• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રાશિ પરથી જાણો તમારા સાસુ કેવા હશે

|

એક યુવતીના મનમાં લગ્નને લઈ સંખ્યાબંધ સવાલો હોય છે. જેમાંથી સૌથી મહત્વનો સવાલ સાસરાના લોકોને લઈ ખાસ કરીને સાસુને લઈ હોય છે. છોકરી હંમેશા એવું વિચારે છે કે તેમની સાસુ તેની સાથે કેવું વર્તન કરશે, સાસુ સાથે તેનો સંબંધ કેવો હશે.

સાસુ અને વહુ વચ્ચે બધુ બરાબર હોય તેવું ખૂબ જ ઓછું હોય છે. નહીં તો સાસુ-વહુના ઝઘડા સામાન્ય વાત છે. જો તમને પણ સવાલ હોય કે તમારી સાસુ કેવા હશે તો રાશિ પ્રમાણે આ વાત જાણી લો.

આ પણ વાંચો: આ રાશિની પત્નીઓ પોતાના પતિને કંટ્રોલમાં રાખે છે

મેષ

મેષ

મેષ રાશિની યુવતીઓની સાસુ ખૂબ જ તેજ હોય છે. તે પોતાની પુત્રવધુને કોઈ કામમાં દખલ કરવા નથી દેતા.

વૃષભ

વૃષભ

આ રાશિની યુવતીઓની સાસુ થોડા મૂડી હોય છે. તેમની સાસુના મૂડ બદલાયા કરે છે. પણ તેમનો મૂડ ક્યારે બદલાય તેનો કોઈને અંદાજ નથી હોતો.

મિથુન

મિથુન

આ રાશિની યુવીતોને એવી સાસુ મળે છે, જેમનો સ્વભાવ ખાટોમીઠો હોય છે. પરંતુ તેમના સાસુ દરેક કામ સમજદારીથી કરે છે.

કર્ક

કર્ક

કર્ક રાશિની યુવતીઓ પોતાની સાસુથી હરિફાઈ અનુભવે છે, કારણ કે તેમના કરતા તેમની સાસુ વધુ ફેશનેબલ હોય છે.

સિંહ

સિંહ

આ રાશિની યુવતીઓના સાસુ શાંત સ્વભાવના હોય છે. પરંતુ તેમ છતાંય બંનેનું વર્તન મેચ નથી થતું.

કન્યા

કન્યા

આ રાશિની યુવતીઓના સાસુ સાથેના સંબંધો સારા હોય છે. બંને એકબીજાને સારી રીતે સમજી શકે છે.

તુલા

તુલા

તુલા રાશિની યુવતીઓ ખૂબ જ ખુશ કિસ્મત હોય છે. તેમની સાસુ ખુલા વિચારો વાળા હોય છે. તેમના સાસુ અને વહુ બંનેના વિચારો એક સરખા જ હોય છે.

વૃશ્ચિક

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિની યુવતીઓને એવી સાસુ મળે છે, જે પરિવારમાં પોતાનો હુકમ ચલાવે છે.

ધનુ

ધનુ

આ રાશિની યુવતીઓના સાસુ ખૂબ જ દેખાડો કરે છે. એટલું જ નહી તેમને બધું પોતાના નિયંત્રણમાં રાખવું ગમે છે.

મકર

મકર

મકર રાશિની યુવતીઓ સાસુ મામલે નસીબદાર હોય છે. તેમની સાસુનું વર્તન અને સ્વભાવ ઠીક હોય છે. સાસુ વહુના સંબંધો સારા હોય છે.

કુંભ

કુંભ

કુંભ રાશિની યુવતીઓએ સાવધાન રહેવું જોઈએ. આ રાશિની યુવતીઓના સાુસ રાજકારણ રમતા હોય છે. તેમની સાથે પંગો લેવો ભારે પડી શકે છે.

મીન

મીન

મીન રાશિની યુવતીઓને કાં તો ખૂબ જ સારા સાસુ મળશે અથવા તો તેમનો સાસુ સાથેનો સંબંધ ખૂબ જ ખરાબ રહેશે.

English summary
what kind of mother in law you get based on your zodiac sign
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X