસ્યા રહેશે. વિદ્યાર્થીઓએ જોખમ ભર્યાં કાર્યો કરવાથી બચવું પડશે નહિતર ઈજા પહોંચી શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ કરવામાં તમે સફળ થશો.

વૃશ્ચિક

વૃશ્ચિક

જીવન સાથીના સંબંધમાં ઉતાર ચઢાવની સ્થિતિ બની રહેશે. પરિવારની જવાબદારીઓ વધી શકે છે. વિદ્યાર્થીઓએ જોખમભર્યાં કામ કરવાથી બચવું પડશે નહિતર ઈજાગ્રસ્ત થઈ શકો છો.

ધન

ધન

ધાર્મિકતા એક અંગત અને વ્યક્તિગત ઘટના છે. સંગઠનનું કાર્ય તમે સારી રીતે કરી શકો છો. મહિલાઓ પોતાની દિનચર્યામાં બદલાવ કરે તો જ સારું રહેશે.

મકર

મકર

તમે તમારી હરકતો પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરો. નૈતિકતાના કાર્યોમાં તમે ઉત્સાહથી ભાગ લેશો જેનાથી તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે. રોજી રોટીમાં કરેલાં રોકાણ લાભદાયક સાબિત થશે.

કુંભ

કુંભ

તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. મહિલાઓ પોતાની યોજનાઓને ગુપ્ત રાખે. પ્રેમ પ્રસંગમાં તણાવની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે.

મીન

મીન

તમારા મનમાં જે કંઈપણ ઈચ્છાઓ છે, તેને પૂર્ણ કરવા માટે યોજના બનાવી કાર્ય કરવું શરૂ કરી દો. આ સંબંધમાં તમને તરત જ શુભ સમાચાર મળશ છે. મહિલાઓના કર્તવ્યોનો ભાર વધી શકે છે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X