• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Today Rashifal in Gujarati (24th February 2021) | આજનું રાશિફળ: 24 ફેબ્રુઆરી, 2021નું રાશિફળ

By desk
|

અમારા આ જ્યોતિષ સેક્શનમાં અમે તમને રોજ તમારા દૈનિક રાશિફળની વિગતવાર માહિતી જાણાવીશું. તો જો જ્યોતિષ મુજબ તમે આજનો તમારો દિવસ કેવો જશે તે જાણવા ઇચ્છો છો તો વાંચો તમારું રાશિફળ અહીં. આ સેક્શનમાં અમે તમામ 12 રાશિઓના રાશિફળ વિષે તમને જાણકારી આપીશું. તો વાંચો નીચેનો આ આર્ટીકલ...

મેષઃ આરોગ્ય સારુ રહેશે

મેષઃ આરોગ્ય સારુ રહેશે

પરિવારમાં કોઈ મોટો નિર્ણય થશે. દામ્પત્ય જીવનમાં સુધારો આવશે. નોકરિયાત લોકોએ પોતાના કામ પર વધુ ધ્યાન આપવાની જરૂર છે. આરોગ્ય સારુ રહેશે.

વૃષભઃ કાર્યો પર બ્રેક લાગી શકે છે

વૃષભઃ કાર્યો પર બ્રેક લાગી શકે છે

અચાનક પૈસાની જરૂર અનુભવાઈ શકે છે. કાર્યો પર બ્રેક લાગી શકે છે. તબિયત બગડી શકે છે. ખાસ કરીને પોતાની માતાની તબિયતનુ ધ્યાન રાખવુ.

મિથુનઃ માનસિક સ્થિતિમાં સુધારો આવશે

મિથુનઃ માનસિક સ્થિતિમાં સુધારો આવશે

પારિવારિક જીવનમાં માંગલિક પ્રસંગ આવશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. ઘણા દિવસોથી ખરાબ ચાલી રહેલી માનસિક સ્થિતિમાં સુધારો આવશે. મન પ્રસન્ન રહેશે. આરોગ્ય સારુ રહેશે પરંતુ ખાનપાનનુ ધ્યાન રાખવુ.

કર્કઃ શેરમાં પૈસા ન રોકવા

કર્કઃ શેરમાં પૈસા ન રોકવા

તબિયત સારી રહેશે. જૂના રોગ દૂર થશે. પ્રેમ પ્રકરણમાં સાવધાન રહેવુ કોઈ તમારો ફાયદો ઉઠાવી શકે છે. ક્યાંક રોકાણ કરવાનુ ટાળો. શેરમાં પૈસા ન રોકવા.

સિંહઃ જીવનસાથી સાથે પર્યટનનો મોકો મળશે

સિંહઃ જીવનસાથી સાથે પર્યટનનો મોકો મળશે

નોકરીમાં ફેરફાર કરવા માંગતા હોય તો કરી શકો છો. નવો બિઝનેસ પણ શરૂ કરી શકો છો. દાંપત્ય જીવન સુખદ રહેશે. જીવનસાથી સાથે પર્યટનનો મોકો મળશે.

કન્યાઃ નોકરીમાં પ્રમોશનનો સમય છે

કન્યાઃ નોકરીમાં પ્રમોશનનો સમય છે

સામાજિક જીવનમાં પ્રતિષ્ઠા વધશે. પૈસાની ભરપૂર આવક થશે અને તમે ભૌતિક સુખ-સુવિધાઓ પર ખર્ચ પણ કરશો. કોઈ વિશેષ કામથી પ્રવાસ થશે. નોકરીમાં પ્રમોશનનો સમય છે.

તુલાઃ ભવિષ્ય માટે થોડી બચત કરીને રાખવી

તુલાઃ ભવિષ્ય માટે થોડી બચત કરીને રાખવી

આર્થિક સ્થિતિની વાત કરીએ તો અભાવનો સમય હવે ખતમ અને સુખદ જીવન પ્રારંભ. સપ્તાહમાં ભરપૂર પૈસા પણ આવશે અને ખર્ચ પણ કરશો. પરંતુ ભવિષ્ય માટે થોડી બચત કરીને રાખો.

વૃશ્ચિકઃ બિઝનેસમાં કોઈ ફેરફાર થશે

વૃશ્ચિકઃ બિઝનેસમાં કોઈ ફેરફાર થશે

પિતાની તબિયતનુ ધ્યાન રાખવુ. નોકરી અને બિઝનેસમાં કોઈ ફેરફાર થશે પરંતુ તે તમારા માટે શુભ હોઈ શકે છે. બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે.

ધનઃ દાંપત્ય જીવનમાં મનદુઃખ ખતમ થશે

ધનઃ દાંપત્ય જીવનમાં મનદુઃખ ખતમ થશે

પરિવાર સાથે ક્યાંક યાત્રા પર જવાનો સમય આવશે. અપરિણીતોના લગ્નની વાત બની જશે. દાંપત્ય જીવનમાં મનદુઃખ ખતમ થશે. તબિયત સારી રહેશે.

મકરઃ જીવનમાં નવા પ્રેમનુ પદાર્પણ થવાનુ છે

મકરઃ જીવનમાં નવા પ્રેમનુ પદાર્પણ થવાનુ છે

નવા કાર્યોથી પણ પૈસા કમાશો. તબિયત સારી રહેશે. નોકરીમાં પ્રમોશનનો સમય છે. વૈવાહિક જીવન સુખદ રહેશે. જીવનમાં નવા પ્રેમનુ પદાર્પણ થવાનુ છે.. ભેટ મળશે.

કુંભ: કાર્ય વ્યવસાયમાં લાભ થશે

કુંભ: કાર્ય વ્યવસાયમાં લાભ થશે

બિઝનેસના વિસ્તારની જે યોજનાઓ બનાવી છે તેના પર કામ કરવાનો સમય આવી ગયો છે. કોઈ જૂના સાથી સાથે મુલાકાત થશે અને તેની સાથે સારો સમય પસાર કરશો. કાર્ય વ્યવસાયમાં લાભ થશે.

મીનઃ નોકરીમાં પ્રમોશનનો સમય છે

મીનઃ નોકરીમાં પ્રમોશનનો સમય છે

કોઈ વિશેષ કામથી યાત્રાઓ થશે. નોકરીમાં પ્રમોશનનો સમય છે. કાર્ય વ્યવસાયમાં લાભ થશે.

English summary
Read daily horoscope, astrology and predictions in Gujarati. Get the your predictions for today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X