આમિરે ખરીદી બોમ્બપ્રૂફ કાર, કિંમત 10 કરોડ રૂપિયા

Posted By:
Subscribe to Oneindia News

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનો સામાજિક મુદ્દાઓને સ્પર્શતો શો સત્યમેવ જયતે 2 શરૂ થઇ ચૂક્યો છે, આ સાથે જ તેણે બૉલીવુડની સૌથી મોંઘી કાર પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર અભિનેતાએ તાજેતરમાં મર્સીડિઝ બેન્ઝ એસ 600 ખરીદી છે, જે એક ખાસ સુરક્ષિત કાર છે. આ કાર બોમ્બપ્રૂફ કાર છે. આ વાંચીને તમને કદાચ થશે કે આખરે આમિરને આવી બોમ્બપ્રૂફ કાર ખરીદવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવીએ છીએ.

તાજેતરમાં મીડ્ડે સમાચાર પત્રમાં આ કારને લઇને અહેવાલ છપાયો હતો, જે અનુસાર આ પ્રકારની કાર ભારતમાં માત્ર ત્રણ લોકો પાસે જ છે, આમિર ખાન સિવાય દેશના વડાપ્રધાન મનમોહન સિંહ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પાસે આવી કાર છે. આ કાર ખાસ સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે.

મીડ્ડેએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છેકે આમીર ખાનના શો સત્યમેવ જયતેનું પ્રથમ સેશન પૂર્ણ થયા બાદ તેને ધમકી મળી હતી. તેણે સ્રી ભૃણ હત્યા, ઓનર કિલિંગ, મેડિકલ સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. જેને લઇને તેને ઘણી મળતા આખરે તેને આ મોંઘી બોમ્બપ્રૂફ કાર ખરીદવાનું નક્કી કર્યું હતું. ઘણા લોકો પાસે બૂલેટપ્રૂફ કાર્સ છે, પરંતુ તેની બોમ્બપ્રૂફ કાર એક કસ્ટમાઇઝ મોડલ છે અને જેને ખાસ વીવીઆઇપીઓ માટે બનાવવામાં આવે છે. તો ચાલો તસવીરોમાં જોઇએ આમિર ખાનની આ બોમ્બપ્રૂફ કારને.

એક ખાસ સુરક્ષિત કાર
  
એક ખાસ સુરક્ષિત કાર

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનો સામાજિક મુદ્દાઓને સ્પર્શતો શો સત્યમેવ જયતે 2 શરૂ થઇ ચૂક્યો છે, આ સાથે જ તેણે બૉલીવુડની સૌથી મોંઘી કાર પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર અભિનેતાએ તાજેતરમાં મર્સીડિઝ બેન્ઝ એસ 600 ખરીદી છે, જે એક ખાસ સુરક્ષિત કાર છે. આ કાર બોમ્બપ્રૂફ કાર છે. આ વાંચીને તમને કદાચ થશે કે આખરે આમિરને આવી બોમ્બપ્રૂફ કાર ખરીદવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવીએ છીએ.

એક ખાસ સુરક્ષિત કાર
  
એક ખાસ સુરક્ષિત કાર

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનો સામાજિક મુદ્દાઓને સ્પર્શતો શો સત્યમેવ જયતે 2 શરૂ થઇ ચૂક્યો છે, આ સાથે જ તેણે બૉલીવુડની સૌથી મોંઘી કાર પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર અભિનેતાએ તાજેતરમાં મર્સીડિઝ બેન્ઝ એસ 600 ખરીદી છે, જે એક ખાસ સુરક્ષિત કાર છે. આ કાર બોમ્બપ્રૂફ કાર છે. આ વાંચીને તમને કદાચ થશે કે આખરે આમિરને આવી બોમ્બપ્રૂફ કાર ખરીદવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવીએ છીએ.

એક ખાસ સુરક્ષિત કાર
  
એક ખાસ સુરક્ષિત કાર

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનો સામાજિક મુદ્દાઓને સ્પર્શતો શો સત્યમેવ જયતે 2 શરૂ થઇ ચૂક્યો છે, આ સાથે જ તેણે બૉલીવુડની સૌથી મોંઘી કાર પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર અભિનેતાએ તાજેતરમાં મર્સીડિઝ બેન્ઝ એસ 600 ખરીદી છે, જે એક ખાસ સુરક્ષિત કાર છે. આ કાર બોમ્બપ્રૂફ કાર છે. આ વાંચીને તમને કદાચ થશે કે આખરે આમિરને આવી બોમ્બપ્રૂફ કાર ખરીદવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવીએ છીએ.

એક ખાસ સુરક્ષિત કાર
  
એક ખાસ સુરક્ષિત કાર

બૉલીવુડના મિસ્ટર પર્ફેક્ટનિસ્ટ આમિર ખાનનો સામાજિક મુદ્દાઓને સ્પર્શતો શો સત્યમેવ જયતે 2 શરૂ થઇ ચૂક્યો છે, આ સાથે જ તેણે બૉલીવુડની સૌથી મોંઘી કાર પણ ખરીદી છે. આ કારની કિંમત 10 કરોડ રૂપિયા છે. માહિતી અનુસાર અભિનેતાએ તાજેતરમાં મર્સીડિઝ બેન્ઝ એસ 600 ખરીદી છે, જે એક ખાસ સુરક્ષિત કાર છે. આ કાર બોમ્બપ્રૂફ કાર છે. આ વાંચીને તમને કદાચ થશે કે આખરે આમિરને આવી બોમ્બપ્રૂફ કાર ખરીદવાની જરૂર કેમ પડી? તો અમે તમને જણાવીએ છીએ.

English summary
Aamir Khan just became the third person in the country after Manmohan Singh and Mukesh Ambani to own a Mercedes Benz S600. This special protection car is worth a whopping Rs. 10 crores. According to Mid Day, Aamir had been receiving threats after the firs .
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.