For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રેનોએ રજૂ કરી નવી ફેસલિફે્ટ ફ્લૂએન્સ

|
Google Oneindia Gujarati News

ભારતીય બજારમાં ઝડપથી આગળ વધરના ફ્રાન્સની પ્રમુખ કાર નિર્માતા કંપની રેનોએ આ ઓટો એક્સપોમાં શાનદાર સિડાન કાર ફ્લૂએન્સના નવા અવતારને રજૂ કર્યો છે. તમને જણાવી દઇએ કે, ફ્લૂએન્સ એક પ્રીમિયમ સિડાન કાર છે, જેને કંપનીએ ભારતીય બજારમાં સૌથી પહેલીવાર રજૂ કરવામાં આવી હતી.

આ વખતે 2014 ઓટો એક્સપો દરમિયાન જ્યાં એક તરફ કંપનીએ ફ્લૂએન્સના ફેસલિફ્ટ વર્ઝનને રજૂ કર્યો છે, તો બીજી તરફ કંપનીએ કેટલાક નવી કોન્સેપ્ટ કાર જેવી કેડબ્લૂઆઇડી અને કોલિઓસ એસયુવીને પણ ઓટો એક્સપોમાં રજૂ કરી. તમને જણાવી દઇએ કે, આ નવી ફ્લૂએન્સ કૂલ બે વેરિએન્ટ ઇ2 અને ઇ4ને રજૂ કરી. ભારતીય બજારમાં તેની કિંમત ક્રમશઃ 14.22 લાખ અને 15.81 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે.

એન્જીનની ક્ષમતા

એન્જીનની ક્ષમતા

રેનોએ નવી ફ્લૂએન્સમાં 1.4 લીટરની ક્ષમતાના એન્જીનનો પ્રયોગ કર્યો છે, જે કારને 110 પીએસની શક્તિ પ્રદાન કરે છે. આ ઉપરાંત કંપનીએ આ કારમાં 6 સ્પીડ ટ્રાન્સમિશનનો પ્રયોગ કર્યો છે.

ફિલોસ્પી પર તૈયાર કરવામાં આવી છે

ફિલોસ્પી પર તૈયાર કરવામાં આવી છે

આ કારમાં કંપનીએ પોતાના સૌથી વધુ ધ્યાન આપનારું પરિવર્તન કર્યું છે, જેના નવા ગ્રીલ જેને રેનોને નવી ડિઝાઇન ફિલોસ્પી પર તૈયાર કરવામાં આવી છે.

નવી ડેટાઇમ રનિંગ લાઇટ

નવી ડેટાઇમ રનિંગ લાઇટ

આ નવી ગ્રીલ ફ્લૂએન્સને વધુ સ્પોર્ટી લૂક પ્રદાન કરી છે. નવી ગ્રીલ ઉપરાંત આ કારમાં કંપનીએ નવી ડેટાઇમ રનિંગ લાઇટ અને ફોગ લેમ્પનો પ્રયોગ કર્યો છે. આ ઉપરાંત આ કારમાં કંપનીએ આર 16 એલોય વ્હીલનો પ્રયોગ કર્યો છે. કંપનીએ આ કારને ઇન્ટીરિયરએ ડ્યૂએલ ટોન ડેશબોર્ડથી સજાવેલી છે.

નવા ફીચર્સ

નવા ફીચર્સ

કંપનીએ આ કારમાં કેટલાક નવા ફીચર્સને સામેલ કરવામાં આવ્યા છે. ફોગ લેમ્પ હાઉસિંગ, ક્રોમ લોક, રેન સેંસિંગ ફ્રન્ટ વાઇપર, રિયર સન બ્લાઇન્ડ, ડ્રાઇવર સીટ લંબર સપોર્ટ, લેધર અપહોલ્સટરી, આર્કમિજ ઓડિયો સિસ્ટમ, ફ્રન્ટ પાર્કિંગ એસિસ્ટ, અલેક્ટ્રો ક્રોમ રિયર વ્યૂ મિરર જેવા શાનદાર ફીચર્સ આ કારને સુંદર બનાવી દે છે.

English summary
2014 Renault Fluence facelift launched in India. Showcased at 2014 Auto Expo, the 2014 Renault Fluence price in India, features, specs, details are as following.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X